એક જ વીડિયોમાં ઘણીવાર ઉપ્સ મોમેંટનો શિકાર બની શમા સિકંદર, પડદાએ બચાવી 'લાજ'

Shama Sikander New Viral Video:  શમા સિકંદર પોતાના પરફેક્ટ ફિગર માટે પણ જાણિતી છે, તેમના જેવું ફિગર પ્રાપ્ત કરવા માટે છોકરીઓ વિવિધ પ્રકારના કામ કરે છે. આ વીડિયોમાં શમાએ પોતાના ફિગરને સારી રીતે ફ્લોન્ટ કર્યો છે

એક જ વીડિયોમાં ઘણીવાર ઉપ્સ મોમેંટનો શિકાર બની શમા સિકંદર, પડદાએ બચાવી 'લાજ'

Shama Sikander New Viral Video: શમા સિકંદર, એન્ટરટેનમેંટ ઇંડસ્ટ્રીનું એક એવું નામ જે ખૂબ ઝડપથી યુવાનોના દિલમાં ઘર બનતું જાય છે. શમા સિકંદર સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે, તેને રીલ્સ બનાવવી ખૂબ પસંદ છે. એટલા માટે તે પોતાના ફેન્સ અને ચાહનારાઓને સમયાંતરે કંઇક એન્ટરટેન કરતી રહે છે. શમા સિકંદરના ફેન્સ તેમના હોટ અને ગ્લેમરસ અવતારને ખૂબ પસંદ કરે છે. તેમના ઇંસ્ટાગ્રામ પર 2.9 મિલિયન ફોલોઅર્સ છે.  

તાજેતરમાં જ શમા સિકંદરે ઇન્ટરનેટ પર ત્યારથી સનસની મચાવી દીધી જ્યારે એક રીલ શેર કરી. આ રીલમાં તેમણે પિંક કલરનું ડીપ નેક ગાઉન પહેર્યું છે. તેમનું આ ગાઉન એકદમ રિવીલિંગ હતું. જેના લીધે તે વીડિયોમાં ઘણીવાર ઉપ્સ મોમેંટનો શિકાર થઇ ગઇ છે. જોકે તેમનો આ વીડિયો ખૂબ જૂનો છે, પરંતુ તેમના ફેન્સ આજે પણ આ વીડિયોને ખૂબ પસંદ કરી રહ્યા છે અને શેર પણ કરી રહ્યા છે.

25 ઓગસ્ટના રોજ શેર કરવામાં આવેલા વીડિયોને અત્યાર સુધી હજારો લોકોએ લાઇક કર્યો છે. આ ઉપરાંત એક હજારથી વધુ કોમેન્ટ પણ કરી છે. કોમેન્ટ્સમાં તેમના ચાહનારાઓએ ખૂબ પ્રેમ વરસાવ્યો છે. વીડિયોમાં શમા સિકંદર પડદા સાથે મસ્તી કરતી જોવા મળી રહી છે. ઉપ્સ મોમેંટનો પણ શિકાર થઇ. તે પણ એક નહી પરંતુ ઘણીવાર તેમના પ્રાઇવેટ પાર્ટ પરથી ગાઉન હટી જાય છે. જોકે ઘણીવાર પડદાએ તેને ઢાંક્યું છે. 

શમા સિકંદર પોતાના પરફેક્ટ ફિગર માટે પણ જાણિતી છે, તેમના જેવું ફિગર પ્રાપ્ત કરવા માટે છોકરીઓ વિવિધ પ્રકારના કામ કરે છે. આ વીડિયોમાં શમાએ પોતાના ફિગરને સારી રીતે ફ્લોન્ટ કર્યો છે. તમે પણ જુઓ તેમના સારા વીડિયો. 

જુઓ VIDEO:

શમા સિકંદરનો વધુ એક વીડિયો, જે તેમણે પોતાના ઇંસ્ટાગ્રામ પર પિન કર્યો છે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news