Anil kumble News

Shikhar Dhawan ની જેમ આ ક્રિકેટરોએ પણ છૂટાછેડા લીધેલી મહિલાઓ સાથે કર્યા લગ્ન
નવી દિલ્લીઃ કોઈ વ્યક્તિએ સાચું જ કહ્યું છે કે જ્યારે કોઈ પ્રેમમાં હોય છે, ત્યારે દુનિયાની તમામ મર્યાદાઓ ઓળંગી જાય છે. દુનિયામાં કોઈને પણ તેના પાર્ટનર સિવાય કોઈ ગમતું નથી. પ્રેમ વય કે સ્થિતિ જોતો નથી. જો કે, જ્યારે આવા સંબંધો તૂટી જાય છે, ત્યારે લોકો ખૂબ જ દુ:ખી થાય છે. ટીમ ઇન્ડિયાના દિગ્ગજ ઓપનિંગ બેટ્સમેન શિખર ધવને તેની પત્ની આયેશા મુખર્જી સાથે છૂટાછેડા લીધા છે. આયેશાએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટથી આ માહિતી આપી છે. ધવને (Shikhar Dhawan)અને આયેશાએ 2009માં સગાઇ કરી હતી. તેના ત્રણ વર્ષ પછી લગ્નનાં બંધનમાં બંધાયા હતા. આયેશાના પોતાના પ્રથમ પતિ સાથે પણ છૂટાછેડા થયા હતા. જેનાથી બે પુત્રીઓ છે.
Sep 8,2021, 15:46 PM IST

Trending news