વિધાનસભા પેટા ચૂંટણી 2019 News

કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયેલે મહારાષ્ટ્રમાં કર્યો મતાધિકારનો ઉપયોગ
Oct 21,2019, 10:30 AM IST
અલ્પેશ ઠાકોરને નહીં લોકોએ કોંગ્રેસને મત આપ્યા હતા: રઘુ દેસાઇ
Oct 21,2019, 11:08 AM IST
લોકસભા 2014ના પરિણામનુ પુનરાવર્તન થશે કે, ઈતિહાસ બદલાશે?
લોકસભા 2014 ચૂંટણીમાં ગુજરાતની 26એ 26 બેઠક પર કમળી ખીલ્યું હતું. કોંગ્રેસ સાવ હાસિયામાં ધકેલાયુ હતું. પણ, 2019ના ઈલેક્શનમાં પિક્ચર બદલાયું છે. 2014ના પરિણામો બાદ ગુજરાતમાં સમીકરણો બદલાયા હતા. પાટીદાર આંદોલન, ઓબીસી આંદોલન દલિત આંદોલનને કારણે ભાજપના મૂળિયા ડગમગ્યા હતા, અને તેનો લાભ 2017ના વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસને મળ્યો હતો. ત્યારે વિકાસની વાતો વચ્ચે 2019ની લોકસભાની ચૂંટણીમાં ભાજપની પ્રતિષ્ઠા દાવ પર લાગેલી છે. 2014માં ભલે ઝંઝાવાતી મોદીવેવ હતો, પણ આ મોદીવેવ હલે ઢીલો પડ્યો છે. હવે આ મોદીવેવ કામ કરશે કે પછી શું થશે તે તો આવતીકાલના પરિણામમાં જ માલૂમ પડશે. પણ તે પહેલા 2014ના ચૂંટણીના પરિણામ પર એક નજ કરીએ, જેમાં 26 બેઠકો પર ભાજપ ફુલ માર્જિન સાથે જીત્યું હતું. 
May 22,2019, 17:30 PM IST

Trending news