Pan News

જ્યારે સીતા માતાએ હનુમાનજીને આપ્યો પાનનો હાર...
ખઈ કે પાન બનારસ વાલા...ખુલ જાયે બંધ અકલ કા તાલા...અમિતાભ બચ્ચનની ડોન ફિલ્મનું આ ગીત આજે પણ સદાબહાર છે...આ ઉપરાંત અનેક ફિલ્મોમાં પાન ખાતા કેરેક્ટર દર્શાવવામાં આવ્યાં છે. ત્યારે આજે જે અહીં વાત કરવાની છે પાનની...પાનનો ઈતિહાસ હજારો વર્ષ જૂનો છે. પુજા-પાઠ અને ઔષધીથી લઈને ખાણી-પીણીમાં મુકવાસ સુધી પાનની સફર સદીઓ જૂની છે. રામાયણ, મહાભારત અને છેક ભગવાન શિવ સાથે જોડાયેલાં છે પાનના તાર...પ્રાણ જાય પણ પાન ન જાય, કેવી રીતે ભારતીયોને લાગ્યો પાનનો ચસકો એ કહાની પણ જાણવા જેવી છે. ભારતમાં બાસવાડાથી લઈને છેક બનારસ સુધી પાનના શોખીનો પડ્યાં છે. મુગલકાળ હોય કે મરાઠા રાજ હોય ત્યારે પણ પાન હંમેશા વિશેષ સ્થાન પર રહ્યું છે.
Feb 9,2021, 12:15 PM IST

Trending news