Video: દક્ષિણ ચીન સાગરમાં અમેરિકા અને ચીન ટકરાયા! ડ્રેગનના ફાઈટર જેટે ઝટકો આપતાં યુએસ પ્લેન હચમચ્યું
US China Relations: સાઉથ ચાઈના સીમાં `સંઘર્ષ` બાદ અમેરિકા અને ચીન વચ્ચે ફરી તણાવ વધ્યો છે. યુનાઇટેડ સ્ટેટ્સે મંગળવારે જણાવ્યું હતું કે ચીનના ફાઇટર જેટે દક્ષિણ ચીન સાગર પર આંતરરાષ્ટ્રીય હવાઈ ક્ષેત્રમાં અમેરિકન સૈન્ય વિમાનની નજીક `બિનજરૂરી રીતે આક્રમક` દાવપેચ કર્યા હતા.
US China Encounter in South China Sea: અમેરિકા અને ચીન વચ્ચે લાંબા સમયથી તણાવ ચાલી રહ્યો છે. ક્યારેક તાઈવાન આ તણાવના કેન્દ્રમાં હોય છે તો ક્યારેક દક્ષિણ ચીન સાગરમાં બે મહાસત્તાઓ સામસામે આવી જાય છે. તાજેતરમાં બનેલી વિમાન અથડામણની ઘટના સંબંધોમાં ખટાશ વધારી શકે છે.
સાઉથ ચાઈના સીમાં 'સંઘર્ષ' બાદ અમેરિકા અને ચીન વચ્ચે ફરી તણાવ વધ્યો છે. યુનાઇટેડ સ્ટેટ્સે મંગળવારે જણાવ્યું હતું કે ચીનના ફાઇટર જેટે દક્ષિણ ચીન સાગર પર આંતરરાષ્ટ્રીય હવાઈ ક્ષેત્રમાં અમેરિકન સૈન્ય વિમાનની નજીક "બિનજરૂરી રીતે આક્રમક" દાવપેચ કર્યા હતા. ઈન્ડો-પેસિફિક માટે જવાબદાર યુએસ સૈન્ય કમાન્ડે એક નિવેદનમાં જણાવ્યું હતું કે ચીનના J-16 એરક્રાફ્ટે ગયા અઠવાડિયે દાવપેચ કર્યા હતા જેના કારણે યુએસ RC-135 એરક્રાફ્ટમાં ટર્બુંલેન્સની સ્થિતિ ઉભી થઈ હતી.
રાજસ્થાનની 58 બેઠકો પર પાયલટનો દબદબો, કોંગ્રેસના કકળાટનો લાભ લઈ રહી છે ભાજપ
જો જો ભૂલથી પણ પગ ન મૂકતા આ ટાપૂ પર, અહીં છે ભૂત અને શૈતાની શક્તિઓનો છે વાસ
ભૂલથી પણ ભૂલ ન કરતા આ વ્રત કરતી વખતે, નહીંતર આખા પરિવારને ચૂકવવી પડશે કિંમત
નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, "યુનાઈટેડ સ્ટેટ્સ જ્યાં પણ આંતરરાષ્ટ્રીય કાયદા તેને મંજૂરી આપે છે ત્યાં સલામત અને જવાબદારીપૂર્વક ઉડવાનું, સફર કરવાનું અને સંચાલન કરવાનું ચાલુ રાખશે." Twitter પર શેર કરવામાં આવેલા વીડિયોમાં એક ફાઈટર જેટ અમેરિકન પ્લેનની સામેથી પસાર થતું જોઈ શકાય છે અને સેકન્ડ પછી RC-135નું કોકપિટ ધ્રૂજતું જોવા મળે છે. વોશિંગ્ટનમાં ચીની એમ્બેસીએ હજુ સુધી આ અંગે કોઈ ટિપ્પણી કરી નથી.
MBBS કરવાના 8 ફાયદા? 12મા બાયોલોજી સ્ટ્રીમના વિદ્યાર્થીઓએ શા માટે ડોક્ટર બનવું જોઈએ!
કઈ દીશામાં દીવો પ્રગટાવો છો, વાસ્તુનું ધ્યાન રાખજો નહીં તો મા લક્ષ્મી ઘરથી ભાગશે દૂર
ઘર બનાવતી વખતે રાખો આટલું ધ્યાન, સુખ-શાંતિ, સમૃદ્ધિમાં થશે વધારો, ધનના ભરાશે ભંડાર
Samudrik Shastra: કાનમાં વાળ હોવાના કયા સંકેતો છે, ક્યારેય સર્જાતી નથી પૈસાની અછત
પહેલાં પણ થઈ ચૂક્યો છે આમનો સામનો
ચીને પહેલા જ કહ્યું છે કે અમેરિકા તરફથી દક્ષિણ ચીન સાગરમાં જહાજો અને વિમાન મોકલવા એ શાંતિ માટે સારું નથી. ડિસેમ્બરમાં, એક ચીની લશ્કરી વિમાન યુએસ એરફોર્સના વિમાનના 10 ફૂટના દાયરામાં આવી ગયું હતું. આંતરરાષ્ટ્રીય હવાઈ ક્ષેત્રમાં અથડામણ ટાળવા માટે યુએસ વિમાને માર્ગ બદલવાની ફરજ પડી હતી. અમેરિકાએ આને ચીનના સૈન્ય વિમાન દ્વારા 'ખતરનાક વર્તન'નો તાજેતરનો ટ્રેન્ડ ગણાવ્યો છે.
ચીન વાટાઘાટો કરવાનો ઇનકાર કરી રહ્યું છે
આ ઘટના સિંગાપોરમાં શાંગરી-લા ડાયલોગ એશિયન સિક્યોરિટી સમિટમાં યુએસ સંરક્ષણ સચિવ લોયડ ઓસ્ટિનની ચીનને મુલાકાતની વિનંતીને નકારવા બાદ ઘટી છે. અમેરિકાના એક વરિષ્ઠ સંરક્ષણ અધિકારીએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે 2021 થી ચીને પેન્ટાગોન સાથે વાત કરવાની એક ડઝનથી વધુ વિનંતીઓનો જવાબ આપ્યો નથી અથવા નકારી કાઢ્યો છે.
ક્યારે-કેવી રીતે ક્યાં મળશે 75 રૂપિયાનો વિશેષ સિક્કો? અહીં જાણો તમામ પ્રશ્નોના જવાબ
WhatsApp પર વીડિયો કોલનું આવ્યું નવું ફીચર,હવે પોતાની સ્ક્રીન પણ શેર કરી શકશે યૂઝર્સ
Taarak Mehta Ka Ooltah Chashmah ની જૂની 'સોનુ' થઈ ગઈ મોટી,આ વ્યક્તિ લવઅફેરની ચર્ચાઓ!
શું તમે પણ ઉનાળામાં રોજ દહીં ખાઓ છો? ભૂલથી પણ ન કરો આ કામ , નહીં તો વધશે મુશ્કેલીઓ
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube