हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
IPL 2024
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
padmaavat
Padmaavat News
AndhaDhun
IIFA 2019 : અંધાધુન સૌથી વધુ કેટેગરીમાં નોમિનેટ, જુઓ સંપૂર્ણ લિસ્ટ
ડાયરેક્ટર શ્રીરામ માધવનના દિગ્દર્શનમાં બનેલી અંધાધુંન ફિલ્મે 66મા રાષ્ટ્રીય એવોર્ડમાં અનેક કેટેગરીમાં એવોર્ડ જીત્યા છે. હવે આ ફિલ્મને 20મા ઇન્ટરનેશનલ ઈન્ડિયન ફિલ્મ એકેડમી એવોર્ડ (આઇફા)ની એક કરતા વધુ કેટેગરીમાં નોમિનેશન મળ્યું છે.
Aug 28,2019, 17:59 PM IST
દીપિકા પાદુકોણ
''છપાક''ના શૂટિંગ દરમિયાન દીપિકા પાદુકોણ આ પ્રકારે રાખે છે પોતાને હાયડ્રેટ
બોલીવુડની લીડિંગ લેડી દીપિકા પાદુકોણ હાલમાં દેશની રાજધાનીમાં પોતાની આગામી ફિલ્મ ''છપાક''નું શૂટિંગ કરી રહી છે. દિલ્હીની આગ ઓકતી ગરમીમાં શૂટીંગ કરવામાં અભિનેત્રીને સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે પરંતુ આગ ઓકતી ગરમીથી બચવા માટે અભિનેત્રી પોતાના ખાણીપીણીનું ધ્યાન રાખે છે અને લૂથી બચવા માટે દિલ્હીની પ્રસિદ્ધ સત્તૂ ડ્રિંકનો સહારો લે છે.
Apr 17,2019, 15:29 PM IST
દીપિકા પાદુકોણ
''છપાક'માં મેકઅપ માટે દીપિકા પાદુકોણને લાગે છે આટલો સમય!
બોલીવુડની અગ્રણી મહિલા દીપિકા પાદુકોણે પોતાની આગામી ફિલ્મ છપાકનું શૂટિંગ શરૂ કરી દીધું છે. મેઘના ગુલઝાર દ્વારા નિર્દેશિત આ અભિનેત્રીના કેરિયરની સૌથી વધુ સમય લેનાર ફિલ્મ સાબિત થઇ રહી છે. ફિલ્મમાં દીપિકા પાદુકોણના લુકને ખૂબ વખાણવામાં આવી રહ્યો છે પરંતુ આ સૌથી મુશ્કેલીભર્યું કામ હોય છે કારણ કે મેકઅપને યોગ્ય રીતે પુરો કરવામાં દરરોજ લગભગ 3 થી 4 કલાક જેટલો સમય લાગે છે. અહીં સુધી કે મેકઅપ ઉતારવા અને પોતાના સામાન્ય રૂપમાં પરત ફરવા માટે તેનાથી પણ વધુ સમય લાગે છે.
Apr 12,2019, 16:31 PM IST
Trending news
IPL 2024
LSG vs MI: મુંબઈ માટે પ્લેઓફનો દરવાજો લગભગ બંધ! લખનૌ સામે 4 વિકેટે મળી હાર
Problems for Canadian
કેનેડામાં ભારતીય વિદ્યાર્થીઓની વધશે મુશ્કેલી, અભ્યાસની સાથે કમાણી પર મોટો નિર્ણય
Lok Sabha Election 2024
PM મોદીનુ મિશન મહારાષ્ટ્ર, બે દિવસમાં 6 સભાઓ ગજવી, કોંગ્રેસ પર કર્યાં પ્રહારો
Maruti Baleno
બલેનો છોડો...એટલા બજેટમાં આ છે જબરદસ્ત કાર, 26 કિમીની ધાંસૂ માઈલેજ
Char Dham yatra
ચાર ધામમાં ભક્તો સારી રીતે દર્શન કરી શકે તે માટે સંખ્યા મર્યાદિત કરાઈ, જાણો વિગત
PM Narendra Modi Gujarat visit
ગુજરાત પ્રવાસથી ભાજપમાં હરખનો માહોલ, 6 જનસભાઓથી કરશે 14 લોકસભા બેઠક ટાર્ગેટ!
gold
આજે સોનું ભલે ગગડ્યું, પણ ભાવ જશે 1 લાખ પાર! 72,000ના ભાવે પણ થઈ ધૂમ ખરીદી
Patidar Samaj
હવે પાટીદારોએ બદલ્યા નિયમો! આ રિવાજોને આપી તિલાંજલી, તમામ જ્ઞાતિઓ અપનાવે તો થશે ફાયદ
Shukra transit 2024
2 શક્તિશાળી ગ્રહો વૃષભ રાશિમાં મચાવશે ધમાલ, આ 3 રાશિવાળાના ત્યાં ધનના ઢગલા થશે
Diabetes
કોઈ દવા વગર કંટ્રોલ થશે ડાયાબિટીસ, બસ ફોલો કરો આ ડાયટ પ્લાન, વધતી સુગર પર લાગશે લગામ