WhatsApp લાવી રહ્યું છે iOS માટે ધમાકેદાર ફીચર! મળશે આ પાવર; સાંભળી ઝૂમી ઉઠશે યૂઝર્સ
WhatsApp iOS પર એક નવો કોમ્યુનિટી એન્ટ્રી પોઈન્ટ શોર્ટકટ રજૂ કરી રહ્યું છે. નવો કોમ્યુનિટી એન્ટ્રી પોઈન્ટ શોર્ટકટ કોમ્યુનિટી એનાઉસમેંટ ગ્રુપની અંદર ઉપલબ્ધ હશે અને યૂઝર્સ કોમ્યુનિટી સાથે સાથે સંકળાયેલા તમામ ગ્રુપની યાદી સરળતાથી જોઈ શકશે.
Trending Photos
WhatsApp iOS પર નવો કોમ્યુનિટી એન્ટ્રી પોઈન્ટ શોર્ટકટ રજૂ કરી રહ્યું છે. નવો કોમ્યુનિટી એન્ટ્રી પોઈન્ટ શોર્ટકટ કોમ્યુનિટી એનાઉન્સમેન્ટ ગ્રુપમાં ઉપલબ્ધ હશે અને યુઝર્સ સમુદાય સાથે સંકળાયેલા તમામ ગ્રુપની યાદી સરળતાથી જોઈ શકશે.
'શ્રી રામ' પાસેથી શીખવી જોઈએ આ 5 વાતો, તો સીતાની જેમ પત્ની ખુશીથી આપશે સાથ
મારો પતિ એની GF માટે અમારા રૂપિયાની કરી રહ્યો છે ચોરી, મારે તેની સાથે વાત કરવી જોઈએ?
Hiccup: ચપટી વગાડતાં જ બંધ થઇ જશે તમારી હેડકી, અપનાવો આ ઘરગથ્થુ ઉપચાર
થોડા અઠવાડિયામાં આવશે એકાઉન્ટમાં
આ ઉપરાંત આ સુવિધા કોમ્યુનિટી એડમિન્સને કોમ્યુનિટીની ઇંફોર્મેશન પર ગયા વિના ઝડપથી નવા ગ્રુપને ઉમેરવાની મંજૂરી આપે છે. રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, જો તમારી પાસે આ ફીચર નથી, તો થોડા અઠવાડિયામાં કેટલાક એકાઉન્ટ્સને આ મળી શકે છે, ભલે તે સત્તાવાર ચેન્જલોગમાં ઇંગિત કરવામાં આવ્યું ન હોય.
પરણિત પુરૂષો ભૂખ્યા પેટે ચાવી જાવ 3 લવિંગ પછી જુઓ ફાયદા, વિચાર્યું પણ નહી હોય
પરસેવાથી પરેશાન હોવ તો અપનાવો આ રામબાણ ઉપાય, છોકરીઓ દોડતી પાસે આવશે
આવા કાન વાળા લોકો હોય છે બુદ્ધિમાન, માત્ર કાન દ્વારા જાણો વ્યક્તિત્વ અને વ્યવહાર
સ્ક્રીન શેરિંગ ફીચર પણ આવશે
આ દરમિયાન, ગત અઠવાડિયે એવી જાણ કરવામાં આવી હતી કે મેસેજિંગ પ્લેટફોર્મ iOS પર કેટલાક ટેસ્ટર્સ માટે વિડિઓ કૉલ્સ માટે સ્ક્રીન-શેરિંગ સુવિધાને રોલ આઉટ કરી રહ્યું છે. આ નવો વિકલ્પ બીટા યૂજર્સને તેમની સ્ક્રીનને કંટેટને શેર કરવાની મંજૂરી આપે છે.
આ સુવિધાનો ઉપયોગ કરતી વખતે, યૂઝર્સની સ્ક્રીન પર તમામ એક્ટિવિટીઝ નોટિફિકેશન્સ સહિત કેપ્ચર કરવામાં આવશે અને વિડિઓ કૉલ સાથે જોદૅઅયેલા લોકો સાથે શેર કરવામાં આવશે.
(ઇનપુટ-આઇએએનએસ)
રોટલીના લોટ બાબતે તમારી પત્ની પણ આ ભૂલો કરતી હોય તો સમજાવજો, બધાને હોસ્પિટલ મોકલશે
Viral News: દુનિયાની તે જગ્યા જ્યાં પુરૂષો નથી! વર માટે તરસે છે મહિલાઓ
ભારત નહી પણ આ મુસ્લિમ દેશમાં છે વિષ્ણુજીની સૌથી ઊંચી પ્રતિમા,ફેમસ છે આ ટુરિસ્ટ પ્લેસ
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે