Adani-Hindenburg Saga: હિંડનબર્ગ રિસર્ચના અહેવાલ પછી અદાણી જૂથમાં બધું બરાબર નથી ચાલી રહ્યું. અદાણી એન્ટરપ્રાઇઝીસનો એફપીઓ રદ કરવામાં આવ્યો હતો. પરંતુ આ પછી અદાણી ગ્રુપની ઘણી કંપનીઓના શેરમાં જબરદસ્ત ઘટાડો જોવા મળી રહ્યો છે. છેલ્લા બે દિવસમાં અદાણી ગ્રૂપ ઓફ કંપનીઝના કેટલાક શેર્સમાં જબરદસ્ત વૃદ્ધિ જોવા મળી હતી અને તેમાં ઉપલી સર્કિટ લાગી હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અદાણીની કંપનીઓના શેર તૂટતા રહે છે
શેરબજારમાં અદાણીના શેરમાં થયેલો ઉછાળો લાંબો સમય ટકી શક્યો ન હતો અને શુક્રવારે ફરી એકવાર અદાણીની કંપનીઓના શેર સતત તૂટતા રહ્યા હતા. અદાણી ગ્રુપ ઓફ કંપનીઝના અદાણી ગ્રીન એનર્જી, અદાણી ટ્રાન્સમિશન અને અદાણી ટોટલ ગેસના શેરમાં શુક્રવારે જબરદસ્ત ઘટાડો જોવા મળ્યો હતો અને તે તૂટીને 52 સપ્તાહની નીચી સપાટીએ પહોંચી ગયો હતો. આ ઉપરાંત અદાણી પાવરના શેરમાં પણ 5 ટકાનો ઘટાડો નોંધાયો હતો.


આ પણ વાંચો: ગર્લફ્રેન્ડ સાથે હોટલમાં જઇ રહ્યા છો? અનમેરિડ કપલ્સ માટે જાણવો જરૂરી છે નિયમ
આ પણ વાંચો: ભાભીઓ અને આન્ટીઓ પાછળ કેમ લટ્ટુ હોય છે કુંવારા છોકરા? એક નહી અનેક છે કારણ
આ પણ વાંચો: ઓછી હાઈટવાળા પુરુષોની સેક્સ લાઈફ પર અત્યંત ચોંકાવનારો ખુલાસો, ખાસ જાણો


અદાણી એન્ટરપ્રાઇઝના શેર રૂ. 1,734 પર આવ્યા હતા
સવારે 9.30 વાગ્યે અદાણી એન્ટરપ્રાઈઝનો શેર સાડા ત્રણ ટકા ઘટીને 1,859.55ના સ્તરે પહોંચ્યો હતો. ટ્રેડિંગ સેશન દરમિયાન ઈન્ટ્રાડેમાં શેર 10 ટકા ઘટીને 1,734.60 પોઈન્ટ પર પહોંચ્યો હતો. આ સિવાય અન્ય કંપનીઓની વાત કરીએ તો અદાણી પોર્ટ્સ, અદાણી વિલ્મર, ACC, અંબુજા સિમેન્ટ, NDTV પણ 1 થી 5 ટકા સુધી ડાઉન ટ્રેડ થઈ રહ્યા છે.


આ પણ વાંચો: ડિઓડ્રેંન્ટથી કાર્ડિયક અરેસ્ટ અને કેન્સરનો ખતરો, દરરોજ છાંટતા હો તો સાવધાની રાખજો
આ પણ વાંચો:  પરફ્યૂમ અને ડિયોડરેંટમાં શું ફરક છે? સમજો ક્યારે કોનો ઉપયોગ કરવો
આ પણ વાંચો: શરીરમાં પરસેવો થતો હોય અને દુર્ગંધ આવતી હોય તો આ છે બેસ્ટ ટિપ્સ, મળશે મોટી રાહત


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube