Navratna Company NMDC: માઇનિંગ અને મિનરલ્સ સેક્ટરની સરકારી 'નવરત્ન' કંપની NMDC માટે મોટા સમાચાર આવ્યા છે. NMDCના નાગરનાર સ્ટીલ પ્લાન્ટના ડિસઇન્વેસ્ટમેન્ટને વેગ મળ્યો છે. સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ નાગરનાર સ્ટીલ પ્લાન્ટની મુલાકાત ઓક્ટોબરના છેલ્લા સપ્તાહથી શરૂ થશે. ડિસઇન્વેસ્ટમેન્ટના EOIમાં ભાગ લેનારી કંપનીઓ માટે પ્લાન્ટ વિઝિટ ટૂંક સમયમાં શરૂ થશે. દરમિયાન શુક્રવારે શરૂઆતના સત્રમાં NMDCના શેરમાં સારી મૂવમેન્ટ જોવા મળી રહી છે. શેર 3 ટકાથી વધુ વધ્યો અને 52 સપ્તાહની નવી ઊંચી સપાટી બનાવી છે. 2023માં અત્યાર સુધીમાં સ્ટોકમાં લગભગ 28 ટકાનો ઉછાળો આવ્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

1 વર્ષ માટે નાણાંનું રોકાણ કરવા માગો છો તો આ છે 4 બેસ્ટ વિકલ્પ, મળશે ઉંચું વળતર 
Tulsi Totke: તુલસીની મંજરી આ ચમત્કારી ઉપાય બનાવશે ધનિક, રૂપિયાથી છલકાશે તિજોરી
સરકારની ક્રિટિકલ વોર્નિંગ! Android 13, 12, 12L અને 11 યુઝર્સ જોખમમાં, તરત કરો આ કામ


પ્લાન્ટની મુલાકાત પછી નાણાકીય બિડ
સૂત્રોના જણાવ્યા અનુસાર, DIPAM નાગરનાર સ્ટીલ પ્લાન્ટની મુલાકાત પછી નાણાકીય બિડ બોલાવી શકે છે. તાજેતરમાં નાગરનાર સ્ટીલ પ્લાન્ટમાં HRCનું ઉત્પાદન શરૂ થયું છે. તમને જણાવી દઈએ કે, ડીઆઈપીએએમ અને એનએમડીસી ઉત્પાદન શરૂ થયા પછી જ વિનિવેશની તરફેણમાં હતા. સરકાર કંપનીમાં અંદાજે 50.79 ટકા હિસ્સો વેચવા માંગે છે. બ એ લગભગ 24000 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું છે.


178 વર્ષ બાદ સૂર્ય ગ્રહણ પર અદભૂત સંયોગ, આ 3 રાશિવાળાઓને મળશે રાજા જેવો ધન-વૈભવ
Solar Eclipse 2023: નવરાત્રિ પહેલાં ખૂલી જશે નસીબ, આ રાશિના લોકો રાત-દિવસ છાપશે નોટો


NMDC: શેર 6 મહિનામાં 45% ભાગ્યો, રેકોર્ડ ઊંચાઈએ
નવરત્ન કંપની NMDC ના શેર શુક્રવારે (13 ઓક્ટોબર) ના રોજ પ્રારંભિક સત્રમાં 3 ટકાથી વધુ ઉછળ્યો હતો અને વર્ષના રેકોર્ડ ઉચ્ચ (164) પર પહોંચ્યા હતા. 12 ઓક્ટોબર, 2023ના રોજ શેર રૂ. 159ના સ્તરે બંધ થયો હતો. છેલ્લા 6 મહિનામાં સ્ટોક 45 ટકાથી વધુ ઘટ્યો છે. તે જ સમયે, આ 'નવરત્ન' સ્ટોકનું વળતર છેલ્લા એક વર્ષમાં 25 ટકા રહ્યું છે. BSE પર કંપનીનું માર્કેટ કેપ રૂ. 47,402 કરોડ નોંધાયું હતું.


માટીમાંથી બનેલી આ 6 વસ્તુઓ ઘરમાં રાખશો તો પ્રસન્ન થશે મા લક્ષ્મી, ધનથી ઉભરાશે તિજોરી
સવારે ઉઠવાના આળસુ લોકો અપનાવે આ ટિપ્સ, ઉંઘ પણ ઉડી જશે અને તાજગી પણ રહેશે

Trending Quiz : એવો કયો જીવ છે જે પત્નીની બેવફાઈના ડરે રાતે પણ હાથ પકડીને સૂઈ જાય છે


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube