Reserve Bank Of India: RBIએ ચલણમાંથી 2000 રૂપિયાની નોટ પાછી ખેંચવાની જાહેરાત કરી છે. ભારતીય રિઝર્વ બેંકે બેંકોને તાત્કાલિક અસરથી 2,000 રૂપિયાની નોટ જારી કરવાનું બંધ કરવાની સલાહ આપી છે. જો કે, હાલમાં બજારમાં ઉપલબ્ધ રૂ. 2000ની નોટ 30 સપ્ટેમ્બર, 2023 સુધી બદલી શકાશે. 30મી સપ્ટેમ્બર બાદ નોટ નહીં ચાલે એ બાબતે સરકારે મોટો ખુલાસો કર્યો છે. 2000 રૂપિયાની નોટ 30 સપ્ટેમ્બર પછી પણ લીગલ ટેન્ડરમાં રહેશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સૂત્રોને ટાંકીને સમાચાર એજન્સી ANI એ જણાવ્યું કે, 2000 રૂપિયાની નોટ 30 સપ્ટેમ્બર પછી પણ માન્ય રહેશે. આરબીઆઈને આશા છે કે લોકોને બેંકોમાંથી નોટો એક્સચેન્જ કરવા માટે 4 મહિના પૂરતો સમય છે. હાલમાં જે 2000ની નોટો બજારમાં છે તે 30 સપ્ટેમ્બરની નિર્ધારિત સમયમર્યાદા સુધીમાં બેંકોને પરત કરવામાં આવશે. આ આરબીઆઈની નિયમિત કવાયત છે અને લોકોએ ગભરાવાની જરૂર નથી.


RBI: જો તમારા ખિસ્સામાં પણ 2000ની નોટ હોય તો ખાસ જાણો આ માહિતી, નહીતર ધંધે લાગી જશો
RBI: શું તમારી પાસે 2000 રૂપિયાની નોટ છે? ગભરાશો નહીં, હવે શું કરવું તે જાણી લો
2000 Currency Notes: આવી ગઇ નવી નોટબંધી, રિઝર્વ બેંક બે હજારની નોટ પરત લેશે


શું હોય છે અનફિટ નોટ?
આરબીઆઇની સૂચના બાદ સ્વચ્છ નોટોને સરળતાથી ઓળખી શકાય છે. જેથી કરીને તેને રિસાયક્લિંગમાં મુશ્કેલીનો સામનો ન કરવો પડે. અનફિટ નોટ્સ એવી છે જે રિસાયક્લિંગ માટે યોગ્ય નથી. આવો જાણીએ તે તે 11 પ્રતીકો વિશે જે કોઈફણ નોટને ફિટ કે અનફિટ જાહેર કરાશે.


આવી ગઇ Hyundai Creta ની 'બાપ', 11000 રૂપિયાથી બુકિંગ શરૂ! જાણો બીજું ઘણું બધું
ખુશખબર : 2 Wheeler ખરીદવા માગો છો તો રાહ જોશે! ઘટી શકે છે ભાવ
બીયર પીને 2 કલાક સુધી ભૂલથી પણ ના ખાઓ આ વસ્તુઓ, નહીં તો દવાખાને ભાગવું પડશે


કેવી રીતે થશે અનફિટ નોટની ઓળખ?
- જે નોટ ખુબ જ ગંદી અને જેમાં વધારે પડતી ધૂળ લાગેલી હશે તો આ સ્થિતિમાં તે નોટને અનફિટ માનવામાં આવશે.
- નોટ જ્યારે ઘણા લાંબા સમય સુધી માર્કેટમાં રહે છે અને એક ખિસ્સામાંથી બીજા ખિસ્સામાં ટ્રાન્સખર થતી રહે છે તો તે ઘણી ઢીલી પડી જાય છે. ઢીલી નોટ અનફિટ માનવામાં આવશે. જ્યારે નવી નોટ ફિટની કેટેગરીમાં સામેલ રહશે.
- કોર્નરથી કે પછી વચ્ચેના ભાગથી ફાટેલી નોટ અનફિટ માનવામાં આવશે.
- જો નોટમાં બનાવેલા ડોગ ઈયર્સનો એરિયા 100 વર્ગ મિલીમિટરથી વધારે છે તો તેને અનફિટ માનવામાં આવશે.
- જે નોટોમાં 8 વર્ગ મિલીમીટરથી વધારે મોટા છિદ્રો છે તો તેને અનફિટ નોટ માનવામાં આવશે.
- નોટમાં કોઈપણ પ્રકારના ગ્રાફિક ફેરફારને અનફિટ નોટ માનવામાં આવશે.
- નોટ પર વધારે પડતા ડાઘા, પેનની શાહી વગેરે લાગેલી હશે તો તે અનફિટ નોટ છે.
- નોટ પર કઈપણ લખેલું હોય અથવા કોઈપણ પ્રકારનું ચિત્ર દોરેલું હોય તો તે અનફિટ ગણાશે.
- નોટનો જો રંગ ઉડી ગયો છે તો તે અનફિટ નોટ છે.
- ફાટેલી નોટ પર કોઈપણ પ્રકારની ટેપ અથવા ગમ લગાવેલી હશે તો તે નોટ અનફિટ માનવામાં આવશે.
- નોટનો રંગ જો જતો રહ્યો છે અથવા હળવો થઈ ગયો છે તો તે પણ અનફિટની કેટેગરીમાં સામેલ થશે.


ભારતમાં 60 ટકા પુરૂષો આટલી ઉંમરમાં જ ભોગવી લે છે સેક્સ, આંકડો જાણશો તો ચોંકી જશો
સેફ્ટી માટે ફોન પર કવર તો લગાવી લીધું પણ આ નુક્સાન જાણશો તો કાઢીને ફેંકી દેશો
Jio Cinema પર IPL જોવા માટે આપવા પડશે પૈસા! Premium Plan લોન્ચ કરી મચાવ્યો હડકંપ
શું સ્નાન કર્યા બાદ તમે પણ કરો આ ખતરનાક ભૂલ, ફાયદો નહી પણ થશે આ 5 નુકસાન


અનફિટ નોટની મશીનનો ઉપયોગ
તમને જણાવી દઈએ કે આરબીઆઇ અનફીટ નોટોને ઓળખવા માટે મશીનને અપડેટ રીતે બનાવી રહી છે. મશીન આ નોટોને ઓળકી તેને માર્કેટમાંથી બહાર કરી દેશે. આ મશીન અનફિટ નોટોની ઓળખ કરશે. આરબીઆઇએ તમામ બેંકોને સૂચના આપી છે કે, આ મશીનનો યોગ્ય ઉપયોગ કરવામાં આવે. સાથે જ તેની કાળજી પણ ગંભીરતાથી લેવામાં આવે.


Tax Savings: લોન પર ઘર ખરીદશો તો ફાયદામાં રહેશો, આ રીતે બચાવી શકો છો ટેક્સ
કેટલો પગાર હોય તો કેટલા લાખનું ખરીદવું જોઈએ ઘર, આ છે કેલ્ક્યુલેશનના 4 માપદંડો
ઘરમાંથી બહાર નીકળે છે ત્યારે લોકો પિતા-પુત્રીના મારે છે ટોણાં; અનોખી છે લવ સ્ટોરી
અત્તરના નામે કેમિકલનો વેપલો, પરફ્યુમ અસલી છે કે નકલી કેવી આ રીતે જાણી લો!


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube