Ajab Gajab News: દુનિયામાં એક એવી જગ્યા છે જ્યાં જતા જ મહિલાઓ પોતાની બ્રા ઉતારીને એક તાર પર લટકાવી દે છે. આ તાર પર હજારો બ્રા એક સાથે લટકેલી જોવા મળે છે. તમે પણ કદાચ આવી કોઈ તસવીર ઈન્ટરનેટ પર જોઈ હશે. જેના પર અનેક બ્રા લટકેલી જોવા મળે છે. આખરે આ મામલો શું છે તે ખાસ જાણો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ન્યૂઝીલેન્ડમાં છે આ જગ્યા
આ જગ્યા ન્યૂઝીલેન્ડના કારડોનામાં છે. તે મહિલાઓના ઈનરવેરના કારણે આખી દુનિયામાં જાણીતી છે. દેશના મુખ્ય ટુરિસ્ટ ડેસ્ટિનેશન્સમાંથી એક છે. જો કોઈ અહીંથી પસાર થાય તો અહીં જરૂર આવે છે. અહીં આવનારી મહિલાઓ પોતાના બ્રા કાઢીને લટકાવીને જતી રહે છે. અત્રે જણાવવાનું કે આ અંગે અનેક કહાનીઓ પ્રચલિત છે. 


Fruit Juice: પુરૂષોનો સેક્સ પાવર વધારશે આ ફ્રૂટનો જ્યૂસ, પાર્ટનર પણ કહેશે હવે બસ
શું ધરતી પર આવશે આફત? બાબા વેંગાની 2023 ની ભવિષ્યવાણી ધ્રૂજી ઉઠશે લોકો
સેક્સ્યુઅલ રિલેશન માટે કેમ સંકોચ અનુભવે છે સ્ત્રીઓ? આ રીતે દૂર કરો સેક્સ્યુઅલ ડિઝાયર


ક્યારથી થઈ શરૂઆત?
ન્યૂઝીલેન્ડની એક વેબસાઈટના જણાવ્યાં મુજબ ક્રિસમસ 1998થી ન્યૂ યર 1999 વચ્ચે અહીં ચાર બ્રા જોવા મળી હતી. ત્યારબાદ આ જગ્યા ચર્ચામાં આવી. પછી ફેબ્રુઆરી 2019માં અહીં બ્રાની સંખ્યા સતત વધતી ગઈ. મહિનાની અંદર તો 60થી વધુ બ્રા અહીં લટકાવવામાં આવી હતી. ત્યારબાદ તો હજારોની સંખ્યામાં અહીં બ્રા લટકતી જોવા મળી. 


માઉન્ટ આબુ: જોવાલાયક બજેટ ફ્રેન્ડલી ૧૦ સ્થળો, ગુજરાતીઓ માટે છે મિની કાશ્મીર
ઓછા ખર્ચામાં પ્લાન કરો 11 નાઈટ અને 12 દિવસની ગુજરાત ટુર, આ રહ્યું A To Z પ્લાનિંગ
ધીમી ધારના વરસાદમાં Girlfriend સાથે ફરવા જવાની છે બેસ્ટ જગ્યા, ફરવાનું નવું સરનામું


બ્રેસ્ટ કેન્સરની જાગૃતતા
એવું કહેવાય છે કે મહિલાઓ આઝાદીના પ્રતિક તરીકે આમ કરે છે. આ ઉપરાંત તેઓ બ્રેસ્ટ કેન્સર વિશે જાગૃતતા ફેલાવવા માટે પણ આમ કરે છે. અહીં  બ્રેસ્ટ કેન્સર અંગે ડોનેશન પણ લેવાય છે. આ ડોનેશનને બ્રેસ્ટ કેન્સર વેલફેર માટે ઉપયોગમાં લેવાય છે. આ જગ્યાના માલિક પણ  બ્રેસ્ટ કેન્સરની જાગૃતતા માટે કામ કરે છે. આ ઉપરાંત એવી પણ માન્યતા છે કે જે મહિલાઓ પોતાની બ્રા અહીં લટકાવે છે તેમને મનપસંદ લાઈફ પાર્ટનર પણ મળે છે. આ કારણસર પણ અનેક મહિલાઓ અહીં બ્રા લટકાવે છે.


થાઇલેન્ડનું જતા હોય અને 5 જગ્યાઓ ના જોઇ તો નકામો પડશે ફેરો, પુરૂષોને થશે ખાસ પસ્તાવો
Richest Temple જેની તિજોરીઓ રૂપિયા અને દાગીનાઓથી છલકાય છે, આ મંદિર છે સૌથી ધનવાન
Honeymoon માટે ગુજરાતની પડોશમાં જ આવેલા શાનદાર પ્લેસ, રોમેન્ટીક બની જશે એ રાતો


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube