સૈફે એવું તો શું કર્યું કે, દોડવા લાગ્યો ટબૂકડો તૈમૂર...

સૈફે એવું તો શું કર્યું કે, દોડવા લાગ્યો ટબૂકડો તૈમૂર...

નાનકડો નવાબ તૈમૂર અલી ખાન આમ તો જન્મથી જ કેમેરાથી ઘેરાયેલો રહે છે. બોલિવુડ સ્ટાર કિડ્સમાં ભાગ્યે જ કોઈ બાળકને આવી સક્સેસ બાળપણથી મળી હશે. ક્યારેક મોંઘીદાટ કારની સફર કરતા, તો ક્યારેક મમ્મા કરીના કપૂર ખાન સાથે એરપોર્ટ પર મીડિયાને પોઝ આપતો દેખાય છે. પરંતુ આ લિટલ સ્ટારનો વધુ એક વીડિયો સામે આવ્યો છે, જેને જોઈને તમે પણ દંગ રહી જશો. આ વીડિયોમાં તૈમૂર નાનકડા પગલા પાડતો રસ્તા પર દોડતો દેખાય છે.

A post shared by Masala! Magazine UAE (@masalauae) on

આ વીડિયો શુક્રવારે ઈન્સ્ટાગ્રામ પર અપલોડ થયો છે. જેમાં કારથી ઘરની ઓપોઝીટ સાઈડ ઉતર્યા બાદ સૈફ અલી ખાન તેજ ચાલે ઘર તરફ જઈ રહ્યો છે. આવામાં નાનકડો તૈમૂર પણ પિતાના પગલે ચાલવા મજબૂર બન્યો છે. તૈમૂર પૂરતા પ્રયાસો કરી રહ્ય છે કે, તે પિતાની જેમ સ્પીડથી ચાલી શકે. જોકે, સૈફે તેનો હાથ પકડ્યો છે.

Kareena kapoor khan with son taimur

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news