નવી દિલ્હીઃ દુનિયાનું સૌથી મોંઘા પાણી (World's Costiest Water) ની એક બોટલ (Bottle) ની કીંમત (Cost) 45 લાખ રૂપિયાથી વધુ છે. આ પાણી ફિઝી અને ફ્રાન્સમાં એર નેચુનલ સ્પ્રિંગ (Natural Spring) માંથી નિકળે છે. દુનિયાની સૌથી મોંધી (World's Costliest) શૌંપેન અથવા બિયરની કિંમત લાખો-કરોડો રૂપિયા હોય છે પરંતુ શું તમે ક્યારેય વીચાર્યું છે કે પાણીની એક બોટલ (Water Bottle) ની કિંમત લાખોમાં હોઈ શકે છે. દુનિયાની સૌથી મોંઘી પાણીની એક બોટલ (World's Costiest Water Bottle) એટલી વધારે છે કે એટલામાં કોઈ મોટા શહેરમાં 2BHK ફ્લેટ આવી જાય.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

200 કરોડ રૂપિયાની મની લોન્ડરિંગમાં ફસાઈ બોલીવુડની સૌથી હોટ હીરોઈન! સલમાનની ગર્લફ્રેન્ડ પણ આવી ઝપેટમાં

45 લાખ રૂપિયાનું છે 750 ml પાણી:
દુનિયાના આ સૌથી મોંઘા પાણીનું નામ છે Acqua di Cristallo Tributo a Modigliani. આ પાણીની એક બોટલની કિંમત 45 લાખ રૂપિયા છે. આ બોટલા પુરુ એક લીટર પણ પાણી આવતું નથી. આ બોટલમાં માત્ર 750 ml પાણી આવે છે. એક્વા દી ક્રિસ્ટેલો ટ્રિબૂટો અ મોડિગલિયાની પાણીની કિંમત $60,000 એટલે કે 45 લાખ રૂપિયાથી વધુ છે. 

Deepika ને છોડીને Ranveer કોની જોડે જઈને બેઠો છે? અચ્છા અચ્છા હીરો પણ આ છોકરીનું ફિગર જોઈને થઈ જાય છે ફિદા!

આ કારણથી આ પાણી આટલું મોંઘુ છે:
પાણીની આ બોટલની કિંમત લાખો રૂપિયા હોવાની પાછળ ઘણા કારણો છે. ઘણા બધા કારણોમાંથી એક કારણ છે તેની ખાસ પ્રકારની બોટલ જે 24 કેરેટ નકુંર સોનામાંથી બનેલી છે. આ બોટલને દુનિયાના ખ્યાતનામ બોટલ ડિઝાઈનર ફર્નાડો અલ્તાનિરાનો (Fernando Altamirano) એ ડિઝાઈન કરી છે. દુનિયાની સૌથી મોંઘી બોટલ કોન્યેક ડુડોગન હેરિટેજ હેનરી IV પણ તેમને જ ડિઝાઈન કરી હતી.  બોટલ સિવાય આ પાણીનો સ્વાદ પણ  ઘણો અલગ છે અને આ સામાન્ય પાણીની સરખામણીમાં ઘણી વધારે એનર્જી આપ છે.

Alia Bhatt ને પારદર્શક સલવાર પહેરવી પડી ભારે! વરુણ ધવને આલિયાને ઉંચી કરી અને ના થવાનું થઈ ગયું!

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube