Gold Price Delhi NCR: સોનાના ભાવ સડસડાટ ભાગી રહ્યા છે. દેશ વિદેશમાં સોનાના ભાવ વધવાનો સિલસિલો સતત ચાલુ છે. સોનાના ભાવ હાલ ઓલ ટાઇમ હાઇ પર છે. 10 ગ્રામ સોનાની કિંમત લગભગ 72 હજાર રૂપિયા સુધી પહોંચી ગઇ છે. સોનાના ભાવમાં ગત બે મહિનામાં 11 હજાર રૂપિયાથી વધુનો વધારો થઇ ગયો છે. સોનાના ભાવ વધવા પાછળ શું કારણ છે અને કેમ ગોલ્ડમાં રોકાણ કરવાનો યોગ્ય સમય છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કારમાં CNG કિટ અને સનરૂફ, બંને જોઇએ છે? આ ચારમાંથી કોઇપણ ખરીદી લો
ભાગલપુરી સિલ્ક સાડીમાં ચાંદી જેવી ચમકે છે નીતા અંબાણી, કિંમતી નેકલેસમાં જોવા મળ્યો મહારાણી લુક


સોનાના ભાવે બનાવ્યો નવો રેકોર્ડ 
લગ્નની સિઝન શરૂ થાય તે પહેલા જ સોનાના ભાવમાં વધારો ચાલુ છે. આજે ફરી સોનાએ ઉછાળાનો રેકોર્ડ બનાવ્યો અને સોનાનો ભાવ 72 હજાર 800 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગયો. સોનામાં ઉછાળાની સ્થિતિ એવી છે કે બે મહિનામાં તેની કિંમત 11 હજાર રૂપિયાથી વધુ વધી ગઈ છે. આ વર્ષે 14 ફેબ્રુઆરીએ સોનાની કિંમત 61,200 રૂપિયા પ્રતિ 10 ગ્રામ હતી. જ્યાં 21 માર્ચે સોનાનો ભાવ 66,100 રૂપિયા પ્રતિ દસ ગ્રામ પર પહોંચ્યો હતો અને આજે નવો રેકોર્ડ સર્જતા સોનું 73,000 રૂપિયાની નજીક પહોંચી ગયું છે.


નવરાત્રિમાં નોનવેજ...શું ફક્ત ચૂંટણીનો મુદ્દો? જાણો શું કહે છે ધર્મ-શાસ્ત્ર
માર્ચ 2024 માં સૌથી વધુ વેચાઇ આ 25 કાર, લિસ્ટમાં ટોપ પર પંચ; સૌથી છેલ્લી Hyryder


વધતી કિંમતથી પરેશાન, તેમછતાં કરી રહ્યા છે ખરીદી
સોનાના ભાવમાં વધારાને કારણે ખરીદદારો પરેશાન છે પરંતુ તેઓ પણ સોનામાં રોકાણને સુરક્ષિત માને છે. તેથી જ અમે ખરીદી પણ કરીએ છીએ. લગ્નની સિઝન શરૂ થવા જઈ રહી છે અને આવી સ્થિતિમાં જે લોકો ઘરે લગ્ન કરી રહ્યા છે તેઓ પણ ઘણી ખરીદી કરી રહ્યા છે. દુકાનદારોનું માનવું છે કે આગામી દિવસોમાં સોનાના ભાવમાં વધુ વધારો જોવા મળી શકે છે.


મુકાકાકાની કાર બદલી દેશે ઓટો ઇન્ડ્રસ્ટ્રીની તસવીર, આ કંપની સાથે મળીને બનાવ્યો પ્લાન
Wife Swapping Case: તું મારા ભાઈબંધ સાથે સૂઈ જા, પતિ કરવા લાગ્યો પત્ની પર દબાણ


આખરે દુનિયાભરમાં કેમ વધી રહ્યા છે સોનાના ભાવ? 
સોનાના ભાવમાં તેજી જોઇને ના ફક્ત ભારત પરંતુ દુનિયાભરના લોકો છે. એવામાં મોટો પ્રશ્ન એ છે કે આખરે સોનાના ભાવમાં તેજીનું કારણ શું છે. જાણકારોના અનુસાર તેનું એક કારણ એ છે કે ઘણા દેશોમાં સેંટ્રલ બેંક પોતાના રિઝર્વમાં સોનાનો ભંડાર વધી રહ્યો છે. તેમાં ભારતના રિઝર્વ બેંક અને ચીનનું સેન્ટ્રલ બેંક સામેલ છે. 


Marriage Certificate:ફટાફટ બનાવી લો મેરેજ સર્ટિફિકેટ, આટલી જગ્યાએ પડે છે જરૂર
સ્વાસ્થ્યનો ખજાનો છે માં દુર્ગાનું મનપસંદ આ લાલ ફૂલ, તંદુરસ્ત બની જશે હાર્ટ-લિવર


75 હજાર સુધી જઇ શકે છે ગોલ્ડના ભાવ
મળતી માહિતી મુજબ પીપલ્સ બેંક ઓફ ચાઈના 17 મહિનાથી સતત સોનાની ખરીદી કરી રહી છે. આ ઉપરાંત આગામી સમયમાં અમેરિકામાં વ્યાજદરમાં ઘટાડો થવાની ભીતિને કારણે પણ સોનાના ભાવમાં વધારો થયો છે. બજારના જાણકારોના મતે આગામી દિવસોમાં સોનાના ભાવમાં વધુ વધારો જોવા મળી શકે છે અને તે 75 હજાર રૂપિયા પ્રતિ 10 ગ્રામ સુધી જઈ શકે છે.


1100 રૂપિયાને પાર પહોંચ્યો આ શેર, 75 રૂપિયાના ભાવ ખૂલ્યો હતો તેનો IPO
નીતૂ બનાવતી હતી ભિંડી, રીના રોય પરાઠા અને રાજેશ ખન્ના પી જતા હતા 1-2 બોટલ