Gold Rate in Ahmedabad: ઘટ્યો સોનાનો ભાવ, અમદાવાદ સહિત મોટા શહેરોમાં શું છે આજે 10 ગ્રામ ગોલ્ડનો રેટ? ખાસ જાણો
Latest Gold Rate In Ahmedabad: અમદાવાદ સહિતના દેશના અન્ય મહત્વના શહેરોમાં આજે સોના અને ચાંદીના શું ભાવ છે તે ખાસ જાણો.
આજે શનિવારે 9 નવેમ્બરના રોજ પણ સોનાના ભાવમાં ઘટાડો નોંધાયો છે. 24 કેરેટ ગોલ્ડના ભાવ ઘટીને 79,360 રૂપિયા પ્રતિ 10 ગ્રામ જોવા મળ્યા છે. દિલ્હીમાં 24 કેરેટ સોનાનો ભાવ 79,510 રૂપિયા પ્રતિ 10 ગ્રામ જોવા મળ્યો છે. બીજી કિંમતી ધાતુ ચાંદીની વાત કરીએ તો તેનો ભાવ 94,000 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર છે. દેશના અમદાવાદ સહિત કેટલાક મોટા શહેરોમાં 22 કેરેટ અને 24 કેરેટ ગોલ્ડનો શુ ભાવ છે તે ખાસ જાણો.
દિલ્હીમાં સોનાનો ભાવ
દિલ્હીમાં 22 કેરેટ સોનાનો ભાવ 72,900 રૂપિયા પ્રતિ 10 ગ્રામ જ્યારે 24 કેરેટ સોનાનો ભાવ 79,510 રૂપિયા પ્રતિ 10 ગ્રામ આસપાસ છે.
કોલકાતા અને મુંબઈમાં ભાવ
હાલમાં મુંબઈમાં 22 કેરેટ સોનાનો ભાવ 72,750 રૂપિયા પ્રતિ 10 ગ્રામ જ્યારે 24 કેરેટ સોનાનો ભાવ 79,360 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.
લખનઉમાં ભાવ
લખનઉમાં 24 કેરેટ સોનાનો ભાવ 79,510 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. 22 કેરેટ સોનાનો ભાવ 72,900 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.
ચેન્નાઈમાં સોનાનો ભાવ
ચેન્નાઈ અને બેંગ્લુરુમાં 22 કેરેટ સોનાનો ભાવ 72,750 રૂપિયા જ્યારે 24 કેરેટ સોનાનો ભાવ 79,360 રૂપિયા છે.
ભોપાલ અને અમદાવાદમાં ભાવ
અમદાવાદ તથા ભોપાલમાં 22 કેરેટ સોનાની રિટેલ કિંમત 72,800 રૂપિયા પ્રતિ 10 ગ્રામ આસપાસ જ્યારે 24 કેરેટ સોનાનો ભાવ 79,410 રૂપિયા પ્રતિ 10 ગ્રામ આસપાસ છે.
હૈદરાબાદમાં આજનો ભાવ
હૈદરાબાદમાં 22 કેરેટ સોનાનો ભાવ 72,750 રૂપિયા પ્રતિ 10 ગ્રામ જ્યારે 24 કેરેટ સોનાનો ભાવ 79,360 રૂપિયા પ્રતિ 10 ગ્રામ આસપાસ છે.
જયપુર અને ચંડીગઢમાં ભાવ
આ બંને શહેરોમાં 22 કેરેટ સોનાનો ભાવ 72,900 રૂપિયા પ્રતિ 10 ગ્રામ જ્યારે 24 કેરેટ સોનાનો ભાવ લગભગ 79,510 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.