हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
stray cattle
Stray cattle News
breaking news
ભાવનગરમાં રખડતા ઢોરનો આતંક: યુવાનને અડફેટે લેતા મોત, પરિવાર પર આભ ફાટ્યું!
રખડતા ઢોરે અડફેટે લીધો હતો. જેમાં યુવાનને ગંભીર ઇજાઓ થતા પ્રથમ ધંધુકા અને બાદ વધુ સારવાર માટે ભાવનગર ખસેડાયો હતો. જ્યાં સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લાવતા ફરજ પરના ડોકટરે મૃત જાહેર કરતા પરિવાર પર આભ ફાટી પડ્યું હતું. યુવાનનું અકાળે મોત થતા પત્ની અને ત્રણ બાળકો નોંધારાં બન્યા છે.
May 10,2024, 21:33 PM IST
breaking news
હવે નહીં સચવાય! રખડતા ઢોરને પકડીને ખેડૂતોને મફતમાં આપી દેવાશે, પકડાયા તો ભૂલી જજો
રખડતા ઢોરની સમસ્યા નિવારવા માટે તંત્ર હવે ઢોરને પકડી પશુ પાલન કરવા માટે ખેડૂતને મફત આપવાની જાહેરાત કરી છે. ગાંધીનગર મનપા દ્વારા જપ્ત કરેલા રખડતા ઢોરને પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને મફતમાં આપશે.
Dec 16,2023, 17:28 PM IST
breaking news
રખડતા ઢોરના કારણે દિવાળી પર માતમ! નોકરી કરવા ગયેલા 22 વર્ષીય યુવકનો મૃતદેહ ઘરે આવ્યો
સુરત શહેરની અંદર રખડતા ઢોરોનો ત્રાસ હજી ઓછો થયો નથી. કોર્પોરેશન દ્વારા સમયાંતરે ઢોરને પકડવાની કામગીરી કરવામાં આવી રહી છે. પરંતુ તેનું યોગ્ય પરિણામ આવી રહ્યું નથી.
Nov 5,2023, 17:07 PM IST
gujarat
જો તમારી હાજરીમાં ટીમોને ભાગવું પડે તો તમારા ખભે સ્ટાર શું કામ લગાવ્યા છે: HC
રખડતાં ઢોર પકડતી ટીમો પર જીવલેણ હુમલા બાદ હાઈકોર્ટે પોલીસ પ્રોટેક્શન સામે ઉઠાવ્યા ગંભીર સવાલ. ગુજરાત હાઈકોર્ટે કહ્યું- જો તમારી હાજરીમાં ટીમોને ભાગવું પડે તો તમારા ખભે સ્ટાર શું કામ લગાવ્યા છે.
Oct 27,2023, 19:38 PM IST
breaking news
હવે જાગશે તંત્ર? રખડતાં ઢોર અને બિસ્માર રસ્તા મુદ્દે હાઈકોર્ટ કોની સામે લેશે એક્શન?
ગુજરાત હાઈકોર્ટ વારંવાર તંત્ર અને સરકારને કાર્યવાહી અંગે સવાલ કરે છે, ડેટા માગે છે. અધિકારીઓ કાર્યવાહીના આંકડા કોર્ટ સમક્ષ રજૂ કરી દે છે. જો કે આ કાર્યવાહીની અસર રસ્તા પર ક્યાંય જોઈ શકાતી નથી.
Oct 26,2023, 19:41 PM IST
Vadodara
વડોદરા મનપાએ આખરે કેટલ પોલિસી અમલી બનાવી, મનપાની સભાએ દરખાસ્તને મંજૂરી આપી
Vadodara Municipal Corporation begins implementation of new cattle policy; LoP Amiben Rawat opposes
Oct 21,2023, 16:05 PM IST
Bhavnagar
ભાવનગરમાં રખડતા ઢોરે લીધો વધુ એક યુવકનો જીવ, જયેશ જેઠવા નામના બાઈક સવારનું થયું મોત
Bike rider succumbs to injuries after being hit by stray cattle near Bhavnagar's Ghogha Circle
Oct 19,2023, 18:50 PM IST
botad
બોટાદના રાણપુરમાં રખડતા ઢોરની અડફેટે બાઇકચાલક ગંભીર રીતે ઈજાગ્રસ્ત
Bike rider seriously injured after being hit by stray cattle in Ranpur, Botad
Oct 11,2023, 15:40 PM IST
stray cattle
દાહોદમાં રખડતાં ઢોરનો આતંક યથાવત! આખલાની અડફેટે આવતા બાઈક ચાલક ગંભીર રીતે ઈજાગ્રસ્ત
Bike rider severely injured after being attacked by group of stray cattle in Dahod; Video comes to the fore
Oct 9,2023, 15:50 PM IST
gandhinagar
ગાંધીનગરમાં રખડતા ઢોર અંગે કોર્પોરેશને નવી નીતિ બનાવી, શહેરમાં હવે ઢોર રાખવા માટે લાયસન્સ લેવું પડશે
Corporation has made a new policy regarding stray cattle in Gandhinagar, the city will now have to take a license to keep Stray cattle
Sep 30,2023, 15:55 PM IST
stray cattle
વલસાડના ધરમપુરમાં રખડતા આખલાએ ગણેશ વિસર્જન કરવા જીઈ રહેલા લોકોને ટક્કર મારી
Stray Cattle Menace in Valsad,Dharampur
Sep 30,2023, 12:15 PM IST
breaking news
લવજેહાદમાં હત્યાનો ખેલ? ભાવનગરમાં રખડતાં ઢોરના આતંકથી યુવતીના મોતમાં મોટો ખુલાસો
ભાવનગર શહેર જિલ્લામાં રખડતાં ઢોરનો ત્રાસ યથાવત વધી રહ્યો છે. શહેર અને જિલ્લામાં રખડતાં ઢોરને લઈને બે અકસ્માતો સર્જાતા ઘટનામાં બે વ્યક્તિના મોત નિપજ્યા હતા. જેમાં ભાવનગરમાં રખડતાં ઢોરના આતંકથી યુવતીનું મૃત્યુ થવાની ઘટનામાં મોટો ખુલાસો થયો છે.
Sep 28,2023, 19:45 PM IST
Guarat
આ તાલુકામાં દિનદહાડે બંધાય છે લોકોના જીવ પડીકે, એક મહિનામા 11 ગંભીર અકસ્માતોથી ફફડાટ
ધરમપુરના જાહેર માર્ગો ઉપર મોટી સંખ્યામાં ઢોર અધિંગો જમાઈને બેઠા હોય છે. તેના કારણે રાત્રે દરમિયાન વાહન લઇને નીકળેલા લોકોને ઢોરો ન દેખાવાના કારણે અકસ્માત થવા પામે છે.
Sep 12,2023, 15:44 PM IST
CCTV
અરેરાટી થઈ જાય તેવા CCTV : અમદાવાદમા ગાયનો મહિલા પર હુમલો, 9 ગાય હુમલો કરવા દોડી આવી
Cow Attack : અમદાવાદના નરોડા વિસ્તારમાં રખડતાં ઢોરનો આતંક... નરોડાના નવરંગ ફ્લેટ પાસે ગાયે મહિલા પર કર્યો હુમલો... એક ગાય પછી અનેક ગાયો સ્થળ પર આવી પહોંચી... અન્ય ગાયો હુમલો કરે તે પહેલા સ્થાનિકોએ મહિલાને બચાવી... ગંભીર હાલતમાં મહિલા હાલ સારવાર હેઠળ...
Aug 29,2023, 11:19 AM IST
stray cattle
ઢોરથી કોઈ ઈજાગ્રસ્ત થાય કે મૃત્યુ પામે તો વળતરની જાહેરાત કરવી જોઈએઃ નાગરિક
Reactions of Vadodara citizens over new stray cattle policy formed by Gujarat Government
Aug 25,2023, 13:45 PM IST
stray cattle
રખડતા ઢોર સામે તંત્રના નિયમ બાદ રિયાલિટી ચેક, ત્યારે આજે પણ રસ્તા પર રખડતા ઢોરનો અડિંગો જોવા મળ્યો
Reality Check: Despite stringent laws, stray cattle found roaming on roads of Ahmedabad
Aug 25,2023, 12:20 PM IST
big breaking
રખડતા ઢોરનો આતંક ડામવા ગુજરાત સરકાર સખ્ત! મનપા, નપા માટે જાહેર કરી કડક ગાઈડલાઈન
રખડતા ઢોરને લઈ રાજ્ય સરકાર દ્વારા ગાઈડલાઈન જાહેર કરી છે. જેમાં મનપા તેમજ નપા વિસ્તારમાં ઢોરનું રજીસ્ટ્રેશન ફરજીયાત કર્યું છે. તેમજ રજીસ્ટ્રેશન વગરનાં ઢોરને જપ્ત કરવામાં આવશે.
Aug 24,2023, 17:48 PM IST
Bharuch
CCTV: ભરૂચમાં રખડતાં ઢોરનો આતંક યથાવત! અંકલેશ્વરમાં રખડતાં ઢોરે યુવકને લીધો અડફેટે
Menace continues! CCTV footage shows man being attacked by stray cattle in Bharuch
Aug 19,2023, 9:45 AM IST
stray cattle
Mehsana: રખડતા ઢોરના કારણે એક વ્યક્તિનું મોત
Stray Cattle menace in Mehsana
Aug 2,2023, 16:45 PM IST
stray cattle
રખડતા ઢોરના આતંકથી બનાસકાંઠાના લોકો ત્રાહિમામ, ભર બજારે આખલા યુદ્ધથી રાહદારીઓના જીવ ચોંટ્યા તાળવે
Stray Cattle Menace in Banaskantha
Aug 1,2023, 13:35 PM IST
Trending news
Gold rate
દોડો દોડો...આવી તક ફરી નહીં મળે! પરિણામ પહેલા સોના-ચાંદીમાં જબરદસ્ત મોટો ઘટાડો
kheda
અમદાવાદના 9 મિત્રો ગળતેશ્વર ફરવા ગયા હતા, નદીમાં એકને બચાવવા જતા ત્રણનું ડૂબતા મોત
Lok Sabha Election 2024
Exit Poll પર હવે ચીને પણ આપી પ્રતિક્રિયા, સરકારી અખબારે કહ્યું- જો મોદી જીત્યા તો...
Indias richest actress
14 વર્ષમાં એકપણ હીટ ફિલ્મ નથી આપી, છતાં 776 કરોડની માલકિન છે આ એક્ટ્રેસ
driving licence
DL પર મહત્વના સમાચાર, ડ્રાઈવિંગ ટેસ્ટ વગર તમને લાઈસન્સ મળશે કે નહીં? ખાસ જાણો
Gujarat Exit Poll
ગુજરાતમાં કોને કેટલી બેઠકો મળશે? Exit Poll ના આંકડા બાદ ભાજપ-કોંગ્રેસે કર્યા દાવા
Lok Sabha Election 2024
એક્ઝિટ પોલ બાદ શેર બજારમાં અંધાધૂંધ તેજી, સેન્સેક્સ-નિફ્ટીએ ઈતિહાસ રચી નાખ્યો
amul
આજથી અમૂલ દૂધના ભાવ વધ્યા : ગુજરાતની આ ડેરી પણ કરી રહી છે ભાવ વધારાની તૈયારી
Janhvi Kapoor
અનંત-રાધિકાની ક્રૂઝ પાર્ટીમાં શિખર પર પ્રેમ લુંટાવતી જાન્હવી કપૂરનો વીડિયો વાયરલ
Toll Tax
ચૂંટણી પૂરી થતા જ મસમોટો ઝટકો, હાઈવેની મુસાફરી મોંઘી થઈ, આજથી ટોલ ટેક્સ વધી ગયો