Suhagrat Video : સુહાગરાતની Reels બાદ હવે સુહાગરાતનો આખેઆખો આલ્બમ વાયરલ

Suhagrat Photos viral: સોશિયલ મીડિયા પર તમે ઘણા વાયરલ વીડિયો (viral video) જુઓ છો જે તમને પસંદ પણ આવે છે. આમાંથી કેટલાક વીડિયો ડાન્સના છે (Dance video) તો કેટલાક વીડિયો ફની વીડિયો હોય (funny video)છે, હાલમાં જ એક નવા પરણેલા કપલનો હનીમૂન  વીડિયો વાયરલ થયો હતો (Suhagrat video), જેમાં બંને નજીક આવતા જોવા મળ્યા હતા, પરંતુ હવે આ વીડિયો (Suhagrat viral video)પછી આ કપલના હનીમૂનની કેટલીક તસવીરો પણ વાયરલ થઈ રહી છે.

ખાસ પળોને શેર કરી

1/6
image

સોશિયલ મીડિયાના યુગમાં ઘણીવાર એવું જોવા મળે છે કે લોકો પોતાની ખાસ પળોને સોશિયલ મીડિયા પર શેર કરતા હોય છે.

નવવિવાહિત કપલની નિકટતા વધી

2/6
image

દરેક ફોટામાં આ નવવિવાહિત કપલની નિકટતા વધી રહી છે. ક્યારેક વરરાજા દુલ્હનના ઘરેણાં ઉતારે છે તો ક્યારેક તેને પાછળથી ગળે લગાવતો જોવા મળે છે.

લગ્નની તસવીરો શેર કરી

3/6
image

એવી જ રીતે આ કપલે પણ તેમના લગ્નની તસવીરો શેર કરી હતી, પરંતુ કદાચ તેમને ખબર પણ ન હતી કે તેમની આ તસવીરો વાયરલ થઈ જશે અને વીડિયો બની જશે.

દરેક ક્ષણને કેમેરામાં કેદ કરી

4/6
image

આ કપલે તેમના લગ્નની દરેક ક્ષણને કેમેરામાં કેદ કરી હતી અને તેને સાચવવા માંગતા હતા. આ તસવીરોમાં વર અને કન્યા બંને નજીક જોવા મળી રહ્યા છે.

લગ્ન પણ સંપૂર્ણ વિધિ-વિધાન સાથે થયા

5/6
image

દરેક પરિણીત યુગલની જેમ તેમના લગ્ન પણ સંપૂર્ણ વિધિ-વિધાન સાથે થયા હતા અને તેઓએ તેને યાદગાર બનાવવાનો પ્રયાસ કર્યો હતો.

થોડા સમય પહેલાં જ લગ્ન કર્યા

6/6

જે કપલના વીડિયો અને ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે તે થોડા સમય પહેલાં જ લગ્ન કર્યા છે.