નવી દિલ્હીઃ જો તમે કંઈપણ કર્યા વિના ઝડપથી પૈસા (Quick Money) કમાવા માંગો છો તો આ સમાચાર ફક્ત તમારા માટે છે. આજે અમે તમને એક એવા જ અનોખા બિઝનેસ વિશે જણાવી રહ્યા છીએ જેમાં તમે ઘરે બેસીને 5 લાખથી વધુની કમાણી કરી શકો છો. જો તમારી પાસે કેટલાક જૂના સિક્કા (Old Coins) છે તો તમે તેનાથી સરળતાથી પૈસા કમાઈ શકો છો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જૂની વસ્તુઓ બની જાય છે એન્ટીક પીસ
વાસ્તવમાં જ્યારે વસ્તુઓ જૂની થાય છે, ત્યારે તે એન્ટિક પીસી (Antique Pieces) માં આવી જાય છે. આંતરરાષ્ટ્રીય બજારમાં આવી એન્ટિક વસ્તુઓની ઘણી માંગ છે. આ એન્ટિક વસ્તુઓ માટે તમને સારા પૈસા મળશે. આવી સ્થિતિમાં, જો તમે જૂના સિક્કા (Old Coins) અથવા નોટો ભેગી કરવાના શોખીન છો, તો તમે કરોડપતિ બની શકો છો. ચાલો જાણીએ કેવી રીતે તમે આ સિક્કાઓમાંથી સરળતાથી કમાણી કરી શકો છો.


તારક મહેતાના જૂના ટપુનું આ એક્ટ્રેસ સાથે ચાલી રહ્યું છે ઇલુ ઇલુ, તસવીરો જોઈને ખુલ્લું રહી જશે મોં!


આ સિક્કો બનાવી શકે છે લખપતિ
જો તમે 2 રૂપિયાના જૂના સિક્કા (Old Coins) ના માલિક છો તો તમે ઓનલાઈન 5 લાખ રૂપિયા કમાઈ શકો છો. એકમાત્ર શરત એ છે કે સિક્કો માત્ર 1994, 1995, 1997 અથવા 2000 સીરીઝનો હોવો જોઈએ. જો તમારી પાસે આ સિક્કો છે તો તમે 5 લાખ રૂપિયા કમાઈ શકો છો.


નરકથી પણ ખરાબ હાલત કરી પોતાના જ 13 બાળકોની, આ રીતે દુનિયા સામે આવી હકિકત


આ રીતે વેચી શકાય છે આ સિક્કા


  • જો તમારી પાસે આ 2 રૂપિયાનો સિક્કો છે તો તમે તેને OLX પર ઓનલાઈન વેચી શકો છો.

  • આ વેબસાઈટ પર આ દુર્લભ સિક્કા માટે ખરીદદારો તગડી રકમ ચૂકવી રહ્યા છે.

  • સિક્કા વેચવા માટે તમે પહેલા તમારી જાતને Olx પર વિક્રેતા તરીકે રજીસ્ટર કરો.

  • આ પછી સિક્કાની બંને બાજુનો ફોટો ક્લિક કરીને અપલોડ કરો.

  • તે પછી તમારો મોબાઈલ નંબર અને ઈ-મેલ આઈડી દાખલ કરો.

  • વેબસાઈટ પર તમારા દ્વારા આપવામાં આવેલી માહિતીની ચકાસણી કરો.

  • કોઈપણ જે ખરીદવા માંગે છે તે તમારો સંપર્ક કરશે.


ક્રેડિટ કાર્ડનો વપરાશ કરતા હોવ તો ના કરતા આ કામ, નહીં તો માથે પડી જશે મોટી ટાલ


વર્ષ 1982 માં રજૂ કરવામાં આવ્યો હતો 2 નો સિક્કો
વેબસાઇટ અનુસાર, જો તમે નસીબદાર છો, તો ખરીદનાર તમારો સીધો સંપર્ક કરશે. તે પછી તમે ચુકવણી અને ડિલિવરીની શરતો અનુસાર તમારા સિક્કા (Old Coins) વેચી શકો છો. તમને જણાવી દઈએ કે ભારતમાં 2 રૂપિયાનો સિક્કો સૌપ્રથમ 1982 માં લાવવામાં આવ્યો હતો. જૂનો 2 રૂપિયાનો સિક્કો Cupro-Nickel Metal માં બનાવવામાં આવ્યો હતો. છેલ્લા કેટલાક વર્ષોમાં દેશમાં ઘણા સિક્કાઓનું ઉત્પાદન બંધ થઈ ગયું છે. જે બાદ હાલના સિક્કાઓની કિંમતમાં અનેકગણો વધારો થયો છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube