CNG Price Hike: મોંઘવારીના કારણે આ રાજ્યના લોકોને વધુ એક ફટકો પડ્યો છે અને CNGના ભાવમાં 1 રૂપિયાનો વધારો થયો છે. આજથી દિલ્હીમાં સીએનજીના ભાવ વધી ગયા છે અને 76.59 રૂપિયા પ્રતિ કિલોએ પહોંચી ગયા છે. CNGના નવા દરો આજે 14 ડિસેમ્બર 2023ના રોજ સવારે 6 વાગ્યાથી અમલમાં આવી ગયા છે. આ વર્ષે એટલે કે 2024માં CNGના ભાવમાં ચાર વખત વધારો કરવામાં આવ્યો છે. અગાઉ નવેમ્બર અને ઓગસ્ટમાં કમ્પ્રેસ્ડ નેચરલ ગેસ એટલે કે સીએનજીના ભાવમાં વધારો કરવામાં આવ્યો હતો, જ્યારે જુલાઈમાં સીએનજીના ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો હતો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ફેડ રિઝર્વના નિર્ણયથી શેર બજાર ઝૂમી ઉઠ્યું, 70000 ને પાર સેન્સેક્સ
Body Toxins જમા થતાં તમે પડી જશો બિમાર, બચવા માટે કામ લાગશે આ 4 ટ્રિક્સ


નોઈડા, ગ્રેટર નોઈડામાં ભાવ
CNGની નવી કિંમત દિલ્હીને અડીને આવેલા નોઈડામાં 82.20 રૂપિયા પ્રતિ કિલો અને ગ્રેટર નોઈડામાં 81.20 રૂપિયા પ્રતિ કિલો થઈ ગઈ છે. તેમના દરોમાં 1 રૂપિયાનો વધારો નોંધવામાં આવ્યો છે.


ઠંડીમાં ઠરી ગયું છે તમારું બાઇક! કીકો મારીને થાકશો નહી.. અપનાવો આ ટ્રિક્સ
ભારતના મોસ્ટ વોન્ટેડ ક્રિમિનલ કેમ છે પહોંચથી દૂર? આ છે ટોપ 10 ગેંગસ્ટર્સ


જાણો આજે તમારા શહેરના ભાવ
ગાઝિયાબાદમાં CNGનો નવો દર 81.20 રૂપિયા પ્રતિ કિલોગ્રામ થઈ ગયો છે અને NCRમાં સમાવિષ્ટ ગુરુગ્રામમાં CNG 83.62 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહ્યો છે.


'100 વાર ફ્લર્ટ કરતાં પકડ્યા : વન નાઈટનો શોખ હતો, મને ખબર હતી કે થાકીને મારી પાસે...
શાહરૂખ સાથે કર્યું ડેબ્યૂ, પહેલી ફિલ્મ બાદ છોડ્યું બોલીવુડ,બિઝનેસમેન સાથે કર્યા લગ્ન


23 નવેમ્બર 2023ના રોજ પણ CNG માં થયો ભાવ વધારો
23 નવેમ્બર 2023ના રોજ દિલ્હી અને NCR વિસ્તારોમાં CNGના ભાવમાં પણ વધારો કરવામાં આવ્યો હતો. જોકે રેવાડીમાં ભાવમાં ઘટાડો થયો હતો.


Watch Video: ભારતનો નવો સિક્સર કિંગ, દક્ષિણ આફ્રિકામાં મેદાનના ફોડી રહ્યો છે કાચ
ભારતમાં અહીં રાતે 3 વાગે ચા, 10 વાગે બપોર- સાંજે 4 વાગે રાતનું ભોજન કરે છે લોકો


ઓગસ્ટમાં પણ સીએનજીના ભાવમાં વધારો
IGLએ ઓગસ્ટમાં કિંમતોમાં વધારો કર્યો હતો, જે એક વર્ષમાં બીજી વખત ભાવ વધારો હતો. 23 ઓગસ્ટે પણ દિલ્હી-NCRમાં CNGની કિંમતમાં એક રૂપિયાનો વધારો થયો હતો.


ખબર છે દુનિયામાં પહેલાં મરઘી આવી કે ઈંડું? વૈજ્ઞાનિકોએ શોધી કાઢ્યો જવાબ
Money Tips: Rs 786 નો અનોખો જાદૂ, તમને કરોડપતિ બનતા કોઇ નહી રોકી શકે


જુલાઈમાં સીએનજીના ભાવમાં ઘટાડો
મોંઘા સીએનજીમાંથી રાહત આપવા માટે કેન્દ્ર સરકારે જુલાઈમાં સીએનજીની કિંમત નક્કી કરવાના ધોરણોમાં ફેરફાર કર્યો હતો. આ પછી દિલ્હી સહિત ઘણા રાજ્યોમાં CNGની કિંમતમાં મોટો ઘટાડો નોંધાયો હતો.


Best Condom Brands: આ છે ભારતની Top 10 કોન્ડોમ બ્રાન્ડ્સ,પ્લેઝર માટે આ છે સૌથી બેસ્ટ
બાળકોને બનાવવા માંગો છો ભણવામાં હોશિયાર, તો અજમાવો લાલ કિતાબના આ ટોટકા