8th Pay Commission પર આવ્યું મોટી અપડેટ, કર્મચારીઓના પગારમાં થશે બમ્પર વધારો
8th Pay Commission Update: કેન્દ્ર સરકાર (Central government employees) ના કર્મચારીઓ માટે સારા સમાચાર છે. કેન્દ્ર સરકારે હાલમાં જ મોંઘવારી ભથ્થા (DA Hike)માં વધારો કર્યો છે, ત્યારબાદ કર્મચારીઓના પગારમાં વધારો થયો છે.
8th Pay Commission Update: કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે સારા સમાચાર છે. કેન્દ્ર સરકારે હાલમાં જ મોંઘવારી ભથ્થા (DA Hike)માં વધારો કર્યો છે, ત્યારબાદ કર્મચારીઓના પગારમાં વધારો થયો છે. હવે સરકાર તરફથી 8મા પગાર પંચ (8th Pay Commission update) ના અપડેટને લઈને સારા સમાચાર સામે આવી રહ્યા છે. કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં નવા પગાર પંચની રચના કરી શકે છે, જે પછી કર્મચારીઓના પગારમાં બમ્પર વધારો થવાનો છે. વર્ષ 2024માં આઠમા નેકમ કમિશન હેઠળ કર્મચારીઓના પગારમાં બમ્પર વધારો થઈ શકે છે.
નવા પગારપંચની કામગીરી ક્યારે થશે?
સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ નવા પગારપંચ પર કામ સામાન્ય ચૂંટણી પછી જ થશે. હાલ નવા પગાર પંચને લઈને કર્મચારી યુનિયન વતી આંદોલન ચાલી રહ્યું છે. દેશભરમાં આંદોલન ચાલી રહ્યું છે. બંગાળ સહિત ઘણા રાજ્યોમાં તેની ખૂબ ચર્ચા ચાલી રહી છે. નિષ્ણાતોના મતે સરકાર તરફથી અત્યારે આઠમા પગાર પંચને લઈને કોઈ ચર્ચા થઈ નથી. સંસદમાં પણ આ અંગેની માહિતી મળી છે.
ગેસ સિલિન્ડર પર મળે છે 50 લાખ રૂપિયા સુધીનો મફત વીમો : જાણો તમારા અધિકારો અને નિયમો
દેશનું એકમાત્ર ગામ...જ્યાં પ્લાસ્ટિક આપતાં મળે છે સોનું, કારણ જાણીને ચોંકી જશો
Hanuman Jayanti: હનુમાન જયંતિ પર કરો આ 5 અચૂક ઉપાય, જિંદગીમાંથી સંકટો થઈ જશે સાફ
4th Pay Commission કર્મચારીઓના પગારમાં કેટલો વધારો થયો?
પગાર વધારો - 27.6 ટકા
મિનિમમ પગાર - 750 રૂપિયા
5th Pay Commission કેટલો વધ્યો હતો કર્મચારીઓનો પગાર
પગાર વધારો - 31 ટકા
મિનિમમ પગાર - 2,550 રૂપિયા
6th Pay Commission કેટલો વધ્યો હતો કર્મચારીઓનો પગાર
ફિટમેન્ટ ફેક્ટર- 1.86 ગણું
સેલેરીમાં વધારો- 54 ટકા
મિનિમન સેલેરી- 7,000 રૂપિયા
7th Pay Commission કેટલો વધ્યો હતો કર્મચારીઓનો પગાર (Fitment Factor)
ફિટમેન્ટ ફેક્ટર- 2.57 ટકા
સેલેરીમાં વધારો- 14.29 ટકા
મિનિમમ સેલેરી- 18,000 રૂપિયા
આ પણ વાંચો: દર 6 માંથી 1 વ્યક્તિને છે માતા-પિતા બનવાનું જોખમ, WHO ના રિપોર્ટમાં થયો ખુલાસો
આ પણ વાંચો: WHO Report: મીઠું બની રહ્યું છે સાયલન્ટ કિલર, 70 લાખ લોકોના જીવ જોખમમાં
આ પણ વાંચો: ચિપ્સનું કે બિસ્કીટનું એક પેકેટ ઘટાડી શકે છે તમારી ઉંમર, WHOએ આપી ચેતવણી!
આ પણ વાંચો: આ શાનદાર બિઝનેસથી વર્ષે કરો રૂપિયા 12 લાખની કમાણી, સરકાર આપશે લોન
8th Pay Commission કેટલો વધ્યો હતો કર્મચારીઓનો પગાર (Fitment Factor)
ફિટમેન્ટ ફેક્ટર- 3.68 ગણાની સંભાવના
સેલરીમાં વધારો- 44.44%
મિનિમમ સેલેરી- 26000 રૂપિયા સંભવ થઇ શકે છે.
આ પણ વાંચો: ઓ બાપ રે! 2BHK ફ્લેટનું ભાડું 50,000 Rs, આ શહેરમાં મકાનોના ભાડાએ તોડ્યો રેકોર્ડ
આ પણ વાંચો: Indian Railways: આ છે 'કરોડપતિ' TT, મુસાફરોને દંડ ફટકારી ભરી દીધો રેલવેનો ખજાનો
આ પણ વાંચો: દુલ્હને Whatsapp પર વરરાજાને મોકલ્યો આવો મેસેજ, વાંચીને ધ્રૂસકે-ધ્રૂકકે રડવા લાગ્યો
2024માં થઈ શકે છે નવા પગાર પંચની રચના
એવું માનવામાં આવે છે કે સરકાર વર્ષ 2024ના અંતમાં નવું પગારપંચ બનાવી શકે છે અને તેને વર્ષ 2026માં લાગુ કરી શકાય છે. જો આમ થશે તો કેન્દ્રીય કર્મચારીઓના પગારમાં સૌથી મોટો વધારો થશે. 7મા પગાર પંચની સરખામણીમાં આમાં મોટા ફેરફારો થઈ શકે છે. તમને જણાવી દઈએ કે લગભગ 10 વર્ષ બાદ પગાર પંચમાં ફેરફાર કરવામાં આવ્યો છે.
નાણા રાજ્ય મંત્રીએ આપી હતી આ માહિતી
અગાઉ સંસદમાં માહિતી આપતી વખતે સરકારે કહ્યું હતું કે વર્તમાન પરિસ્થિતિને જોતા તેનો કોઈ ઉલ્લેખ નથી. નાણા રાજ્ય મંત્રી પંકજ ચૌધરીએ લોકસભામાં આ વાતને નકારી કાઢી હતી. નિષ્ણાતો માને છે કે વર્ષ 2024 એ યોગ્ય સમય હશે જ્યારે સરકાર નવા પગાર પંચ વિશે વિચારશે.
આ પણ વાંચો: સસ્તામાં કાર ખરીદવી પડી ન જાય મોંઘી! વપરાયેલી કાર ખરીદતી વખતે આ છેતરપિંડીથી બચો
આ પણ વાંચો: Car Care Tips: Ohh No! પેટ્રોલની જગ્યાએ ડીઝલ ભરાઈ ગયું છે, તો પહેલાં કરો આ કામ
આ પણ વાંચો: વ્યક્તિએ મોબાઈલમાં કંઈક એવું ટાઈપ કર્યું કે નીકળવા લાગ્યો ધુમાડો! જોઈ લો આ વીડિયો
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube