વાદળછાયુ વાતાવરણ News

ગરમીથી લોકોની તબિયત લથડી, રવિવારે રાજ્યભરમાં ઈમરજન્સીના 507 કૉલ મળ્યા
Apr 29,2019, 9:04 AM IST
કૂદકેને ભૂસકે વધી રહ્યો છે ગુજરાતમાં ગરમીનો પારો, બે દિવસમાં ત્રાસ મચાવશે
આ વખતે એપ્રિલની ગરમી 17 વર્ષનો રેકોર્ડ તોડી શકે છે. હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાત પર ઉત્તર-પશ્ચિમી ગરમ હવાનું મોજુ ફરી વળશે. બંગાળની ખાડી પર એક વાવાઝોડું સક્રિય થઈ રહ્યું છે. આ વાવાઝોડું ગુજરાત પર આવતા પવનમાંથી ભેજ ખેંચી લે છે. જેના કારણે ગરમ અને સૂકા પવનો ફૂંકાશે. અમદાવાદમાં આજે અને આવતીકાલે એપ્રિલે ગરમીનો પારો 45 ડિગ્રી પાર જશે. જ્યારે રાજ્યનાં સૌરાષ્ટ્ર સહિત મધ્ય ગુજરાતનાં અમરેલી, સુરેન્દ્રનગર, વડોદરા, ભરૂચ, મહેસાણા અને જૂનાગઢમાં ગરમીનો પારો 44 ડિગ્રી સુધી પહોચશે. હવામાન વિભાગની આગાહી મુજબ, કેટલાક વિસ્તારોમાં 45 ડિગ્રી પાર કરે તેવી શક્યતા છે. અમદાવાદ શહેરમાં શુક્રવારે ગરમીનું ઓરેન્જ એલર્ટ અપાયું આપવામાં આવ્યુ આવ્યુ હતું.
Apr 27,2019, 8:30 AM IST
ચેતીને રહેજો, હજી પણ વાતાવરણ ખરાબ રહેવાની આગાહી
Apr 17,2019, 10:06 AM IST

Trending news