हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
call
Call News
breaking news
અજીબોગરીબ કિસ્સો! ટ્રેન ચૂકી જતા વ્યક્તિએ આખી ટ્રેનના પેસેન્જરના જીવ પડીકે બાંધ્યો!
અમદાવાદથી ઉપડેલી જમ્મુ તવી એક્સપ્રેસમાં બૉમ્બ હોવાનો અમદાવાદ રેલવે કંટ્રોલમાં ફોન આવતા અધિકારીઓ હરકતમાં આવી ગયા. ઘટનાની ગંભીરતાને લઈ વચ્ચે આવતા તમામ રેલ્વે સ્ટેશન પર પોલીસનો કાફલો ખડકી દેવામાં આવ્યો
Dec 31,2023, 16:57 PM IST
breaking news
કેનેડામાં અભ્યાસની સાથે કરી શકો છો આ 10 પાર્ટ ટાઈમ નોકરી: ખર્ચા માટે મા-બાપને નહીં..
Best Part time jobs in Canada : ઘણા ભારતીય વિદ્યાર્થીઓ કે જેઓ સ્ટુડન્ટ વિઝા પર કેનેડામાં અભ્યાસ કરવા જાય છે તેઓ તેમના ખર્ચને પહોંચી વળવા પાર્ટ ટાઈમ જોબ પણ કરે છે. જેના કારણે તેઓ સારી આવક મેળવે છે. આ માટે તેમને વર્ક પરમિટની જરૂર પડે છે.
Oct 25,2023, 18:14 PM IST
appropriate
પત્નીની હયાતીમાં પતિ બાંધી શકે બીજી મહિલા સાથે સંબંધ : લગ્નમાં સેક્સ એ અગત્યનો આધાર
આ કેસમાં પત્નીએ પતિ સામેના ક્રૂરતાના આરોપો ખોટા હોવાનું જણાવીને પતિને છૂટાછેડા આપવાના ફેમિલી કોર્ટના આદેશને પડકાર્યો હતો. મહિલાએ દલીલ કરી હતી કે તેના પતિએ બીજા લગ્ન કર્યા છે.
Sep 16,2023, 16:48 PM IST
Stress
Stress ના લીધે હેરાન છો? સતત માનસિક તણાવ રહે છે? આ રીતે ચપટીમાં દૂર કરો સ્ટ્રેસ
અહીં આપેલી પદ્ધતિઓ અપનાવીને, તમે ફક્ત 1 મિનિટની અંદર જ વધુ સારું લાગશે...તમે લાંબા સમય સુધી આ પદ્ધતિઓનો ઉપયોગ કરીને તણાવને સંપૂર્ણપણે દૂર કરી શકો છો. પરંતુ, આ માટે, તમારે આ પદ્ધતિઓમાં વિશ્વાસ કરવો ખૂબ જ મહત્વપૂર્ણ છે. કારણ કે, વિશ્વાસની શક્તિ કોઈપણ ઉપાયની અસરને વધારે છે.
Sep 8,2021, 9:48 AM IST
sunglass
આવી ગયા ઈનબિલ્ટ ઈયરફોન વાળા સ્માર્ટગ્લાસ, આ લગાવવાથી નહીં પડે Phone ની જરૂર!
બજારમાં આજે એવી એવી ટેકનોલોજી ઉપ્લબ્ધ છે જેની મદદથી જીવન ખુબ જ આસાન બની ગયુ છે. આજના જમાનામાં આપણે મોટા ભાગે ટેકનોલોજી પર નિર્ભર થઈ ગયા છે. ખાસ કરીને સ્માર્ટફોનના યુગમાં જો તમને સ્માર્ટફોન વગર જીવવાનું કહેવામાં આવે તો તે ખુબ જ મુશ્કેલ છે.
Aug 19,2021, 6:30 AM IST
Ahmedabad
AHMEDABAD માં હવે RT-PCR રિપોર્ટ ઘરે બેઠા થશે, કોલ કરો અને વાત ફ્રીમાં ટેસ્ટ કરી જશે
કોરોનાનો RT-PCR ટેસ્ટ કરવા માટે અમદાવાદ જિલ્લામાં મોબાઈલ ટેસ્ટિંગ વાન કાર્યરત કરવામાં આવી છે. જેના કારણે અમદાવાદ જિલ્લાઓમાં નાગરિકનો ઘરે બેઠા કોરોના માટેનો RT-PCR ટેસ્ટ થઈ રહ્યો છે અને તે પણ વિના મૂલ્યે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહે મોબાઈલ ટેસ્ટિંગ વાનની વ્યવસ્થા કરતા ગ્રામ્યજનો માટે આ સુવિધા ઉભી થઈ છે. કોવીડ કાળમાં ઉભી થયેલી આ સુવિધા મુદ્દે પ્રતિક્રિયા આપતા ચાંગોદરના ગોપાલભાઈ વાઘેલા કહે છે કે, ‘’અમારે તો ઘરે બેઠા ગંગા આવી છે.બાકી કોરોના નિદાન માટેનો ટેસ્ટ ગામડામાં તો ક્યાંથી થાય?
Apr 26,2021, 19:56 PM IST
TRAI
શું બંધ થઈ જશે ફ્રી કોલ અને ડેટા પ્લાન? જાણો TRAIનું નેકસ્ટ સ્ટેપ
પ્રસ્તાવિત વ્યવસ્થા અમલમાં મુકાશે તો ફ્રી કોલ અને સસ્તા ડેટાની સુવિધા પર પુર્ણવિરામ મુકાઈ જશે
Dec 19,2019, 14:09 PM IST
nitin patel
નીતિન પટેલને ફોન કરીને યુવાને કરી તોછડાઇભરી વાતો
ધ્રાંગધ્રા શહેરના નાગરિક જોગેશ ઘેલાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ સાથે થયેલ વાતચીતનો ઑડિયો વાયરલ થયો છે. આમાં યુવાન બહુ તોછડાઈથી વાત કરતો સંભળાય છે.
Oct 17,2019, 16:06 PM IST
7th pay
શરૂ થઇ કર્મચારીઓની મહત્વપૂર્ણ બેઠક, સાંજ સુધી લેવાશે મોટો નિર્ણય
Dec 10,2018, 12:54 PM IST
apple
ભારતમાં લાખો એપ્પલના ફોન બંધ થાય તેવી શક્યતા, મુદ્દો કોર્ટમાં ગુંચવાઇ શકે
એપ્પલ પોતાની પ્રાઇવસી મુદ્દે પહેલાથી જ ખુબ કડક છે એટલે ટ્રાઇ દ્વારા અપાયેલ નિર્દેશો પાળવાની મનાઇ કરી ચુક્યું છે
Jul 23,2018, 17:55 PM IST
Trending news
Fire Safety
અમદાવાદ કોર્પોરેશન દ્વારા સંચાલિત 73 ઈમારતોમાં જ ફાયર NOC નથી, તંત્રની લાલીયાવાડી
health tips
સરળતાથી મળી જતી આ 5 સસ્તી વસ્તુઓ શરીર માટે છે અમૃત, લિવર, હાર્ટ બધું જ રહે છે હેલ્ધી
Baroda Dairy
સામાન્ય લોકોને વધુ એક ઝટકો, અમુલ બાદ બરોડા ડેરીએ દૂધના ભાવમાં કર્યો વધારો
Tata Group Stock
દોડવા માટે તૈયાર છે Tata Group નો આ દિગ્ગજ શેર, 5 વર્ષમાં આપ્યું 150%થી વધુ વળતર
Riverfront
હવે રિવરફ્રંટ જવા માટે મળશે AMTS બસ, પાંચ જૂનથી શરૂ થશે AC બસ સેવા
Tax Price Hike
ગુજરાતની એક નગરપાલિકાએ ચૂપચાપ વધારી દીધો વેરો, ડબલ બિલ જોઈને ગભરાયા નાગરિકો
surat
ટિકટોક ગર્લે હદ વટાવી! કિર્તી પટેલે વેપારીને જાનથી મારી નાંખવાની ધમકી આપી ખંડણી માંગ
Lok Sabha Election 2024
6-7 લાખ કરોડનો સટ્ટો! આ 5 સટ્ટા બજાર ભાજપને કરાવે છે નુક્સાન, જાણી લો આંકડાઓ
Lok Sabha Election 2024
સુરત સીટ પર ભાજપના ઉમેદવાર બિનહરીફ થવા મુદ્દે ચૂંટણી પંચનું મોટું નિવેદન
Rashi Parivartan
વૃષભ રાશિમાં ગ્રહોનો જમાવડો, સૂર્ય, બુધ, શુક્ર, ગુરૂ મળી મચકાવશે 6 જાતકોનું ભાગ્ય