વોશિંગ્ટન: કોરોના સંકટના લીધે અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણીને લઇને રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ટ્વિટ કર્યું છે. ડોનાલ્ડ ટ્રમ્પનું કહેવું છે કે ચૂંટણી ટાળવામાં આવે. અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણી નવેમ્બર 2020માં યોજાવવાની છે. 
 
ડોનાલ્ડ ટ્રમ્પે સલાહ આપતાં કહ્યું છે કે પોસ્ટલ વોટિંગથી રાષ્ટ્રપતિની ચૂંટણી યોગ્ય નથી. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube