World's Sexist Bikini Thief: પોતાની સેક્સી અદાઓથી મદહોશ કરીને ખેલ પાડે છે દુનિયાની સૌથી સેક્સી ચોર! 'બિકિની થીફ' તરીકે દુનિયાભરમાં ફેમસ છે આ યુવતી. ચોરી તેની જરૂરિયાત નથી હવે ચોરી બની ચુક્યો છે તેનો શોખ. સંખ્યાબંધવાર પોલીસના હાથે પકડાઈ પણ ચુકી છે. ઘણીવાર એવું પણ બન્યુ છેકે, આ સેક્સી ફિગર વાળી યુવતીને પોલીસે રંગેહાથ ઝડપી પાડી હોય. જોકે, તેવા ટાઈમે આ યુવતી પોતાની કામણગારી અદાઓથી પોલીસને પીગળાવીને છુટી જાય છે. જાણવા જેવી છે આ બિકિની ચોર યુવતીની કહાની.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ ખાસ વાંચોઃ કાર કે બાઈકમાં બ્રેક સાથે ક્લચ દબાવવો જોઈએ કે નહીં? તમે પણ આવી ભૂલ નથી કરતા ને... શિયાળામાં નથી ચાલી રહ્યું બાઈક? અપનાવો આ યુક્તી, તરત થઈ જશે ચાલુ ગાડીમાં પણ આવે છે આ પ્રકારનો ભેદી અવાજ? જાણી લેજો નહીં તો બજાર વચ્ચે થશે સીન...


દુનિયામાં ઘણા બાધ ચોર ફરતા હશે. આવા ચોર પળવારમાં તમારી નજર સામેથી વસ્તુ ગાયબ કરી નાંખે છે.  પરંતુ આજે અમે તમને જેના વિશે જણાવી રહ્યા છીએ, તે કોઈ સામાન્ય ચોર નથી. તે એટલી સુંદર છે કે તેને જોઈને તમારા હોશ ઉડી જશે. તેને દુનિયાની સૌથી હોટેસ્ટ અને સેક્સી ગુનેગાર કહેવું ખોટું નહીં હોય. અમે વાત કરી રહ્યા છીએ કેનેડાની સ્ટેફની બ્યુડોઈનની.


આ સુંદર ચોર ત્યારે ચર્ચામાં આવી હતી જ્યારે તેની 2012માં ચોરીના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી. જ્યારે પોલીસે તેને કોર્ટમાં રજૂ કરી તો જજ પણ તેની સુંદરતા જોઈને દંગ રહી ગયા. બધાના મનમાં એક જ પ્રશ્ન હતો કે બાલાની સુંદર છોકરીને ચોરીની લત કેવી રીતે લાગી ગઈ. સ્ટેફનીને જ્યારે કોર્ટમાં રજૂ કરવામાં આવી ત્યારે તે 22 વર્ષની હતી. તેણે નર્સનો કોર્સ પણ કર્યો છે. પરંતુ તેણીને એવી રીતે ઉચ્ચ વર્ગનું જીવન જીવવાની લત લાગી ગઈ કે તે ગુનાની દુનિયામાં આવી ગઈ. નાની ઉંમરમાં તેણે 44 ઘર લૂંટ્યા. તેની ચોરી કરવાની સ્ટાઈલ અલગ હતી. તે બારીમાંથી ઘરમાં પ્રવેશતી અને કિંમતી સામાન સાફ કરતી અને રસોડામાં ઉભી રહીને નાસ્તા-પાણી કરીને ગાંડપણ કરતી.


આ પણ ખાસ વાંચોઃ
મારી નાંખશે મોંઘવારી! હજુ વધશે દૂધના ભાવ, જાણો ભાવ વધારાનું સૌથી મોટું કારણ
કાર લેવાનું વિચારતા હોવ તો શો રૂમમાંથી 'ડબ્બો' છોડાવતા પહેલાં જાણો કઈ ગાડી લેવાય
BSNLની શાનદાર ઓફર! ખાલી 'ચા' ના પૈસામાં આખો મહિનો ચાર્ટર પ્લેન જેવું ચાલશે ઈન્ટરનેટ!


તેની ગેંગમાં ત્રણ બાળકો પણ સામેલ હતા. તેમની ઉંમર 17, 15 અને 13 વર્ષની હતી. આ લોકોએ ચોરી કરીને 41 લાખ રૂપિયા મેળવ્યા હતા. તેમની પાસે ઘણી કિંમતી ચીજવસ્તુઓ ઉપરાંત કેટલાક ગેરકાયદેસર હથિયારો પણ મળી આવ્યા છે. આ ચોરની કેનેડાના વિક્ટોરિયા વિલેથી ધરપકડ કરવામાં આવી હતી. તેના પર 114 આરોપો લગાવવામાં આવ્યા છે, જેમાં સગીરોને અપરાધ કરવા, લાઇસન્સ વગરના હથિયાર રાખવા અને ચોરી કરવા સહિતનો સમાવેશ થાય છે.


પરંતુ નવાઈની વાત એ છે કે આ તમામ ગુના માટે તેને માત્ર 90 દિવસની સજા આપવામાં આવી હતી. તેને માત્ર શનિવાર અને રવિવારના દિવસે જ કેદ કરવામાં આવતો હતો. તેમને સોમવારથી શુક્રવાર સુધી ફરવાની આઝાદી હતી. કોર્ટમાં તેની હાજરીને કારણે તે એટલી ફેમસ થઈ ગઈ હતી કે તેને હોલિવૂડની ફિલ્મોની ઓફર અને મોડલિંગ અસાઇનમેન્ટ મળવા લાગ્યા.


જણાવી દઈએ કે કેનેડિયન ફેશન મેગેઝીને તેને સેક્સી ગુનેગાર તરીકે પ્રમોટ કરી હતી. આ મામલો ગરમાયો હતો. આ પછી, કોર્ટે આ રીતે મેગેઝીનના પ્રમોશન પર પ્રતિબંધ મૂક્યો હતો. પરંતુ તે હજુ પણ પોતાની સેક્સી તસવીરોને કારણે ચર્ચામાં રહે છે. આજે પણ લોકો સોશિયલ મીડિયા પર તેની તસવીરો જોઈને નશો કરે છે. હવે તેણે ચોરીનું કામ છોડી દીધું છે.


આ પણ ખાસ વાંચોઃ
લીલું સોનું કરાવશે ખેડૂતોને લીલા લહેર! એકવાર વાવેતર પછી જીવો ત્યાં સુધી કરો કમાણી!
નોકરી-ધંધાની ચિંતા છોડો, ખેતરમાં આ વસ્તુ વાવો અને લાખો રૂપિયા કમાઓ!
Senior Citizen: ડબલ થઈ જશે વડીલોની આવક, વરિષ્ઠ નાગરિકોને લાભ આપવા સરકારનો ખાસ પ્લાન