બ્રસેલ્સ :  યૂરોપીય સંઘ (EU)એ હૈકરો, જેઓ ચીન સાથે જોડાયેલો હોવાનો અંદેશો છે, દ્વારા સંવેદનશીલ હજારો રાજદ્વારી માત્ર (સંવાદો) પ્રાપ્ત કરી લેવામાં આવ્યા બાદ બુધવારે તેની તત્કાલ તપાસનાં આદેશો આપવામાં આવ્યો છે. આ કોઇ મોટા આંતરરાષ્ટ્રીય સંગઠનને નિશાન બનાવવા માટે અસહજકારી ડેટા ઉલ્લંઘનનો નવો મુદ્દો છે. આ કોઇ મોટા આંતરરાષ્ટ્રીય સંગઠનને નિશાન બનાવવા માટે અસહજકારી ડેટા ઉલ્લંઘનનો નવિનતમ કિસ્સો છે. આ પ્રકારે એક કેબલમાં ચીની રાષ્ટ્રપતિ શી ચિનફિંગની સાથે થયેલી ચર્ચાનો અહેવાલ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જમ્મુ કાશ્મીરમાં મધરાત્રે રાષ્ટ્રપતિ શાસન લાગુ, મોદી સરકાર લેશે તમામ નિર્ણય...

જેમાં શી ચિનફિંગ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની વ્યાપાર યુક્તિ અંગે તેમ કહીને નિંદા કરી રહ્યા છે કે અમેરિકા એ રીતે વર્તી રહ્યું છે જાણે કોઇ નિયમ વગરની ફ્રી સ્ટાઇલ બોક્સિંગની મેચ લડી રહી છે. ન્યૂયોર્ક ટાઇમ્સનાં એક સમાચાર અનુસાર ચીની સેના જેવી જ ટેક્નોલોજી વાપરીને આ હેકરોએ ઇયુનાં સંવાદો સુધી પહોંચ પ્રાપ્ત કરી છે. સમગ્ર વિશ્વમાં સ્થિતી ઇયુનાં રાજદ્વારી મિશનોનાં આ કેબલથી અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને પહોંચવામાં મુશ્કેલીઓ અને ચીન, રશિયા અને ઇરાનનાં વર્તન મુદ્દે ચિંતાનો ખુલાસો થાય છે. 


મુંબઇના ટ્રાઇડેંટ હોટલમાં લાગી આગ, રેસક્યું ઓપરેશન ચાલું...

એનવાઇટીનાં અનુસાર સાઇબર સુરક્ષા કંપની એરિયા વને આ લીકની માહિતી મેળવી છે. તેણે 2010માં અમેરિકાનાં વિદેશ વિભાગનાં વિશાળ કેબલોનાં વિકીલીક્સ દ્વારા કરવામાં આવેલા પ્રકાશનને યાદ કરતા કહ્યું કે, આમ તો ઇયૂએ આ મુદ્દે ઓછામાં ઓછું જ કેબલ છે અને તેમાં ઓછા ગુપ્ત સંવાદો છે. 


અમેરિકાની જાહેરાત, સીરિયાથી પાછા બોલાવવામાં આવશે તમામ સૈનિક...

ઇયુ અધિકારીઓએ જણાવ્યું કે, તેમણે આ લીકની તપાસ ચાલુ કરી દીધી છે. આવું એવા સમયે થયું છે જ્યારે આગામી વર્ષે યોજનારા મહત્વની સંસદીય ચૂંટણી પહેલા બદનામ કરવા સંબંધિત ઓનલાઇન ગતિવિધિઓ મુદ્દે યૂરોપમાં હાઇએલર્ટ છે. સભ્ય દેશોનું પ્રતિનિધિત્વ કરનારી ઇયુ પરિષદે કહ્યું કે, પરિષદ સંવેદનશીલ માહિતીના સંભવીત લિક અંગેના આરોપોથી માહિતગાર છે અને તેઓ આ મુદ્દે સક્રિયતાથી તપાસ કરી રહ્યા છે.