हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
IPL 2024
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Gujarat Titans
Gujarat titans News
IPL 2024
સફેદ ધોતી પહેરી અમદાવાદના આ મંદિરે પહોંચ્યા ગિલ, કેવી રીતે પ્લેઓફમાં જઇ શકે છે GT?
Shubhman Gill: આઇપીએલ 2024 માં ગુજરાત ટાઇટન્સની હાલત સારી નથી. ટીમના પ્લેઓફમાં જવાની પ્રાર્થના કરવા શુભમન ગિલ મંદિરમાં માથું ટેકવા પહોંચ્યા હતા.
May 14,2024, 9:22 AM IST
IPL 2024
GT vs KKR: અમદાવાદમાં વરસાદને કારણે મેચ રદ્દ, ગુજરાત ટાઈટન્સ પ્લેઓફની રેસમાંથી બહાર
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારે વરસાદને કારણે ગુજરાત ટાઈટન્સ અને કોલકત્તા નાઇટ રાઈડર્સ વચ્ચે મુકાબલો ટોસ થયા વગર રદ્દ થઈ ગયો છે. મેચ રદ્દ થવાની સાથે ગુજરાત ટાઈટન્સ પ્લેઓફની રેસમાંથી બહાર થઈ ગઈ છે.
May 13,2024, 22:51 PM IST
IPL 2024
ગિલ-સુદર્શનના વાવાઝોડાએ ચેન્નાઈને કરી વેરવિખેર, ગુજરાતે લીધો ગત હારનો બદલો
GT vs CSK: ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2024 ની મેચ મનંબર 59માં આજે ગુજરાત ટાઈટન્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે મેચ રમાઈ. આ મેચમાં જીટીએ સીએસકેને 35 રનથી હરાવી દીધુ.
May 10,2024, 23:54 PM IST
IPL 2024
RCB vs GT: આરસીબી સામે સતત બીજી મેચમાં ગુજરાત ટાઈટન્સનો પરાજય, ફાફની અડધી સદી
IPL 2024: બોલરોના શાનદાર પ્રદર્શન બાદ ફાફ ડુ પ્લેસિસ અને વિરાટ કોહલીની ઉપયોગી ઈનિંગની મદદથી રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂએ કમાલનું પ્રદર્શન કરતા ગુજરાત ટાઈટન્સને 4 વિકેટે પરાજય આપ્યો છે.
May 4,2024, 22:50 PM IST
IPL 2024
GT vs RCB: વિલ જેક્સની 41 બોલમાં સદી, આરસીબી સામે ગુજરાત ટાઈટન્સનો કારમો પરાજય
IPL 2024: આઈપીએલ-2024માં રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂએ સતત બીજી જીત મેળવી છે. આજે ગુજરાત ટાઈટન્સને અમદાવાદમાં 9 વિકેટે કારમો પરાજય આપ્યો છે. આરસીબીની કુલ ત્રીજી જીત છે.
Apr 28,2024, 19:04 PM IST
IPL 2024
PBKS vs GT: ગુજરાત ટાઈટન્સે લીધો બદલો, પંજાબ કિંગ્સને તેના ઘરમાં 3 વિકેટે હરાવ્યું
IPL 2024: રાહુલ તેવતિયાની મેચ વિનિંગ ઈનિંગની મદદથી ગુજરાત ટાઈટન્સે પંજાબ સામે લો-સ્કોરિંગ મેચમાં ત્રણ વિકેટે જીત મેળવી છે. ટૂર્નામેન્ટમાં આ ગુજરાતની ચોથી જીત છે અને ગિલની ટીમ પોઈન્ટ ટેબલમાં છઠ્ઠા સ્થાને પહોંચી ગઈ છે.
Apr 21,2024, 23:11 PM IST
IPL 2024
Playing 11: પંજાબ-ગુજરાતની વચ્ચે મુકાબલો, પ્લેઇંગ 11 માં થઇ શકે છે આશ્વર્યજનક ફેરફાર
IPL 2024 PBKS vs GT: પંજાબ કિંગ્સ અને ગુજરાત ટાઇટન્સની વચ્ચે મુલ્લાંપુરમાં મેચ રમાશે. પંજાબે ગત મુકાબલામાં ગુજરાતને હરાવ્યું હતું.
Apr 21,2024, 14:39 PM IST
IPL 2024
IPLના આ 5 કેપ્ટન પર તોળાઈ રહ્યું છે આ મોટું જોખમ, લિસ્ટમાં હાર્દિક પંડ્યાનું પણ નામ
આઈપીએલ 2024નો રોમાંચ ચરમસીમાએ પહોંચી ગયો છે. તમામ ટીમો લગભગ 7-7 મેચો રમી ચૂકી છે. ત્યારબાદ પોઈન્ટ ટેબલમાં સંજૂ સેમસનની રાજસ્થાન રોયલ્સ પહેલા નંબરે છે. આ ઉપરાંત આરસીબી ફરી એકવાર પોઈન્ટ ટેબલમાં ગગડી ગઈ. જે સૌથી છેલ્લા નંબરે છે. બીજી બાજુ આઈપીએલમાં દિલ્હી કેપિટલ્સના કેપ્ટન ઋષભ પંત અને ગુજરાત ટાઈટન્સના કેપ્ટન શુભમન ગિલ બાદ હાર્દિક પંડ્યા ઉપર પણ બેનનું જોખમ વધી ગયું છે. ખેલાડીઓે હવે બેદરકારી ભારે પડી શકે છે.
Apr 22,2024, 13:17 PM IST
IPL 2024
યશ ઠાકુર અને ક્રુણાલ પંડ્યા સામે ગુજરાત ટાઈટન્સ ધરાશાયી, 33 રને લખનૌની જીત
IPL 2024: લખનૌ સુપર જાયન્ટ્સે આઈપીએલમાં પ્રથમવાર ગુજરાત ટાઈટન્સને હરાવી છે. તો ગુજરાત ટાઈટન્સે સતત બીજી મેચમાં પરાજયનો સામનો કરવો પડ્યો છે. પાંચ મેચમાં આ ગુજરાતની ત્રીજી હાર છે.
Apr 7,2024, 23:16 PM IST
IPL 2024
GT vs SRH: અમદાવાદમાં ગુજરાત ટાઈટન્સની આસાન જીત, સનરાઇઝર્સને 7 વિકેટે હરાવ્યું
IPL 2024: બોલરોના શાનદાર પ્રદર્શન બાદ, સાહા, ગિલ અને સુદર્શનની ઉપયોગી ઈનિંગની મદદથી ગુજરાત ટાઈટન્સે આઈપીએલ-2024ની 12મી મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદને સાત વિકેટે પરાજય આપ્યો છે.
Mar 31,2024, 18:55 PM IST
IPL 2024
GT vs SRH: ગુજરાત સામે હૈદરાબાદનો પડકાર, આવી હોઇ શકે છે બંને ટીમોની પ્લેઇંગ 11
GT vs SRH: શુભમન ગિલની નેતૃત્વવાળી ગુજરાત ટાઇટન્સ સામે સનરાઇઝર્સ હૈદરાબાદને પડકારનો સામનો કરવો પડશે. બંને ટીમો વચ્ચે મુકાબલો અમદાબાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે.
Mar 31,2024, 10:36 AM IST
IPL 2024
હાર્દિક પંડ્યા નહીં આ ખેલાડીને મિસ કરી રહી છે ગુજરાત, મોહિત શર્માએ કર્યો ખુલાસો
ઈન્ડિયન પ્રીમિયર લીગની ટીમ ગુજરાત ટાઈટન્સના ફાસ્ટ બોલર મોહિત શર્માએ મહત્વનું નિવેદન આપ્યું છે. તેણે કહ્યું કે ટીમ મોહમ્મદ શમીને મિસ કરી રહી છે. તેના હોવાથી ટીમનું પ્રદર્શન અલગ લેવલ પર હોય છે.
Mar 27,2024, 18:07 PM IST
IPL 2024
વાહ ગુજરાત ટાઈટન્સે કમાલ કરી દીધો, રોમાંચક મેચમાં મુંબઈને 6 રને પરાજય આપ્યો
IPL 2024: અંતિમ પાંચ ઓવરોમાં ગુજરાતના બોલરોની ધમાકેબાર બોલિંગની મદદથી ગુજરાત ટાઈટન્સે કમાલનું પ્રદર્શન કરતા મુંબઈ ઈન્ડિયન્સને આઠ રને પરાજય આપ્યો છે.
Mar 24,2024, 23:29 PM IST
IPL 2024
IPL રસિયાઓ માટે ખુશખબર; અમદાવાદ મેટ્રોનો સમય લંબાવાયો, સ્પેશિયલ ટિકિટ લોન્ચ
અમદાવાદમાં IPL ક્રિકેટ મેચોને લઈને મેટ્રો ટ્રેનનો સમય લંબાવવામાં આવ્યો છે. 31 માર્ચથી 4 એપ્રિલ સુધી મેટ્રો ટ્રેનનો સમય સવારે 6:20થી રાત્રીના 12 વાગ્યા સુધી ચાલુ રહેશે.
Mar 22,2024, 16:06 PM IST
IPL 2024
ગુજરાત ટાઈટન્સે શમીના રિપ્લેસમેન્ટની કરી જાહેરાત, મુંબઈની ટીમમાં આવ્યો જૂનિયર રબાડા
ઈન્ડિય પ્રીમિયર લીગ 2024 શરૂ થવામાં માત્ર બે દિવસની વાર છે. તે પહેલા ગુજરાત ટાઈટન્સ અને મુંબઈ ઈન્ડિયન્સની ટીમે પોત-પોતાના ખેલાડીઓના રિપ્લેસમેન્ટની જાહેરાત કરી દીધી છે.
Mar 21,2024, 15:36 PM IST
IPL 2024
GT છોડનારા હાર્દિક પંડ્યા વિશે હવે કોચ નહેરાએ તોડી ચૂપ્પી, આપ્યું ચોંકાવનારું નિવેદન
IPL 2024: હાર્દિક પંડ્યાના ગુજરાત ટાઈટન્સ છોડ્યા બાદ હવે પહેલીવાર જીટીના કોચ આશિષ નહેરાએ મૌન તોડતા નિવેદન આપ્યું છે. હાર્દિક પંડ્યાને લઈને ગુજરાતના કોચ આશીષ નહેરાએ શું કહ્યું તે જાણો.
Mar 16,2024, 18:41 PM IST
IPL 2024
IPL 2024: આ હોઈ શકે છે ગુજરાત ટાઈટન્સની બેસ્ટ પ્લેઈંગ 11, હાર્દિક-શમીની પડશે ખોટ
IPL 2024: ઈન્ડિયન પ્રીમિયર લીગની નવી સીઝનની શરૂઆત 22 માર્ચથી થઈ રહી છે. ગુજરાત ટાઈટન્સ 24 માર્ચે મુંબઈ ઈન્ડિયન્સ સામે પોતાના અભિયાનની શરૂઆત કરશે. ગુજરાતની ટીમ આ વર્ષે ગિલની આગેવાનીમાં મેદાનમાં ઉતરશે.
Mar 14,2024, 18:32 PM IST
IPL 2024
IPL 2024 પહેલા ગુજરાત ટાઈટન્સના યુવા ખેલાડીનો અકસ્માત, ઓક્શનમાં થયો હતો માલામાલ
Gujarat Titans: આઈપીએલ 2024ની શરૂઆત પહેલા ગુજરાત ટાઈટન્સની ટીમને એક ઝટકો લાગ્યો છે. ટીમના એક યુવા ખેલાડીનો અકસ્માત થયો છે.
Mar 3,2024, 17:55 PM IST
Mohammed Shami
IPL 2024: ગુજરાત ટાઈટન્સને જબરદસ્ત મોટો ફટકો, ઘાતક ખેલાડી IPL માંથી થયો બહાર
Mohammed Shami Ruled Out of IPL: આઈપીએલ 2024 શરૂ થાય તે પહેલા જ ગુજરાત ટાઈટન્સ માટે એક મોટા આંચકારૂપ સમાચાર સામે આવ્યા છે. સમાચાર એજન્સી પીટીઆઈએ બીસીસીઆઈના સૂત્રોના હવાલે આ વાતની જાણકારી આપી છે.
Feb 22,2024, 15:23 PM IST
IPL 2024
ગુજરાત ટાઈટન્સે આ બે ખેલાડીઓ પર લગાવ્યો મોટો દાવ, જુઓ ટીમમાં કયાં પ્લેયર્સ સામેલ
Gujarat IPL 2024 : શુભમન ગિલની આગેવાનીવાળી અને એક વખત આઈપીએલ ચેમ્પિયન ગુજરાત ટાઈટન્સે પોતાની ટીમ તૈયાર કરી લીધી છે.
Dec 19,2023, 22:04 PM IST
Trending news
unseasonal rain
સતત કમોસમી વરસાદના મારથી ખેડૂતોની ચિંતા વધી, ડાંગમાં આંધી તોફાને તારાજી સર્જી
Fatherhood
આવા દીકરા હોય તો ધન્ય થઈ જવાય! બનાસકાંઠામાં બે પુત્રોએ પિતાની હયાતીમાં પ્રતિમા બનાવી
Kia Carens
Maruti Ertiga નો ખેલ બગાડવા આવી રહી છે ગજબની 7-સીટર કાર, કંપનીએ આપી મોટે અપડેટ
Char Dham yatra
હવે ચારધામમાં નહી બનાવી શકો રીલ્સ અને ફોટો-વીડિયો,VIP દર્શનને લઇને આવ્યા મોટા સમાચાર
Olympic Games
ગુજરાતના બે ખેલાડી ઓલિમ્પિક ગેમ્સમાં ભાગ લેશે, ટેબલ ટેનિસ ટીમમાં થઈ પસંદગી
gold
Gold Price Today: માર્કેટ ખૂલતાં જ ધડામ દઇને સોના-ચાંદીના ભાવ તૂટ્યા, જાણો આજનો ભાવ
Land scam
સુરતમાં કરોડો રૂપિયાની સરકારી જમીન કોના ઈશારે બારોબાર બિલ્ડરોને પધરાવી?
vastu tips
Kitchen Vastu: રસોડાની આ 3 વસ્તુ વર્ષોની ગરીબી પણ કરે દુર, બસ કરો આ સરળ કામ
Shanidev
2024 પુરૂ થતાં પહેલાં બની જશો કરોડપતિ, આ મૂળાંકવાળા પર રહેશે શનિની વિશેષ કૃપા
india
એડવેંચરના શોખિનો માટે જન્નત છે આ ઓફબીટ ટ્રેક, અહીં ફરવા માટે બેસ્ટ સમય છે મે-જૂન