નવી દિલ્હી: એવું કહે છે કે પતિ પત્નીનો સંબંધ 7 જન્મનો હોય છે પરંતુ આજે અમે તમને એક એવા અજીબોગરીબ સંબંધની હેરાફેરી વિશે જણાવીશું જે જાણીને તમારું મગજ ચકરાવે ચડી જશે. અહીં એક મહિલાનો પતિ દિવસે તેનો પતિ અને રાતે પિતા બની જાય છે. લાગ્યું ને નવાઈ જેવું....તો વાંચો હવે આ કિસ્સો...


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એક મહિલાએ તેના પતિને તેની માતા સાથે વહેંચી લીધો છે. જેના કારણે આ વ્યક્તિ દિવસે તેનો પતિ તો રાતે તેની જ પત્નીનો પિતા બની જાય છે. ધ સનના એક રિપોર્ટ મુજબ સ્વિંગર મિલી (Swinger Milli) નામની મહિલા કહે છે કે તેને આ બાબતે કોઈ આપત્તિ નથી, અને તે તેના પતિને માતા સાથે વહેંચીને ખુબ ખુશ છે. વીડિયોમાં પણ સ્પષ્ટ જોવા મળી રહ્યું છે કે મહિલાનો પતિ તેની સાસુને બાહોમાં લઈને ઊભો છે અને આ વાતથી સ્વિંગરને બિલકુલ પરેશાની નથી. સ્વિંગર કહે છે કે જે ચીજ તેના પતિને ખુશ રાખે છે તેનાથી તેને કોઈ વાંધો નથી. 


Weird Facts: Nude City તરીકે જાણીતું છે આ શહેર, મોલ, બીચ, રેસ્ટોરા બધે કપડાં વગર ઘૂમતા હોય છે લોકો


1 કરોડથી વધુ વખત જોવાઈ ચૂક્યો છે વીડિયો
આ વાયરલ વીડિયો અત્યાર સુધીમાં એક કરોડ 16 લાખથી વધુ લોકોએ જોયો છે. જોકે મોટાભાગના લોકોને આ હજુ પણ એક મજાક લાગે છે. પણ વીડિયોના કેપ્શનમાં સ્વિંગરે સ્પષ્ટપણે લખ્યું છે કે આ બિલકુલ સાચુ છે. કેમેરા સાથે વાત કરતા સ્વિંગર કહે છે કે શું તમે જાણવા માંગો છો કે હું મારા પતિને કેવી રીતે ખુશ રાખુ છું? મે તેને મારી માતા સાથે 'રમવા' દીધો. આ જ કારણ છે કે સોશિયલ મીડિયા પર અનેક લોકો સ્વિંગરની ખુબ ટીકા પણ કરી રહ્યા છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube