Free Gas Cylinder: કરોડો લોકોને લાગી લોટરી હોળી પર મળશે 2 ફ્રી ગેસ સિલિન્ડર, આ સરકારે કરી જાહેરાત
Free Gas Cylinder Scheme Latest Update: આ વખતે હોળી પર સરકાર તમને 2 ગેસ સિલિન્ડર ફ્રીમાં આપવાનો પ્લાન બનાવી રહી છે. જી હાં.. આવો તમને જણાવીએ કયા લોકોને આ સુવિધા મળશે. દેશભરમાં વધતી જતા ગેસના ભાવ વચ્ચે સરકારે મફત ગેસ સિલિન્ડર આપવાની જાહેરાત કરી છે.
Free Gas Cylinder Scheme: સામાન્ય જનતા માટે મોટી ખુશખબરી છે. જો તમે પણ દેશભરમાં વધતા જતા ગેસના ભાવના કારણે પરેશાન છે તો હવે તમારે બિલકુલ પણ ટેન્શન લેવાની જરૂર નથી. આ વખતે હોળી પર સરકાર તમાને 2 ગેસ સિલિન્ડર ફ્રીમાં આપવાનો પ્લાન બનાવી રહી છે. જી હાં.. આવો તમને જણાવીએ કે કયા લોકોને આ સુવિધાનો લાભ મળશે. કેન્દ્ર અને રાજ્ય સરકાર તરફથી ઉજ્જવલા યોજના ચલાવવામાં આવી રહી છે, જેના અંતગર્ત સરકાર ફ્રીમાં ગેસ સિલિન્ડર અને તેના પર સબસિડીની સુવિધા આપી રહી છે.
ખાદ્ય વિભાગે આપી જાણકારી
તમને જણાવી દઇએ કે યૂપીમાં રહેનાર લોકોને આ ભેટ સરકાર તરફથી મળશે. ઉત્તર પ્રદેશના ફૂડ એન્ડ સપ્લાય વિભાગે ફ્રી ગેસ સિલિન્ડર આપવાનો પ્રસ્તાવ નાણા વિભાગને મોકલી દીધો છે. તેના પર સરકાર તરફથી બજેટ મળ્યા બાદ જ ફ્રી ગેસ સિલિન્ડર વહેંચવાનું શરૂ કરી દેવામાં આવશે.
7 Seater Car ખરીદવાનું વિચારી રહ્યા છો? આ 3 ગાડીના ગ્રાહકો છે દીવાના
આ પણ વાંચો: આ ઘઉંને કહે છે, 'ખેડૂતોનું કાળુ સોનું', ફાયદા એટલા કે ખરીદવા થઇ જશો મજબૂર
આ પણ વાંચો: Vashikaran: આ વશીકરણ ઉપાયથી કોઇપણ સ્ત્રી કે પુરૂષને કરો વશમાં
આ પણ વાંચો: સ્પર્મ કાઉન્ટ વધારવા માટે પુરૂષો માટે વરદાન સમાન છે આ વસ્તુ, ફાયદા જાણી ચોંકી જશો
આ પણ વાંચો: એક જ વીડિયોમાં ઘણીવાર ઉપ્સ મોમેંટનો શિકાર બની શમા સિકંદર, પડદાએ બચાવી 'લાજ'
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube