Amitabh સાથેની ફિલ્મની શૂટિંગ વખતે Hema Malini થઈ ગઈ હતી પ્રેગનેન્ટ! સેટ પર બધા બચ્ચન સામે જોવા લાગ્યા!

એકવાર ફિલ્મની શૂટિંગ દરમિયાન કંઈક એવું બન્યુ કે, આખુંય બોલીવુડ ચોંકી ગયું. અમિતાભ બચ્ચન સાથેની ફિલ્મની શૂટિંગ વખતે હેમા માલિની પ્રેગનેન્ટ થઈ ગઈ! એ વખતે સેટ પર હાજર બધા જ લોકો અમિતાભ બચ્ચન સામે જોવા માંડ્યા હતાં....! કે હવે ધરમજીને આ વાતની ખબર પડશે તો શું થશે!

Amitabh સાથેની ફિલ્મની શૂટિંગ વખતે Hema Malini થઈ ગઈ હતી પ્રેગનેન્ટ! સેટ પર બધા બચ્ચન સામે જોવા લાગ્યા!

ઝી બ્યૂરો, અમદાવાદઃ હેમા માલિની(Hema Malini) ભારતીય ફિલ્મ ઉદ્યોગની શ્રેષ્ઠ અભિનેત્રીઓમાંની એક છે. પોતાની સુંદરતા અને પોતાના અભિનયથી દરેકનું દિલ જીતનાર અભિનેત્રી હેમા માલિનીએ લગભગ ચાર દાયકાની કારકિર્દીમાં ઘણી સુપરહિટ ફિલ્મોમાં કામ કર્યું છે. એકવાર ફિલ્મની શૂટિંગ દરમિયાન કંઈક એવું બન્યુ કે, આખુંય બોલીવુડ ચોંકી ગયું. અમિતાભ બચ્ચન સાથેની ફિલ્મની શૂટિંગ વખતે હેમા માલિની પ્રેગનેટ થઈ ગઈ! એ વખતે સેટ પર હાજર બધા જ લોકો અમિતાભ બચ્ચન સામે જોવા માંડ્યા હતાં....! કે હવે ધરમજીને આ વાતની ખબર પડશે તો શું થશે!

No description available.

હેમા માલિની અને અમિતાભ બચ્ચન (Amitabh Bachchan) ની જોડીને પર્દા પર ખૂબ પસંદ કરવામાં આવતી હતી. વર્ષ 1982માં આવેલી અમિતાભ અને હેમા માલિનીની ફિલ્મ 'સત્તે પે સત્તા' તદ્દન સુપરહિટ રહી હતી. પરંતુ શું તમે જાણો છો કે આ ફિલ્મ દરમિયાન હેમા માતા બનવાની હતી. હેમાએ ગર્ભવતી હતી તે દરમિયાન તેને શૂટીંગ કર્યું હતું. 

No description available.

હા, પર્દા પર પોતાના અભિનયથી જાદુ સર્જનારી અભિનેત્રી હેમા માલિનીને જ્યારે આ ફિલ્મ મળી ત્યારે તે ગર્ભવતી હતી. વાસ્તવમાં, ફિલ્મ 'સત્તે પે સત્તા' માટે ઘણી અભિનેત્રીઓનો સંપર્ક કરવામાં આવ્યો હતો. પહેલા આ ફિલ્મ માટે રેખા સાથે વાત કરવામાં આવી હતી પરંતુ રેખાએ કેટલાક અંગત કારણોસર આ ફિલ્મ કરવાની ના પાડી હતી. તે પછી મેકર્સે આ ફિલ્મ માટે પરવીન બાબીનો સંપર્ક કર્યો હતો પરંતુ તેણે પણ કેટલાક કારણોસર આ ફિલ્મ કરવાની ના પાડી હતી.

હવે અંતમાં આ ફિલ્મ હેમા માલિની સુધી પહોંચી અને તેને ફાઇનલ કરવામાં આવી. શૂટિંગ દરમિયાન હેમા માલિની ગર્ભવતી હતી. ફિલ્મ 'પરિયોં કા મેલા હૈ'ના એક ગીતમાં હેમા માલિનીનો બેબી બમ્પ પણ જોવા મળ્યો છે. જોકે મેકર્સે બેબી બમ્પને છુપાવવા માટે હેમાના મોટાભાગના ક્લોઝઅપ શોટ લીધા હતા.આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ખૂબ જ સફળ રહી હતી. કહેવાય છે કે હેમા માલિની ફિલ્મની રિલીઝના બે મહિના પહેલા જ માતા બની હતી. હેમાએ 2 નવેમ્બર, 1981 ના રોજ પોતાની પ્રથમ પુત્રી એશા દેઓલને જન્મ આપ્યો હતો.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news