Finance Tips: અમીર બનવાના સપના દરેક જોતા હોય છે. દરેક ઈચ્છે છે કે તેઓ અઢળક ધન કમાણી કરે. પણ અમીર  બનવું એટલું સરળ નથી. અમીર  બનવા માટે કેટલાક ઉપાયો પણ કરવા પડે છે. પૈસા વધારવા અને અમીર બનવા માટે તમારી પાસે કેટલાક રોકાણ વિકલ્પ છે. રોકાણ વિકલ્પોમાં શેર બજાર, ભાડું, અને વધારાના ઉપાયો તરીકે ડિજિટલ માર્કેટિંગ પણ સામેલ છે. જો કે સ્ટોક એક્સચેન્જ રોકાણ કરવા અને તેના પર સારું રિટર્ન મેળવવા માટેના સૌથી વિશ્વસનીય ઉપાયોમાંથી એક છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અંગૂઠા પર બનેલી આ રેખા બતાવે છે કે કેટલા ભાગ્યશાળી છો તમે, આવા લોકો હોય છે કરોડપતિ
Year Ender 2023: વર્ષ 2023 માં આ ક્રિપ્ટોકરન્સીએ મચાવી ધમાલ, રોકાણકારોને કરી દીધા માલામાલ


અમીર બનવાની ચાર સ્માર્ટ રીત


શેરોમાં રોકાણ કરવું
આજે યુવાઓથી લઈને વૃદ્ધો સુધીના દરેક શેર બજારમાં રોકાણ કરી રહ્યા છે. આ પ્રકારનું રોકાણ સતત વધી રહ્યું છે. જો તમારી પાસે જરૂરી કૌશલ હોય અને તમે સિક્યુરિટીઝ એક્સચેન્જથી સારો વેપાર કરતા હોવ તો સિક્યુરિટીઝ એક્સચેન્જ મહત્વપૂર્ણ લાભ આપી શકે છે. શેર બજારમાં જ્યારે પણ રોકાણ કરો તો લોંગ ટર્મની રીતે રોકાણ કરો. શેર બજારમાં લોંગ ટર્મમાં સારું રિટર્ન કમાઈ શકાય છે. 


નવા વર્ષે નવો સ્માર્ટફોન ખરીદવા ઇચ્છો છો? જાન્યુઆરીમાં લોન્ચ થશે આ 5 Smartphones
ડાયાબિટીઝના દર્દીઓ માટે ખૂબ જ ફાયકાકારક છે આ 4 હર્બલ ટી, આજે જ ડાયટમાં કરો સામેલ


ભાડું
જો તમારી પાસે કોઈ એવી સંપત્તિ હોય જેને ભાડે આપી શકાય તો તમે ભાડામાંથી સારી કમાણી કરી શકો છો. ઘર, ગાડી, કેમેરા જેવી ચીજોને ભાડા પર આપીને સારા પૈસા ઊભા કરી શકો છો. ઘર ભાડે આપીને માસિક ભાડું મેળવી શકાય છે. જો ગાડી ભાડી આપતા હોવ તો જેટલી દૂર ગાડી જશે, તે પ્રમાણે ભાડું વસૂલ કરી શકાય છે. બીજું કે તમારી પાસે હાઈ ક્વોલિટીના કેમેરા હોય તો તેને પણ ભાડે આપીને કમાણી કરી શકાય છે. 


Kundali Milan: કુંડળી મેચ કરતી વખતે આ બાબતોનું રાખો ધ્યાન,નહીંતર એક ચૂક પડી જશે ભારે
Year Ender 2023: બાબા વેંગાની તે ભવિષ્યવાણીઓ જે લગભગ સાચી સાબિત થઇ


ડિજિટલ માર્કેટિંગ
ડિજિટલ માર્કેટિંગની વેલ્યૂ ખુબ વધી રહી છે. ડિજિટલ માર્કેટિંગ રેગ્યુલર જોબ વગર આવક વધારવાની તક આપે છે. બ્લોગ, વેબ પેજ કે સોશિયલ મીડિયા પ્લેટફોર્મનો ઉપયોગ કરીને વસ્તુઓ કે સેવાઓની જાહેરાત કરી શકો છો. તેનાથી સારી કમાણી થઈ શકે છે. આ ઉપરાંત વ્યવસાયોને પોતાની ડિજિટલ ઉપસ્થિતિનો વિસ્તાર કરવામાં મદદ  કરવા માટે પોતાની વિશેષજ્ઞતા પ્રદાન કરી શકો છો. કારણ કે અનેક કંપનીઓ અને લોકો સોશિયલ મીડિયા પર પોતાની પહોંચ વધારવાની ઘણી માંગણી કરી રહ્યા છે.  


Basil Seed Water: આ ડ્રીંક પીવાથી મળશે 5 જોરદાર ફાયદા, પેટની ઘણી સમસ્યાઓ થશે દૂર
Hair Care: શિયાળામાં તૂટી રહ્યા છે વાળ તો આ વસ્તુઓનો કરો પ્રયોગ, ખતમ થઇ જશે સમસ્યા