ઉડાનોને લઇને ઉડ્ડયન મંત્રાલયના મહત્વપૂર્ણ દિશા-નિર્દેશ, પહેલા તબક્કામાં 80 વર્ષથી વધુ ઉંમરના લોકોની મુસાફરી પર પ્રતિબંધ
નાગરિક ઉડ્ડયન મંત્રાલયે હવાઇ યાત્રાને ફરીથી શરૂ કરતાં પહેલાં મહત્વપૂર્ણ દિશા-નિર્દેશ જાહેર કરવામાં આવ્યા છે. પહેલાં તબક્કામાં 80 વર્ષથી વધુ ઉંમરવાળા વરિષ્ઠ નાગરિકોને હવાઇ યાત્રા પર પાબંધી લગાવી દીધી છે.
નવી દિલ્હી: નાગરિક ઉડ્ડયન મંત્રાલયે હવાઇ યાત્રાને ફરીથી શરૂ કરતાં પહેલાં મહત્વપૂર્ણ દિશા-નિર્દેશ જાહેર કરવામાં આવ્યા છે. પહેલાં તબક્કામાં 80 વર્ષથી વધુ ઉંમરવાળા વરિષ્ઠ નાગરિકોને હવાઇ યાત્રા પર પાબંધી લગાવી દીધી છે.
આ ઉપરાંત યાત્રી કેબિનમાં કોઇપણ પ્રકારની બેગ લઇને મુસાફરી કરી શકશે નહી. તો બીજી તરફ ચેક-ઇન બેગ ફક્ત એક નગ હશે, જેનું વજન 20 કિલોથી ઓછું હશે.
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube