Jio Prepaid Plan: Jio એ જે 349 અને 899માં જાહેર કરેલા બે પ્લાન છે. તેમાં અલગ-અલગ વેલિડિટી ગ્રાહકને મળશે. જો કે, ડેટા, કોલ અને SMS જેવા બેનિફિટ લગભગ એક જેવા જ હશે. ચાલો આ પ્લાન્સ વિશે વિગતવાર જાણીએ.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Jio ના 349 રૂપિયાના પ્લાનની વાત કરીએ તો ગ્રાહકોને રોજ 2.5GB ડેટા મળશે. આ સાથે જ, અનિલિમિટેડ વૉઈસ કૉલનો લાભ, રોજ 100 SMS અને 30 દિવસની વેલિડિટી ઉપલબ્ધ થશે. યુઝર્સને JioCinema, JioTV, JioCloud અને JioSecurity જેવી એપ્સનો ઍક્સેસ મળશે. એલિજિબલ ગ્રાહકોને અનલિમિટેડ 5G કવરેજ પણ મળશે.


આ પણ વાંચો: ઉર્ફીની ખોટી બૂમો શું પાડો છો! 90 ના દાયકાનું આ ફોટોશૂટ જોશો તો લાજીને ધૂળ થઇ જશો...
આ પણ વાંચો: રૂમની લાઇટ બંધ કરીને અવનીત કૌરે આપ્યા બોલ્ડ પોઝ, લોકો એકલામાં જોઈ રહ્યાં છે તસવીરો
આ પણ વાંચો:
 3 બાળકોની માતા છે આ હોટ બિકિની મોડલ, તસવીરો જોઇ ઉંમરનો અંદાજો નહી લગાવી શકો


હવે 899 રૂપિયાના પ્રીપેઈડ પ્લાનની વાત કરીએ તો તેમાં પણ ગ્રાહકોને 349 રૂપિયાના પ્લાનની જેમ જ લાભ મળશે. પરંતુ,  વેલિડિટી વધી જશે. એટલે કે આ પ્લાનમાં ગ્રાહકોને 90 દિવસની વેલિડિટી મળશે.


આ પણ વાંચો: જ્યારે ઓડિશનના બહાને કાસ્ટિંગ ડિરેક્ટરએ નોરાને બોલાવી ઘરે, આગળ જે થઇ થયું તે...
આ પણ વાંચો: અભિનેત્રીનો અનુભવ: 'ડાયરેક્ટરે સીન માટે પેટીકોટ ઉતરાવ્યો, 90 લાખ લોકોએ જોયો હતો સીન
આ પણ વાંચો:  અભિનેત્રીનું થયું શોષણ: હોટેલમાં લઈ જતો હતો અને મારા સ્કર્ટમાં હાથ નાખ્યો..


આ બે પ્લાન સિવાય કંપની બધા જ લાભ 2023 રૂપિયાના પ્લાનમાં આપે છે. જો કે, આ પ્લાનમાં 252 દિવસની વેલિડિટી આપવામાં આવી છે. આમાં ગ્રાહકોને કુલ 630 GB ડેટા મળશે. 


Jio યુઝર્સ, MyJio એપ અથવા Jioની વેબસાઈટ પરથી આ પ્લાન્સ શરૂ કરી શકે છે. ગ્રાહકો PhonePe, Google Pay અને Paytm જેવા પ્લેટફોર્મ્સથી પણ રિચાર્જ કરી શકે છે.


આ પણ વાંચો: FMCG Sector: જનતા પર વધશે બોજ, કંઈ કંઈ વસ્તુ થશે મોંઘી, જાણો...
આ પણ વાંચો: સસ્તામાં પુરૂ થશે સપનું,  60 હજાર રૂપિયાનો iPhone 18 હજાર રૂપિયામાં મેળવો
આ પણ વાંચો: WhatsApp સ્ટેટસમાં મળશે નવું ઓપ્શન, વોઈસ નોટ કરી શકશો પોસ્ટ

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube