Coronavirus સંકટ દરમિયાન તમામ પાસે હોવા જોઇએ આ પાંચ પ્રકારના વીમા
કોરોના સમયગાળાથી સમગ્ર દુનિયાને અસર થઈ છે. લોકડાઉન પૂર્ણ થયા બાદ પણ દુનિયાભરના લોકો ખૂબ ડર સાથે જીવે છે. આવું એટલા માટે કેમ કે, સૌથી ખતરનાક બીમારી છે અને કોણ તેની ઝપેટમાં ક્યારે આવી જાય, તે ખબર નથી. હાલ સમસ્યા એ છે કે, દુનિયામાં તેની સારવાર માટે કોઇ સત્તાવાર વેક્સીન પણ નથી. એવામાં લોકોના ભિવષ્યમાં પરિવારની આર્થિક જરૂરિયાતોને પહોંચી વળવા માટે ટુંક સમયમાં પાંચ પ્રકારની વીમા પોલિસીઓ લેવી જોઇએ.
નવી દિલ્હી: કોરોના સમયગાળાથી સમગ્ર દુનિયાને અસર થઈ છે. લોકડાઉન પૂર્ણ થયા બાદ પણ દુનિયાભરના લોકો ખૂબ ડર સાથે જીવે છે. આવું એટલા માટે કેમ કે, સૌથી ખતરનાક બીમારી છે અને કોણ તેની ઝપેટમાં ક્યારે આવી જાય, તે ખબર નથી. હાલ સમસ્યા એ છે કે, દુનિયામાં તેની સારવાર માટે કોઇ સત્તાવાર વેક્સીન પણ નથી. એવામાં લોકોના ભિવષ્યમાં પરિવારની આર્થિક જરૂરિયાતોને પહોંચી વળવા માટે ટુંક સમયમાં પાંચ પ્રકારની વીમા પોલિસીઓ લેવી જોઇએ.
આ પણ વાંચો:- મોંઘવારીનો માર: 17મા દિવસે પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો, જાણો શું છે આજનો ભાવ
કેમ લેવી જોઈએ પોલિસી
કોરોના વાયરસની વેક્સીન આવવામાં સમય લાગશે. પરંતુ હવે તેની હોસ્પિટલોમાં સારવાર ખૂબ ખર્ચાળ છે. લોકો આ દરમિયાન સ્વાસ્થ્ય વીમા પોલિસીના મહત્વને પણ સમજી રહ્યા છે અને મોટાભાગના લોકો હવે આ વીમા પોલિસી ખરીદી રહ્યા છે.
આ પણ વાંચો:- શું સરકાર ટુંક સમયમાં કરી શકે છે આર્થિક પેકેજની જાહેરાત, એજન્સીએ કરી મોટી વાત
સૌથી પહેલા ખરીદો આ પોલિસીઓ
ટેક્સ તેમજ રોકાણ સલાહકાર જીતેન્દ્ર સોલંકીના જણાવ્યા અનુસાર લોકોને સૌથી પહેલા સ્વાસ્થ્ય, જીવન અને દિવ્યાંગની પોલિસી પહેલા ખરીદવી જોઈએ. જીવન માટે ટર્મ પોલિસી ખરીદો, દિવ્યાંગો માટે દુર્ઘટના વીમા પોલિસી ખરીદી શકાય છે. આ સિવાય ઘરની સુરક્ષા માટે ઘરનો વીમો લેવો જોઈએ. આ લોકોને આર્થિક મદદ કરશે.
સૌ પ્રથમ તમારો પોર્ટફોલિયો બનાવવા માટે લોકોને પોલિસી ખરીદ્યા બાદ જ મ્યુચ્યુઅલ ફંડ્સ અને અન્ય યોજનાઓમાં રોકાણ કરવું જોઈએ.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube