Maruti Suzuki Recall news​: દેશની સૌથી મોટી વાહન નિર્માતા કંપની મારૂતિ સુઝુકીથી ગ્રાહકોને મોટો ઝટકો લાગે છે. કંપનીએ 9 હજારથી વધુ ગાડીઓને રિકોલ કરવામાં આવી છે. તેમાં બેલ્ટ સાથે જોડાયેલી ખામી મળી આવી છે. જાણકારી અનુસાર મારૂતિ સુઝુકીએ 9125 ગાડીઓને રિકોલ કરી. કંપનીએ Ciaz, Ertiga સહિત 5 મોડલની ગાડીઓ રિકોલ કરી છે. 2 થી 28 નવેમ્બર 2022 દરમિયાન બનેલી ગાડીઓ રિકોલ થશે. થશે. તેને Front Row સીટમાં ખામીના લીધે પરત મંગાવી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ 5 મોડલ્સને મંગાવવામાં આવશે પરત
જે 5 મોડલ્સને પરત મંગાવવામાં આવશે તેમાં સિયાઝ, બ્રેજા, અર્ટિંગા, એક્સએલ6 અને ગ્રાંડ વિટારા સામેલ છે. મારૂતિ સુઝુકી ઇન્ડીયાએ કહ્યું કે તે પોતાના મોડલ સિયાઝ, બ્રેજા, અર્ટિંગ, એક્સએલ6 અને ગ્રાંડ વિટારાની 9,125 યૂનિટને પરત બોલાવી રહી છે. તેના ફ્રંટ રો સીટ બેલ્ટના એક ભાગમાં સંભવિત ખામીને રીપેર કરવામાં આવશે. પ્રભાવિત વાહનોના નિર્માણ 2-28 નવેમ્બર 2022 ની વચ્ચે કરવામાં આવ્યું હતું.'' 

આ પણ વાંચો:  શિયાળામાં સ્વાસ્થ્ય માટે વરદાન છે બાજરીનો રોટલો, ફાયદા જાણીને બીજાને પણ આપશો સલાહ
આ પણ વાંચો:  ચહેરાને ચમકાવશે બારમાસીનું ફૂલ, ઢળતી ઉંમરમાં પણ નહી દેખાય કરચલી-કાળા ડાઘ
આ પણ વાંચો:  Beauty Remedies: ડુંગળીમાં મિક્સ કરી લગાવો આ વસ્તુ, ચાંદ જેવું ચમકશે મુખડું


ભારતમાં ઝડપથી ફેમસ થઇ રહ્યું છે આ ચીનનું ફળ, ફાયદા જાણીને ખરીદવા દોડશો
આ પણ વાંચો: Maruti Suzuki એ લોન્ચ કરી સૌથી સસ્તી 7 સીટર કાર, આપશે 27KM ની માઇલેજ, બસ આટલી કિંમત
આ પણ વાંચો: દુનિયાની સૌથી પહેલી પોર્ન સ્ટારની દર્દનાક કહાની, વાંચીને રૂવાડાં ઉભા થઇ જશે


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube