Credit Card નો ઉપયોગ કરો છો તો હવે બેંકને આપવી પડશે આ જાણકારી, જાહેર કર્યો નવો નિયમ
Credit Card News: જો તમે પણ ક્રેડિટ કાર્ડ (Credit Card) નો ઉપયોગ કરો છો તો તમારા માટે મહત્વના સમાચાર છે. હવે ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરનારા ગ્રાહકોએ બેંકને ખર્ચવામાં આવેલા નાણાંની સંપૂર્ણ વિગતો આપવી પડશે.
Credit Card News: જો તમે પણ ક્રેડિટ કાર્ડ (Credit Card) નો ઉપયોગ કરો છો તો તમારા માટે મહત્વના સમાચાર છે. હવે ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરનારા ગ્રાહકોએ બેંકને ખર્ચવામાં આવેલા નાણાંની સંપૂર્ણ વિગતો આપવી પડશે. માહિતી આપતા, આવકવેરા વિભાગે કહ્યું છે કે વિદેશમાં ક્રેડિટ કાર્ડ દ્વારા થતા ખર્ચ પર TCS ચાર્જ વસૂલવામાં આવે છે, તો તે કાર્ડ ઇશ્યૂ કરનાર બેંકને નિર્ધારિત સમયગાળામાં યોગ્ય માહિતી આપવાની જોગવાઈ કરવા પર વિચાર કરી રહ્યું છે.
તો આ દિવસે લાગશે વર્ષનું બીજું સૂર્ય ગ્રહણ, આ રાશિઓની વધશે મુશ્કેલીઓ
WhatsApp લાવી રહ્યું છે iOS માટે ધમાકેદાર ફીચર! મળશે આ પાવર; સાંભળી ઝૂમી ઉઠશે યૂઝર્સ
લગ્ન કરવામાં પડી રહ્યા છે ડખા તો ગભરાશો નહી, અજમાવો આ ઉપાય, બધું થાળે પડી જશે
RBIએ આપી માહિતી
સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું કે આ સંદર્ભમાં આવકવેરા વિભાગ યોગ્ય વ્યવસ્થા કરવા માટે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા અને અન્ય હિતધારકો સાથે પણ વાતચીત કરી રહ્યું છે. આ તબક્કે ચર્ચા ચાલી રહી છે કે વિદેશમાં ક્રેડિટ કાર્ડના ખર્ચનો હેતુ ઇશ્યુ કરનાર બેંકને નિશ્ચિત સમયમાં આપવામાં આવે.
'શ્રી રામ' પાસેથી શીખવી જોઈએ આ 5 વાતો, તો સીતાની જેમ પત્ની ખુશીથી આપશે સાથ
મારો પતિ એની GF માટે અમારા રૂપિયાની કરી રહ્યો છે ચોરી, મારે તેની સાથે વાત કરવી જોઈએ?
Hiccup: ચપટી વગાડતાં જ બંધ થઇ જશે તમારી હેડકી, અપનાવો આ ઘરગથ્થુ ઉપચાર
TCSનો કેટલો ખર્ચ થશે?
જો વિદેશમાં ખર્ચવામાં આવેલી રકમ શિક્ષણ અથવા તબીબી સારવાર માટે છે, તો તેના પર 5 ટકા TCS લેવામાં આવશે, જ્યારે 20 ટકા TCS અન્ય હેતુઓ માટે ખર્ચ પર લેવામાં આવશે. વિદેશમાં ક્રેડિટ કાર્ડ દ્વારા કરવામાં આવતા ખર્ચ પર 1 જુલાઈથી TCS લાદવાની જોગવાઈ લાગુ થવા જઈ રહી છે. આવકવેરા વિભાગ વિવિધ હેડ હેઠળ થતા વિદેશી ચલણ ખર્ચ પર વસૂલવામાં આવતા TCS ચાર્જીસ સંબંધિત પ્રક્રિયા સંબંધિત પ્રશ્નો અને જવાબોની વિગતવાર યાદી પણ ઇશ્યૂ કરશે.
પરણિત પુરૂષો ભૂખ્યા પેટે ચાવી જાવ 3 લવિંગ પછી જુઓ ફાયદા, વિચાર્યું પણ નહી હોય
પરસેવાથી પરેશાન હોવ તો અપનાવો આ રામબાણ ઉપાય, છોકરીઓ દોડતી પાસે આવશે
આવા કાન વાળા લોકો હોય છે બુદ્ધિમાન, માત્ર કાન દ્વારા જાણો વ્યક્તિત્વ અને વ્યવહાર
20 ટકા ફી લેવામાં આવશે
આગામી મહિનાથી જો વિદેશમાં ક્રેડિટ કાર્ડ પર ખર્ચ રૂ. 7 લાખથી વધુ થશે તો 20 ટકા ફી વસૂલવામાં આવશે. જો કે, જો શિક્ષણ અને દવા સંબંધિત ખર્ચ હશે તો આ ફી ઘટાડીને પાંચ ટકા કરવામાં આવશે. વિદેશમાં શિક્ષણ માટે લોન લેનારાઓ માટે સાત લાખ રૂપિયાથી વધુની રકમ પર 0.5 ટકા ફી વસૂલવામાં આવશે.
રોટલીના લોટ બાબતે તમારી પત્ની પણ આ ભૂલો કરતી હોય તો સમજાવજો, બધાને હોસ્પિટલ મોકલશે
Viral News: દુનિયાની તે જગ્યા જ્યાં પુરૂષો નથી! વર માટે તરસે છે મહિલાઓ
ભારત નહી પણ આ મુસ્લિમ દેશમાં છે વિષ્ણુજીની સૌથી ઊંચી પ્રતિમા,ફેમસ છે આ ટુરિસ્ટ પ્લેસ
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube