જો તમે પણ ઓછા રોકાણમાં બંપર કમાણીવાળો બિઝનેસ પ્લાન કરી રહ્યા છો તો આ સમાચાર તમારા માટે કામના છે. આજે અમે તમારા માટે એક એવો બિઝનેસ આઇડિયા લઇને આવ્યા છીએ. જેને તમે ઘરે બેઠા શરૂ કરી શકો છો અને સારી કમાણી કરી શકો છો. આ બિઝનેસ આઇડિયા  (Business Idea)છે.- મશરૂમની ખેતીનો. તેને તમે ફક્ત 5 હજાર રૂપિયામાં શરૂ કરી શકો છો. આ બિઝનેસમાં તમારે વધુ સંશાધનોની જરૂર નહી પડે. આવો જાણીએ અ બિઝનેસ (Mushroom Farming Business Ideas) વિશે વિસ્તારપૂર્વક.. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જબરદસ્ત બિઝનેસ આઈડિયા
આજકાલ મશરૂમની ખેતીનો વેપાર ચલણમાં છે. વધતી માંગના કારણે લોકોએ ઘરે પણ તેની ખેતી કરવાનું શરૂ કરી દીધું છે. તમે મશરૂમ ફાર્મિંગ (Mushroom Farming) કરીને દર મહિને ઘણી કમાણી કરી શકો છો. આ બિઝનેસ માટે તમારે વધારે રોકાણ કે જગ્યાની પણ જરૂર નથી. મશરૂમ ફાર્મિંગ (Mushroom Farming Business) બિઝનેસ માત્ર એક રૂમમાંથી શરૂ કરી શકાય છે. અને આમાં નફો પણ સારો છે.


મશરૂમ ફાર્મિંગ માટે જગ્યા
મશરૂમની ખેતી માટે તમારે 30 થી 40 યાર્ડના પ્લોટમાં બનાવેલ રૂમની જરૂર પડશે, જેમાં જમીન અને બીજનું મિશ્રણ રાખવાનું છે. એટલે કે આ બિઝનેસમાં તમારે વધારે જગ્યાની પણ જરૂર નહીં પડે.


7 Seater Car ખરીદવાનું વિચારી રહ્યા છો? આ 3 ગાડીના ગ્રાહકો છે દીવાના
આ પણ વાંચો: આ ઘઉંને કહે છે, 'ખેડૂતોનું કાળુ સોનું', ફાયદા એટલા કે ખરીદવા થઇ જશો મજબૂર
આ પણ વાંચો: Vashikaran: આ વશીકરણ ઉપાયથી કોઇપણ સ્ત્રી કે પુરૂષને કરો વશમાં
આ પણ વાંચો:
 સ્પર્મ કાઉન્ટ વધારવા માટે પુરૂષો માટે વરદાન સમાન છે આ વસ્તુ, ફાયદા જાણી ચોંકી જશો
આ પણ વાંચો: એક જ વીડિયોમાં ઘણીવાર ઉપ્સ મોમેંટનો શિકાર બની શમા સિકંદર, પડદાએ બચાવી 'લાજ'


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube