નવી દિલ્હીઃ ફ્લિપકાર્ટ પર India Ka Mobile Superstore નામથી  Biggest Deals of the Year સેલ ચાલી રહ્યો છે. આ સેલ 10 ઓક્ટોબર સુધી ચાલશે. આમાં અલગ અલગ બ્રાન્ડના મોબાઈલ ઓછી કિંમતમાં મળી રહ્યા છે. આ સેલનો લોકો ફાયદો ઉઠાવી રહ્યા છે. iPhone 12 Mini, Oppo Reno6 5G, Vivo X70 Series, Realme 8s 5G જેવા મોબાઈલ પર સારુ ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઓડિશનમાં અભિનેત્રીઓની સાડી ઉતરાવી દિગ્દર્શકો પહેલાં શું ચેક કરતા? આજે પણ કપડાં કઢાવીને ક્યું ટેલેન્ટ ચેક કરાય છે?

iPhone 12 Mini:
Apple iPhone 12 Mini (64 GB) ફોનની કિંમત 59,900 રૂપિયા છે જે 31 ટકા ડિસ્કાઉન્ટ સાથે 40,999 રૂપિયામાં મળી રહ્યો છે.  તેને ઓફર અથવા કુપન સાથે 39,749 રૂપિયામાં ખરીદી શકાય છે. તે હાલમાં 5 કલર વેરિએન્ટમાં છે. 128 GB 29 ટકા ડિસ્કાઉન્ટ છે. જે 64,900 રૂપિયાના બદલે 45,999 રૂપિયામાં ખરીદી શકાય છે. હાલમાં તે 3 કલરમાં મળે છે.

Amitabh સાથેની ફિલ્મની શૂટિંગ વખતે Hema Malini થઈ ગઈ હતી પ્રેગનેન્ટ! સેટ પર બધા બચ્ચન સામે જોવા લાગ્યા!

Oppo Reno6 5G:
આ ફોન ફ્લિપકાર્ટ પર 2 કલરમાં છે. Oppo Reno6 5G (Aurora, 128 GB) (8 GB RAM) અને Oppo Reno6 5G (Stellar Black, 128 GB) (8 GB RAM) મોબાઈલ પર 16 ટકાનું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. 35,990 રૂપિયાનો આ ફોન 29,990 રૂપિયામાં મળી રહ્યો છે. ઓફર અને કુપનનો ઉપયોગ કરીને આ મોબાઈલ 24,240 રૂપિયામાં મેળવી શકાય છે.

Amitabh Bachchan ઉછીના પૈસા અને મિત્રની ગાડી લઈને પેટ્રોલ પંપ પર ગયા, ત્યાં શું મળ્યું તો બદલાઈ ગઈ જિંદગી!

Vivo X70 Series:
Vivo X70 Pro (Cosmic Black, 128 GB) મોબાઈલ ફોન પર 9 ટકાનું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. 51,990નો આ ફોન 46,990 રૂપિયામાં મળી રહ્યો છે. Vivo X70 Pro (Cosmic Black, 256 GB) અને Vivo X70 Pro (Aurora Dawn, 256 GB) આ મોબાઈલ ફોન 8 ટકાના ડિસ્કાઉન્ટ સાથે  48,990માં ખરીદી શકાય છે. આની મૂળ કિંમત  57,990 રૂપિયા છે.

Taarak Mehta ની બબીતાનું આઇટમ સોંગ જોઈ થશે ગલીપચી! બબીતાએ બોલ્ડનેસની બધી જ હદો કરી પાર

Realme 8s 5G:
આ મોબાઇલ ફોન પર 14 ટકાનું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. Realme 8s 5G (Universe Purple, 128 GB) (6GB RAM) અને Realme 8s 5G (Universe Blue, 128 GB) (6GB RAM) 17,999 રૂપિયામાં મળે છે. બન્ને ફોનની વાસ્તવિક કિંમત 20,999 રૂપિયા છે, જ્યારે ઓફરનો ઉપયોગ કરી 15,749 રૂપિયામાં ખરીદી શકાય છે.

DySP અને મહિલા કોન્સટેબલ નગ્ન થઈ સ્વિમિંગ પુલમાં માણતા હતા મજા! 2.38 મિનિટના Sex Video એ મચાવ્યો હડકંપ

DSP અને મહિલા કોન્સ્ટેબલનો બાળક સાથેનો નગ્ન Video બધાએ જોયો! રાજ્યપાલને ના ગમ્યું તો બન્નેને નોકરીમાંથી કાઢ્યાં!

મેચમાં કોહલીની ઈજ્જત દાવ પર લાગી હતી ત્યારે તેનો બોલર યુવતી સાથે આંખ મિચોલી રમતો હતો, જુઓ Video

અમદાવાદમાં ક્યાં-ક્યાં ચાલે છે દેહવ્યાપારની દુકાન! સરનામું અને તસવીરો સાથે આ રહ્યાં પુરાવા! હવે પોલીસ શું કરશે?

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube