हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
IPL 2024
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Opposition Alliance
Opposition alliance News
India vs NDA
બેઠક પહેલાં વિપક્ષની દોડધામ, મુંબઈની બેઠકમાં I.N.D.I.A ગઠબંધનની ખરી પરીક્ષા
આગામી વર્ષે યોજાનારી લોકસભા ચૂંટણી પહેલા દરેક પાર્ટીઓ પોતાની તૈયારી કરી રહી છે. ભાજપની આગેવાનીવાળા ગઠબંધન એનડીએને ટક્કર આપવા માટે વિપક્ષે ઈન્ડિયા ગઠબંધન બનાવ્યું છે. ઈન્ડિયા ગઠબંધનની ત્રીજી બેઠક હવે મુંબઈમાં મળવાની છે.
Aug 29,2023, 21:46 PM IST
Kerala
'INDIA' માં સામેલ પક્ષના કાર્યકરોની નારેબાજી-હિન્દુઓને મંદિર સામે ફાંસી પર લટકાવીશું
Prem Shukla Social Media Post: ભારતીય જનતા પાર્ટીના નેતા પ્રેમ શુક્લાએ વિપક્ષી ગઠબંધન I.N.D.I.A. પર આકરા પ્રહાર કર્યા છે. શુક્લાએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી છે જેમાં કેરળના મુસ્લિમ લીગ યુથ વિંગના કાર્યકરો હિન્દુ વિરોધી નારેબાજી કરી રહ્યા છે.
Jul 27,2023, 22:40 PM IST
parliament monsoon session
હાર નિશ્ચિત... છતાં વિપક્ષે કેમ મોદી સરકાર વિરુદ્ધ મૂક્યો અવિશ્વાસનો પ્રસ્તાવ?
સંસદમાં ચોમાસુ સત્રના પહેલા દિવસથી વિપક્ષનો હંગામો જોવા મળી રહ્યો છે. વાત જાણે એમ છે કે મણિપુરમાં 3જી મેના રોજથી ચાલી રહેલી હિંસા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની જવાબદારી નક્કી કરવા અને આ હિંસા પર ચર્ચા કરવાની વિપક્ષ માંગણી કરી રહ્યો છે. જો કે ગૃહમંત્રી અમિત શાહ અને રાજનાથ સિંહ સહિત અનેક નેતા વારંવાર સદનમાં આ મુદ્દે ખુલીને ચર્ચા કરવાની વાત કરી રહ્યા છે. પરંતુ વિપક્ષ તે માટે તૈયાર નથી. તે ઈચ્છે છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સંસદમાં આ મુદ્દે જવાબ આપે.
Jul 26,2023, 15:58 PM IST
Opposition Alliance
હવે ખરો ખેલ શરૂ! આગામી લોકસભા ચૂંટણીમાં NDA ને ટક્કર આપશે વિપક્ષનું મહાગઠબંધન INDIA
હાલ વિપક્ષની બેંગલુરુમાં બેઠક ચાલી રહી છે. ગઈ કાલે એટલે કે 17 જુલાઈએ બેઠકનો પહેલો દિવસ અનૌપચારિક હતો, જેમાં ચર્ચા બાદ ડિનરનું આયોજન થયું હતું. ત્યારબાદ આજે ઔપચારિક બેઠક થઈ. જેમાં મહાગઠબંધનના નામ પર વિચાર વિમર્શ થયો. ગત રાતની બેઠકમાં તમામ પક્ષોને નામ સૂચવવા માટે કહ્યું હતું અને આજની બેઠક દરમિયાન તેના પર ચર્ચા કરવામાં આવી અને આજની બેઠક દરમિયાન તેના પર ચર્ચા થઈ
Jul 18,2023, 16:31 PM IST
Trending news
DEFENCE PSU STOCK
ફાઈટર પ્લેન કરતા પણ ઉંચી ઉડાન ભરશે આ ડિફેન્સ સ્ટોક! 1 વર્ષમાં 200% થી વધુ રિટર્ન
Monthly Horoscope
શુક્રાદિત્યનો ગજલક્ષ્મી સાથે બની રહ્યો છે રાજયોગ, આ મહિને 3 રાશિઓને મળશે પદ, પૈસા
gujarat
જમાઈએ બગાડ્યો સસરાનો પ્રસંગ! એક મિનિટમાં લગ્ન પ્રસંગ માતમમાં ફેરવાઈ ગયો, એકનું મોત
smartphone
સાવ સસ્તામાં લેવા માંગો છો શાનદાર સેકન્ડ હેન્ડ ફોન? તો અપનાવો આ 5 ટિપ્સ
Indian railways
Confirm Train Ticket: કંફર્મ ટિકિટ મેળવવા આટલું કરો, આ App પર તૂટી પડી પબ્લિક
Reliance Jio
Jio યૂઝર્સ આનંદો...જિયોનો નવો પ્લાન લોન્ચ, ફ્રીમાં મળશે આટલું બધુ, વિગતો જાણો
Technology News
હવે સિગ્નલ પર નહીં પડે પોલીસની જરૂર! ટ્રાફિકનો નિયમ તોડનારનું AI કાપશે ચલણ
Ambalal Patel
ગુજરાતના આ શહેરમાં લોકોને ઘરની બહાર ન નીકળવાની અપીલ કરાઈ, અપાયું એલર્ટ
Lok Sabha Election 2024
સટોડિયાઓના કારણે 3 દિગ્ગજ નેતાઓ ચૂંટણી લડ્યા વગર 4 જૂન સુધી ટેન્શનમાં
Loksabha election 2024
ફોન લગાવો અને સીઆર પાટીલ સાથે નાસ્તો કરો, ગુજરાતના એક શહેરમાં અપાઈ અનોખી ઓફર