Google CEO Salary: વિશ્વમાં આર્થિક મંદીના સમાચાર વચ્ચે ઘણી કંપનીઓએ મોટા પાયે કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મૂક્યા છે. આ કામ કરતી કંપનીઓની યાદીમાં ગૂગલ (Google) પણ સામેલ છે. ગૂગલે (Google)થોડા સમય પહેલાં જ કર્મચારીઓને હટાવવાની જાહેરાત કરી હતી. ત્યારે ગૂગલના સીઈઓ (Google CEO) સુંદર પિચાઈએ કહ્યું હતું કે આ ખરાબ સમય છે અને આવું કરતી વખતે તેઓ ખરાબ અનુભવી રહ્યા છે. જોકે હવે ગૂગલે (Google) સીઈઓ સુંદર પિચાઈની સેલરી વધારી દીધી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ ખાસ વાંચોઃ  અંબાલાલે કહ્યું આ વખતે આવી બન્યુ! આ તારીખોની વચ્ચે રૌદ્ર સ્વરૂપ ધારણ કરશે ચક્રવાત
આ પણ ખાસ વાંચોઃ  ગુજરાત સરકારે ખોલ્યાં સરકારી નોકરીઓના દ્વાર! આ વિભાગમાં કરાશે 10 હજાર લોકોની ભરતી
આ પણ ખાસ વાંચોઃ  BJP Gujarat Politics: ગુજરાત BJP મહિલા મોરચામાં ધડાકો, TVમાં દેખાતા ચહેરાની બાદબાકી
આ પણ ખાસ વાંચોઃ  સી પ્લેન અંગે આ સમાચાર સાંભળીને ઝૂમી ઉઠશે તમારું મન! સરકાર કરી રહી છે મોટી વિચારણા


મીડિયા અહેવાલો અનુસાર, Google CEO સુંદર પિચાઈને આ અઠવાડિયે કંપનીની મીટિંગમાં મુસાફરી, મનોરંજન બજેટમાં કાપ અને સંભવિત છટણી અંગે કર્મચારીઓના કઠિન પ્રશ્નોનો સામનો કરવો પડ્યો હતો. મોટા પાયે છટણી વચ્ચે CEOના પગારમાં વધારો કર્યા બાદ પણ ગૂગલના (Google)કર્મચારીઓ ખૂબ જ નારાજ દેખાઈ રહ્યા છે. ગયા વર્ષે ગૂગલના (Google) CEOનો પગાર વધારીને 226 મિલિયન ડોલર કરવામાં આવ્યો હતો. પિચાઈના આ પગાર પેકેજમાં લગભગ $218 મિલિયનનો સ્ટોક સામેલ છે, જે તેમને દર ત્રણ વર્ષે એવોર્ડ તરીકે મળે છે. 22.6 crore dollar in indian rupees એટલે 18,48,70,37,300.00 Indian Rupee. આ રકમને 365 વડે ભાગીએ તો 5,06,49,417 રૂપિયા થાય છે. જો તેઓ 8 કલાક નોકરી કરતા હોય તો કલાક દીઠ તેમને કંપની 63 લાખ 31 હજાર 177 રૂપિયા ચૂકવશે.


આ પણ ખાસ વાંચોઃ  Video Viral: કોહલીની વિકેટની ઉજવણી આ બોલરને પડી ભારે, અમ્પાયરે અચાનક મારી થપ્પડ
આ પણ ખાસ વાંચોઃ  Video Viral: નાક પાસે આંગળી રાખીને કોહલી અને ગંભીરે શું ઈશારો કર્યો કે ઉભી થઈ બબાલ?
આ પણ ખાસ વાંચોઃ  ટીમ ઈન્ડિયાના આ ખેલાડીએ અચાનક લીધો મોટો નિર્ણય, હવે તે બીજા દેશમાં રમતો દેખાશે!
​આ પણ ખાસ વાંચોઃ  ચાલુ મેચમાં કોહલી જોડે બાખડ્યો પંડ્યાં! માથે ચઢ્યો છે કેપ્ટનશીપનો ઘમંડ, Video Viral


ગૂગલે (Google) થોડા સમય પહેલા 12 હજાર કર્મચારીઓને કાઢી મૂક્યા હતા. રિપોર્ટ અનુસાર, કંપનીના અન્ય કર્મચારીએ પિચાઈના પગારમાં કાપ ન મૂકવા સામે વાંધો ઉઠાવ્યો હતો, જ્યારે કંપનીએ કોસ્ટ કટિંગના કારણે 12,000 લોકોને નોકરીમાંથી કાઢી મૂક્યા છે. આ સાથે કંપનીના ખર્ચને નિયંત્રિત કરવા માટે કર્મચારીઓને આપવામાં આવતા ભથ્થા અને સુવિધાઓમાં પણ ઘટાડો કરવામાં આવ્યો છે.


આ પણ ખાસ વાંચોઃ  ચાલતી કારમાંથી ડોકિયું કરવા નથી હોતું સનરૂફ, બહુ ઓછા લોકો જાણો છે તેનો અસલી ઉપયોગ આ પણ ખાસ વાંચોઃ  Jio Best Plan: આવી ગયો છે જિયોનો સૌથી સસ્તો પ્લાન, 895 રૂપિયામાં 11 મહિના મોજ કરો આ પણ ખાસ વાંચોઃ  25 વર્ષ સુધી વિજળી વિના ચાલશે AC! અપનાવો આ સૌથી સરળ ટ્રિક