ફલાઇટમાં ફીમેલ સ્ટાફ જ કેમ હોય છે? સુંદરતા જ નહી બીજું જ છે સાચું કારણ, તમે પણ જાણો

Airlines companies: તમે ફ્લાઈટમાં મુસાફરી કરતાં સમયે જોયું હશે કે યાત્રા દરમિયાન મુસાફરોની મદદ કરવા માટે એર હોસ્ટેસ હોય છે. ફ્લાઈટ અટેન્ડેન્ટ તરીકે પુરુષોની જગ્યાએ મહિલાઓને જ પસંદ કરવામાં આવે છે. દુનિયાભરની મોટાભાગની વિમાન કંપનીઓ મહિલાઓને જ ફ્લાઈટ અટેન્ડેન્ટ તરીકે રાખવાનું પસંદ કરે છે.

ફલાઇટમાં ફીમેલ સ્ટાફ જ કેમ હોય છે? સુંદરતા જ નહી બીજું જ છે સાચું કારણ, તમે પણ જાણો

Airlines Industry: મોટાભાગની એરલાઈન્સ મહિલાઓને જ કેબિન ક્રૂ નિયુક્ત કરે છે. તેના માટે તે આ મહિલાઓને વિધિવત ટ્રેનિંગ પણ આપે છે. અનેક લોકો તેને માત્ર ગ્લેમર સાથે જોડીને જુએ છે. પરંતુ તેની પાછળ બીજા જ કારણ છે. તમે ફ્લાઈટમાં મુસાફરી કરતાં સમયે જોયું હશે કે યાત્રા દરમિયાન મુસાફરોની મદદ કરવા માટે એર હોસ્ટેસ હોય છે. ફ્લાઈટ અટેન્ડેન્ટ તરીકે પુરુષોની જગ્યાએ મહિલાઓને જ પસંદ કરવામાં આવે છે. દુનિયાભરની મોટાભાગની વિમાન કંપનીઓ મહિલાઓને જ ફ્લાઈટ અટેન્ડેન્ટ તરીકે રાખવાનું પસંદ કરે છે.

અનેક બાબતોમાં મહિલાઓ હોય છે અવ્વલ
સામાન્ય રીતે જોવામાં આવે છે કે પુરુષોની સરખામણીએ મહિલાઓનું વજન ઓછું હોય છે. કોઈ એરલાઈન્સ માટે ઓછું વજન હોવાનો અર્થ એ છે કે તેમને ઓછું ઈંધણ ખર્ચ કરવું પડશે. તેમજ પુરુષોની સરખામણીએ મહિલાઓ વધારે ઉદાર હોય છે. જે કેબિન ક્રૂ માટે જરૂરી ગુણ માનવામાં આવે છે. તે સારી રીતે મુસાફરને સારી રીતે સમસ્યાનું સમાધાન થાય તે સુનિશ્વિત કરાવવામાં સક્ષમ હોય છે. ઉડાન દરમિયાન સર્વિસ અને અન્ય વ્યવસ્થા પર અત્યંત ખાસ ધ્યાન આપવામાં આવે છે. 

મહિલાઓને અપાય છે પ્રાથમિકતા
મોટાભાગના વિમાનોમાં મહિલાઓ જ કેબિન ક્રૂ હોય છે. એક અનુમાન પ્રમાણે મેલ અને ફિમેલ કેબિન ક્રૂ મેમ્બરનો આંકડો 2/20 છે. કેટલીક વિદેશી એરલાઈન્સમાં આ આંકડો 4/10નો પણ છે. હોસ્પિટેબિલિટી સાથે જોડાયેલ કામ માટે મહિલાઓને પ્રાથમિકતા આપવામાં આવે છે. તેની પાછળ કેટલાંક કારણ છે.

પુરુષો કરતા મહિલાઓની કોમ્યુનિકેશન સ્કિલ સારી હોય છે
એવું માનવામાં આવે છે કે લોકો કોઈપણ પુરુષની અપેક્ષા મહિલાઓની વાત વધારે ધ્યાનથી સાંભળે છે. ફ્લાઈટમાં જરૂરી નિર્દેશોનું પાલન અને સેફ્ટી ગાઈડલાઈન્સ વિશે જણાવવા પર મહિલાઓેને મુસાફરો ધ્યાનથી સાંભળે છે. મહિલાઓ પુરુષો કરતા સારી કોમ્યુનિકેશન સ્કિલ ધરાવે છે. તે કોઈને પણ સારી રીતે કોઈ વાત સમજાવી શકે છે.

આ પણ વાંચો: આ બાબતોને કારણે પત્નીના ઈશારા પર નાચે છે પતિ, જીવનભર બની જાય છે જોરુનો ગુલામ
આ પણ વાંચો: રાત-દિવસ AC વાપરશો તો પણ લાઇટ બિલ ઓછું આવે તો? તથાસ્તુ!!!! બસ આટલું કરો
આ પણ વાંચો: AC Side Effects: વધુ પડતો AC નો ઉપયોગ આપશે આ 4 ખતરનાક બિમારીઓને આમંત્રણ
આ પણ વાંચો:
 Basi Roti face pack: હેં....વાસી રોટલીનો ફેસપેક? સાંભળીને ચોંકી ગયા, જાણો ફાયદા

પુરુષોની સરખામણીએ મહિલાઓ હોય છે વધુ આકર્ષક
પુરુષોની સરખામણીએ મહિલાઓ આકર્ષક પણ દેખાય છે. મુસાફરોના સ્વાગત અને ગુડબાયના સમયે પણ પુરુષોની સરખામણીએ મહિલાઓ વધારે વિનમ્ર હોય છે. તેનાથી એરલાઈન્સ પ્રત્યે મુસાફરોની ઈમેજ સારી હોય છે. એટલું જ નહીં સુંદર દેખાવાની સાથો-સાથ મહિલાઓ એક સારી મેનેજર પણ હોય છે. તેઓ કોઈપણ પરિસ્થિતિને સારી રીતે મેનેજ કરી લેતી હોય છે.

ગ્લેમર ઈંડસ્ટ્રીમાં મહિલાઓનું વધારે મહત્ત્વ
પુરુષોની સરખામણીએ મહિલાઓ વધારે ઉદાર હોય છે. જે કેબિન ક્રૂ માટે જરૂરી ગુણ માનવામાં આવે છે. તે સારી રીતે મુસાફરને સારી રીતે સમસ્યાનું સમાધાન થાય તે સુનિશ્વિત કરાવવામાં સક્ષમ હોય છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news