Best Investment Plan: વધતી જતી જરૂરિયાતો અને બદલાતી લાઇફ સ્ટાઇલ વચ્ચે લોકો સતત સુરક્ષિત રોકાણની તરફ ફોકસ કરી રહ્યા છે. કહેવાય છે કે રોકાણની કોઇ સીમા હોતી નથી. જો તમે પણ રોકાણ (Investment in 2022) શરૂ કર્યું નથી તો તમે આજથી જ પ્લાનિંગ શરૂ કરી દો.નવું વર્ષ શરૂ થવામાં ગણતરીના દિવસો જ બાકી છે. તમે રોકાણ માટે અત્યારથી પ્લાનિંગ શરૂ કરશો અને નવા વર્ષમાં રોકાણ કરી તમારા પરિવારને આપો એક સુંદર ભેટ. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દરેક મહિને કરવી પડશે 1000 રૂપિયાની બચત
જો તમે પરિવારના ખર્ચાની વચ્ચે ઇચ્છતા હોવા છતાં પણ બચત કરી શકતા નથી તો અમે તમને જણાવી દઇએ કે કઇ રીતે તમે નાના રોકાણથી મોટું ફંડ (Large Fund With Small Investment) તૈયાર કરી શકો છો. તેની શરૂઆત તમે દર મહિને 1000 રૂપિયા બચાવીને કરી શકો છો. જો તમે ઇચ્છો તો દર મહિને 1000 રૂપિયાની બચત કરવી કોઇ મુશ્કેલ કામ નથી. 

આ પણ વાંચો: કેવી છે 57 વર્ષના મિલિંદ અને 31 વર્ષની અંકિતાની સેક્સ લાઇફ, ખોલ્યા સીક્રેટ્સ!
આ પણ વાંચો: Kiara ને Kapil એ પૂછ્યા તેમની પ્રાઇવેટ લાઇફ પર પ્રશ્નો, કહ્યું- બિસ્તર પર તમને...
આ પણ વાંચો: Alia Bhatt ને પસંદ છે આ સેક્સ પોઝિશન, કહ્યું- 'રણબીરની સાથે બેડ પર હું...'


SIP શરૂ કરીને કરોડપતિ બનવા સુધીની સફર
નવા વર્ષ 2023 માં 1000 રૂપિયાની એસઆઇપીથી શરૂઆત કરીને કરોડપતિ બનવા સુધીની સફર સરળતાથી પાર પાડી શકાય છે. આવો જાણીએ આ કેવી રીતે થશે? તેના માટે તમારે દર મહિને 1000 રૂપિયાનું રોકાણ મ્યૂચુઅલ ફંડમાં કરવું પડશે. ગત કેટલાક વર્ષોમાં મ્યૂચુઅલ ફંડે 20 ટકા સુધીની અથવા તેનાથી વધુનું રિટર્ન આપ્યું છે. 

આ પણ વાંચો: પરફેક્ટ સેક્સ લાઇફમાં ગાદલાનું પણ છે ખાસ યોગદાન! કામ લાગશે આ 3 ટિપ્સ!
આ પણ વાંચો: Karan Johar એ Malaika Arora ને પૂછ્યું શું તે Sex Toys નો ઉપયોગ કરે છે? અને પછી...
આ પણ વાંચો: લોટ બાંધતી વખતે રાખો સાવધાની, નાનકડી ભૂલ બની જશે જીવનભરનો પસ્તાવો


વાર્ષિક 15 ટકા રિટર્ન મળ્યું તો..
અમે તમને શરૂથી જ 1000 રૂપિયા દર મહિને જમા કરાવવા માટે કહ્યું હતું. જો તમે આ રાકમને 20 વર્ષ માટે રોકાણ કરો છો તો આ દરમિયાન કુલ 2.4 લાખ રૂપિયા જમા થયા. 20 વર્ષ દરમિયાન જો તમારે વાર્ષિક 15 ટકા રિટર્ન મળે તો તમારે મેચ્યોરિટી પર લગભગ 15 લાખ 16 હજાર રૂપિયાનું રિટર્ન મળશે. જો આ રિકાણ પર તમને વાર્ષિક 20 ટકાનું રિટર્ન મળે છે તો કુલ ફંડ 31.61 લાખનું થઇ જશે. 


30 વર્ષનું રોકાણ કરશો તો થશે ફાયદો
દર મહિને 25 વર્ષ સુધી 1000 રૂપિયાનું રોકાણ કરતાં તમને 20 ટકા વાર્ષિક રિટર્ન મળે છે તો મેચ્યોરિટી પર તમને 86.27 લાખ રૂપિયાનું ફંડ મળશે. હવે જો આ સમયગાળાને વધારીને તમે 30 વર્ષ સુધી કરી દો છો તો 20 ટકાના રિટર્નથી તમને 2 કરોડ 33 લાખ 60 હજારનું ફંડ તૈયાર થઇ જશે. 


જોકે મ્યૂચ્યુઅલ ફંડ પર રોકાણકારોને કમ્પાઉંડિંગનો ફાયદો મળે છે. સાથે જ તેમાં દર મહિને નાની રકમ રોકાણ કરી શકો છો. જેથી નાની રકમના રોકાણ પર તમને મોટું ફંડ મળવાની આશા છે.  


(ડિસ્ક્લેમર: મ્યુચૂઅલ ફંડમાં રોકાણ જોખમના આધિન છે. કોઇપણ પ્રકારના રોકાણ પહેલાં એક્સપર્ટની સલાહ જરૂર લો. ) 


આ પણ વાંચો: TMKOC ની જૂની અંજલિ મહેતાની આવી થઇ ગઇ હાલત, જોઇને ફેન્સને લાગ્યો આંચકો!
આ પણ વાંચો: TMKOC: રાજ અનડકટ ઉર્ફે 'ટપ્પૂ'એ છોડ્યો શો, કહ્યું- સસ્પેંસ સારું છે
આ પણ વાંચો: Free થયું લાઇટબિલ! પુરેપુરા પૈસા પરત કરી રહી છે કંપની,પેમેન્ટ કરતાં જ આવી જશે કેશબેક


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube