हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
wanted
Wanted News
breaking news
ગુજરાતમાં આ ગેંગ મચાવી રહી છે આતંક! ગિલોલથી બનાવે છે શિકાર, સાવધાન રહેજો નહીં તો...
રાજ્યના અલગ અલગ શહેર વિસ્તારમાં ફોરવ્હીલ કારના કાચને ગિલોલ વડે તોડી તેમજ મોપેડની ડીક્કી તોડી રોકડા રૂપિયા તેમજ બેગ ચોરી કરતી આંતરરાજ્ય આંધપ્રદેશની નેલ્લોર ગેંગના 63 ગુનામાં વોન્ટેડ મુખ્ય સાગરીતને સુરત ક્રાઈમ બ્રાંચની ટીમે નેલ્લોર ખાતેથી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Apr 30,2024, 16:47 PM IST
jawan
જવાન સિવાય સાઉથના ડિરેક્ટરે બનાવેલી બોલીવુડની આ ફિલ્મોએ પણ બોક્સઓફિસ પર પડવી હતી બૂમ
Bollywood Movies Directed by South Director: શાહરુખ ખાનની જવાન ફિલ્મે બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી છે. પણ શું તમે જાણો છો...આ ફિલ્મનું નિર્દેશન સાઉથના હિટ ડાયરેક્ટર એટલીએ કર્યું છે. એટલીએ પોતાની અંદાજમાં આ ફિલ્મ શૂટ કરી અને ફિલ્મ ધમાકેદાર રહી. આ અગાઉ પણ કઈ કઈ ફિલ્મો જેણે સાઉથના ડિરેક્ટરે બનાવી હોય અને ધૂમ મચાવી હોય તે જાણીએ.
Oct 6,2023, 8:49 AM IST
Rajkot news
ખુંખાર ગુનેગાર દેવો આખરે પકડાયો, જેની સામે 4 જિલ્લામાં 12 ગુના નોંધાયા છે
Rajkot Crime News : 3 થી 4 જિલ્લામાં 12 જેટલા ગુના કરીને મોરબી અને જસદણના ગુનામાં નાસ્તો ફરતા આરોપીને રાજકોટ પોલીસે પકડી પાડ્યો
Sep 25,2022, 12:16 PM IST
Gujarat ATS
બાર વર્ષે બાતમીદાર બોલ્યો અને ગુજરાત એટીએસએ કાશ્મીરથી ઝડપી પાડ્યો ડ્રગ્સનો આરોપી
2009 માં પકડાયેલ આરોપીની પૂછપરછ કરતા મોહમ્મદ હુસેન ઉર્ફે હુસેન અલીદારનું નામ સામે આવ્યું હતું. એટલું જ નહી પકડાયેલ વોન્ટેડ આરોપી અગાઉ 108 કિલો ચરસનો જથ્થો ગુજરાતમાં પહોંચાડી ચૂક્યો હતો.
Sep 30,2021, 18:16 PM IST
Sagira
સખપર ગામની સગીરાને બે મિત્રોએ બનાવી દીધી ઢીંગલી, ઇચ્છે ત્યારે વાડીઓમાં લઇ જઇને કરતા.
તાલુકાના મોટા સખપર ગામની સગીરાને ગામના જ બે બે શખ્સોએ લલચાવી ફોસલાવીને બંને શખ્સોએ અલગ અલગ સમયે અને અલગ અલગ જગ્યાએ લઈ જઈ દુષ્કર્મ આચર્યું હતું. ત્યાર બાદ સગીરાને દુખાવો થતા તેણે પરિવારને વાત કરી હતી. સગીરાએ બંને શખ્સો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોધાવતા પોલીસે ગુનો નોંધી તાત્કાલિક બંને શખ્સોની ધરપકડ કરી છે.
Mar 28,2021, 23:05 PM IST
વોન્ટેડ આરોપી
વડોદરાનો મોસ્ટ વોન્ટેડ આરોપી અસલમ બોડિયો પકડાયો, બોડિયાએ પોલીસને 100 કિમી દોડાવી
કુખ્યાત અસ્લમ બોડિયા સામે 60 થી વધુ ગુના નોંધાયેલા છે. તેમજ નવ વખત પાસા ભોગવી ચૂક્યો છે
Aug 28,2020, 16:57 PM IST
વડોદરા
વડોદરા: લાખો રૂપિયાની ખંડણી માગનાર કુખ્યાત અસલમ બોડીયાની ધરપકડ
શહેરમાં વિવિધ 58 જેટલા ગુનાઓમાં વારંવાર પોલીસ દ્વારા પકડવામાં આવેલ કુખ્યાત અસલમ બોડીયો ખંડણીના ગુનામાં આ વખતે પોલીસ ચોપડે વોન્ટેડ હતો.. ફાયનાન્સ કંપનીના મેનેજરને ધમકી આપી લાખો રૂપિયાની ખંડણીની માગણી કરનાર અસલમને પી.સી.બીએ મધ્યપ્રદેશના માંડુ ગામેથી દબોચી લીધો હતો.
Sep 3,2019, 20:58 PM IST
સુરત
સુરત: દારૂ છુપાવા બુટલેગરે બનાવી અંડરગ્રાઉન્ડ સિસ્ટમ, પોલીસ પણ જોઇને ચોંકી
લોકસભાની ચૂંટણી નજીક આવતાની સાથે પોલીસ દ્વારા બુટલેગરો પર બાજ નજર રાખવામાં આવી રહી છે. ત્યારે સુરતના ખજોદગામ ખાતે કચરાના પ્લાન્ટ નજીક ભુગર્ભ ટાંકીમાંથી પીસીબીની ટીમે રૂપિયા 1.54 લાખની કિમતનો દારુનો જથ્થો ઝડપી પાડ્યો હતો. પોલીસ દ્વારા કરવામાં આવેલી આ રેડમાં હેમંત પટેલ નામના શખ્સને વોન્ટેડ જાહેર કર્યો હતો.
Apr 1,2019, 17:06 PM IST
અમદાવાદ
અમદાવાદ: નરોડા વિસ્તારમાંથી પીસ્ટલ અને જીવતા કારતૂસ સાથે યુવક ઝડપાયો
શહેરના નરોડા વિસ્તારમાં હથિયાર સાથે એક યુવક પોલીસના હાથે લાગ્યો છે. નરોડા પોલીસે નરોડા પાટિયા પાસેથી ઝડપાયેલા શખ્સ મેજરસિંઘ સેસ્સી મૂળ પંજાબનો છે અને ત્યાંનો રીઢો ગુનેગાર છે. પોલીસના હાથે લાગેલો આ આરોપી અગાઉ હત્યા, રેપ ,ઘરફોડ અને નારકોટિકિસ સહિતના કેસનો વોન્ટેડ છે.
Mar 23,2019, 19:24 PM IST
ગુજરાત પોલીસ
અમદાવાદ: છારાનગરમાં 300 પોલીસ કર્મીઓની રેડ
અમદાવાદમાં દારૂના અડ્ડાઓથી જાણીતા કુબેરનગર અને છારાનગર વિસ્તારના કેકાડીવાસ અને અન્ય વિસ્તારોમાં દારૂની રેડ કરવામાં આવી હતી. જેમાં હજારો લીટરથી વધુ વોશનો નાશ કરવામાં આવ્યો હતો. સાથે જ પોલીસની દસ ટુકડીઓએ આ રેડની કાર્યવાહી દરમ્યાન 30થી વધુ કેસો કરી કોમ્બિન્ગની કાર્યવાહી હાથ ધરી હતી.
Jan 24,2019, 15:06 PM IST
Trending news
World Gold Council
આ 10 દેશો પાસે છે સૌથી વધુ સોનું, જાણો ભારતની તિજોરીમાં કેટલું છે ગોલ્ડ
gujarat
રાજકોટ ભાજપના આ નેતાઓ સુધી પહોંચ્યો છે રેલો? જાહેરમાં આવીને એક જ સ્ક્રીપ્ટ વાંચી
Loksabha election 2024
નરેન્દ્ર મોદી લગાવશે જીતની હેટ્રિક, વિપક્ષને લાગશે ઝટકો, જુઓ એક્ઝિટ પોલના આંકડા
breaking news
વાહ રે મંત્રીજી! રડતાં રડતાં 10 સેકન્ડમાં તમે જ હસી શકો? VIDEO જોઇને તમે શું કહેશો?
gujarat
EXIT POLL પ્રમાણે ગુજરાતમાં ગઠબંધનનું વળ્યું પીલ્લું! ગુજરાતમા ફરી મિશન 26 થશે સાકાર
ABP Cvoter Exit Poll
4 એક્ઝિટ પોલ પ્રમાણે ગુજરાતમાં ભાજપને બખ્ખાં! બેમાં કોંગ્રેસને ફાયદો, જાણો Exit Poll
gujarat
Gujarat Exit Poll: ગુજરાતમાં વિપક્ષના કયા મોટા ચહેરા હારશે? BJP ઉમેદવારની લીડ કાપશે?
gujarat
ગુજરાતમા કઈ બેઠકો પર 5 લાખની લીડનો ટાર્ગેટ થશે સાકાર? શાહ કે પાટીલ કોણે મળશે વધુ લીડ
gujarat
ગુજરાતમાં કોને કેટલો વોટ શેર મળશે? ભાજપ નુકસાન, કોંગ્રેસને ફાયદો, AAPને ગઠબંધન ભારે
gujarat
ગુજરાતમાં કઈ સીટ પર કાંટે કી ટક્કર? વિપક્ષે આ 6 બેઠકો પર ભાજપને આપી મજબૂત ટક્કર