નવી દિલ્હી : હાલમાં સોશિયલ મીડિયામાં એક વીડિયો વાઇરલ થઈ રહ્યા છે જેમાં કેટલાક લોકો લાઉડ મ્યુઝિકના તાલે વિચિત્ર રીતે ડાન્સ કરી રહ્યા છે. ચર્ચા છે કે આ વીડિયોમાં સાઉદી અરબના ગે (સમલૈંગિક પુરુષો) ડાન્સ કરી રહ્યા છે. આ વીડિયો ઇમામ તૌહીદી નામની વ્યક્તિએ ટ્વીટ કર્યો છે. ઇમામે ટ્વીટમાં જણાવ્યું છે કે આ સાઉદી અરબમાં માત્ર પુરુષો માટે ખુલેલી ક્લબ જેને ગે ક્લબ કહેવી વધારે યોગ્ય છે. 


સાવ ખોટી છે કેરી સાથે જોડાયેલી 3 ગેરમાન્યતાઓ, બિન્દાસ્ત ખાવ... આ છે ફાયદા


આ ગીતનો સાઉન્ડ સ્પષ્ટ નથી સંભળાઈ રહ્યો. આ વીડિયોની ગુણવત્તા જોઈને ખ્યાલ આવે છે કે એને કોઈ વ્યક્તિએ મોબાઇલથી શૂટ કર્યો છે.