Ambani & Adani Plan: અરબપતિ મુકેશ અંબાણી અને ગૌતમ અદાણી હવે સંયુક્ત રૂપથી વીજળીનું પ્રોડક્શન કરશે. દક્ષિણી ભારતીય રાજ્ય આંધ્ર પ્રદેશમં બંનેની જુગલબંધી જોવા મળશે. મુકેશ અંબાણી અનુસાર, રિલાયન્સ આંધ્રપ્રદેશમાં 10 ગીગાવૉટ સૌરઉર્જાનું નિર્માણ કરશે. જ્યારે અદાણી પાંચ જિલ્લામાં 15 ગીગાવૉટ અક્ષત ઉર્જાનું નિર્માણ કરવાની તૈયારી કરી રહ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નવી દિલ્લી: અરબપતિ ગૌતમ અદાણી અને મુકેશ અંબાણીની જુગલબંધી આંધ્રપ્રદેશમાં જોવા મળશે. હકીકતમાં ગૌતમ અદાણી અને મુકેશ અંબાણી દક્ષિણી ભારતીય રાજ્ય આંધ્રપ્રદેશમાં સંયુક્ત રીતે 25 ગીગાવૉટ વીજળીનું ઉત્પાદન કરશે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના અધ્યક્ષ મુકેશ અંબાણીએ આંધ્રપ્રદેશ ગ્લોબલ ઈન્વેસ્ટર્સ સમિટ 2023માં કહ્યું હતું કે, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ (Reliance Industries Limited)રાજ્યમાં 10 ગીગાવૉટ સૌરઉર્જાનું નિર્માણ કરશે. તેમણે કહ્યું કે રિલાયન્સ રિટેલે આંધ્રપ્રદેશના 6 હજાર ગામડાઓમાં 1 લાખ 20 હજારથી વધુ કરિયાણાના વેપારીઓ સાથે ભાગીદારી કરી છે. ડિજિટલ યુગમાં નાના વેપારીઓનો વિકાસ થઈ શકે એટલા માટે તેમને જરૂરી ઉપકરણો પૂરા પાડવામાં આવ્યા છે. અદાણી પાર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઈકોનોમિક ઝોન લિમિટેડના મુખ્ય કાર્યકારી અધિકારી કરણ અદાણીએ કહ્યું કે તેમનું જૂથ આવનારા કેટલાક વર્ષોમાં 5 જિલ્લામાં 15 ગીગાવૉટ ઉર્જા ક્ષમતાનું નિર્માણ કરવા માટે પ્રતિબદ્ધ છે. જોકે, આંધ્રપ્રદેશમાં આ પરિયોજના માટે કેટલું રોકાણ કરવામાં આવશે તેના વિશે હજુ કોઈ માહિતી જાહેર નથી કરવામાં આવી. 


આ પણ વાંચો: કરીના કપૂર અને મલાઈકાએ ખોલ્યું બેડરૂમનું સિક્રેટ, કહ્યું- આ રીતે બેડમાં આવે છે મજા..
​આ પણ વાંચો: Viral Video: કપલના બેડરૂમનો VIDEO ભૂલથી વાયરલ થયો અને પછી...

​આ પણ વાંચો:  Sofia Ansari Video: સોફિયાએ બોલ્ડનેસની તમામ હદો પાર કરી, બ્રાલેટ પહેરીને કર્યો ડાન્સ


75 બિલિયન ડૉલરના રોકાણની જાહેરાત
રિલાયન્સે પેટ્રોકેમિકલ્સ અને રિફાઈનિંગમાં પોતાનું વર્ચસ્વ સ્થાપ્યું છે અને બિઝનેસને આગળ વધાર્યો છે. જ્યારે અદાણીએ કોલસા વેપારમાં સફળતા મેળવી છે. જોકે, બંને જૂથ ગ્રીનઉર્જાના લક્ષ્યથી દૂર જઈ રહ્યા છે. અંબાણીએ ગત વર્ષે 75 બિલિયન ડૉલરની યોજનાની જાહેરાત કરી હતી. જ્યારે ગૌતમ અદાણીએ 70 બિલિયન ડૉલર ખર્ચ કરવાનો વાયદો કર્યો હતો. જોકે હાલમાં જ આવેલા અમેરિકા રિસર્ચ ફર્મ હિંડનબર્ગના રિપોર્ટ બાદ અદાણી જૂથને ઘણું નુકસાન સહન કરવું પડ્યું હતું. 


આ પણ વાંચો: Malaika Bedroom Secrets: Arjun Kapoor બેડમાં મારી ઉપર આવી જાય છે અને પછી સવાર સુધી..
આ પણ વાંચો: ભારતમાં આ મર્ડર મિસ્ટ્રી પર બની જરજસ્ત હિન્દી ફિલ્મો, કરી તાબડતોડ કમાણી
આ પણ વાંચો:
 ભૂખ ન લાગવી પણ છે ગંભીર સમસ્યા, જાણો કઈ રીતે વધારી શકો છો તમારી ભૂખ
​આ પણ વાંચો:  પુરૂષો અને સ્ત્રીઓએ દરરોજ કેટલું પીવું જોઇએ પાણી, શુગર લેવલને કરે છે કંટ્રોલ


અદાણી-અંબાણીની રાજ્યમાં છે મજબૂત ઉપસ્થિતિ
રિલાયન્સ અને અદાણી ગૃપની રાજ્યમાં પહેલાંથી જ ઉપસ્થિતિ છે. રિલાયન્સે KG-D6 બેસિનના વિકાસ અને પાઈપલાઈન માટે 1.5 ટ્રિલિયન રૂપિયા (18.3 બિલિયન ડૉલર)થી વધુનું રોકાણ કર્યું છે. ઉત્પાદિત થનારા ગેસનું દેશના ગેસ ઉત્પાદનમાં લગભગ 30% યોગદાન રહેશે. રિલાયન્સ જિઓનું 5G રોલ આઉટ સમગ્ર ભારતમાં 2023ના અંત પહેલાં પૂરું થઈ જશે. રિલાયન્સ રિટેલ આંધ્રપ્રદેશના કૃષિ અને કૃષિ આધારિત પ્રોડક્ટ વધુ ખરીદશે. 


આ પણ વાંચો: બોસ..એકવાર ગુજરાતના આ શહેરમાં જરૂરથી રમવા આવજો ધૂળેટી, જીંદગીભર યાદ રહેશે
આ પણ વાંચો: Pakistanની છોકરીઓ કેમ હોય છે આટલી સુંદર? આ બ્યૂટી સિક્રેટ બનાવે છે એમને અતિ સુંદર
આ પણ વાંચો: નાઈટ કલબમાં પ્રિયંકા સાથે શારીરિક સંબંધ બાંધવા પાછળ પડી ગઈ લેસ્બિયન યુવતી પછી...


બે સિમેન્ટ પ્લાન્ટ લગાવશે અદાણી ગૃપ
અદાણી ગૃપની આંધ્રપ્રદેશમાં 10 મિલિયન ટનની સંયુક્ત ક્ષમતાવાળા બે સિમેન્ટ પ્લાન્ટ લગાવવાની યોજના છે. આવનારા 5 વર્ષોમાં વધુ 100 મિલિયન ટન પ્રતિ વર્ષ જોડીને આના કૃષ્ણાપટનમ અને ગંગાવરમ બંદરોની ક્ષમતા બેગણી કરવાનું લક્ષ્ય છે. આ સાથે જ અદાણી ગૃપ આ મોટા બંદરોને ઔદ્યોગિક બંદર શહેરમાં બદલા પર પણ વિચાર કરી રહ્યું છે. વિશાખાપટ્ટનમમાં 400 મેગાવૉટનું ડેટા સેન્ટર વિકસિત કરવા પર પણ ગૃપ કામ કરી રહ્યું છે.


આ પણ વાંચો: 90ના દાયકાની મીઠી વાતો: વાહ શું એ સમય હતો, ભૂતકાળ યાદ આવી જશે
આ પણ વાંચો: કાળા મરીની ખેતી બનાવશે માલામાલ, ઓછા ખર્ચમાં વધુ નફો થશે; જાણો કેવી રીતે
આ પણ વાંચો:
  હવામાં ઉડીને આવ્યું છે આ જૈન મંદિર, ખોદકામ વખતે મળ્યો નહી પાયો, વૈજ્ઞાનિકો ચોંકી ગયા


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube