Katargam News

એક સેલ્યૂટ ઉદ્યોગ સાહસિકોને: જાણો ધર્મનંદન ડાયમંડના લાલજીભાઇ વિશે
એક સલામ ઉદ્યોગોની સાહસિકતા કાર્યક્રમ અંતર્ગત ઝી 24 કલાકની ટીમ સુરતના કતારગામ વિસ્તારમાં આવેલી ધર્મનંદન ડાયમંડ ખાતે પહોંચી હતીય ધર્મનંદન ડાયમંડની સ્થાપના લાલજીભાઈ પટેલે 1993માં કરી હતી. સ્થાપના બાદ ધીરે ધીરે તેઓએ પોતાનો વેપાર ધંધો વધાર્યો હતો અને આજે સમગ્ર દેશ સહિત દુનિયામાં તેઓ જાણીતા છે. લાલજીભાઈની ફેક્ટરીમાં સાડા સાત હજાર જેટલા રત્નકલાકારો નોકરી કરે છે. આ ઉપરાંત લાલજીભાઈ તમામ રત્નકલાકારોનો વીમા પોલીસી પણ પોતે ઉતારી છે. જ્યારે પણ કોઇ કર્મચારીનું ડેથ થાય છે ત્યારે આ વિમાની રકમ તેને કંપની ચૂકવતી હોય છે તો ચાલો આપણે ધર્મનંદન ડાયમંડ કંપની અને તેના માલિક લાલજીભાઈ પટેલ વિશે જાણીએ.
Oct 19,2019, 16:05 PM IST

Trending news