Laptop Import: મોદી સરકારનો મોટો નિર્ણય, હવે લેપટોપ-ટેબલેટને લઇને આવ્યા મોટા સમાચાર
Import restrictions on laptops: સરકારે લેપટોપ, ટેબલેટ, ઓલ-ઇન-વન પર્સનલ કોમ્પ્યુટર, અલ્ટ્રા સ્મોલ ફોર્મ ફેક્ટર (USFF) કોમ્પ્યુટર અને સર્વરની આયાત પર અંકુશ લગાવ્યો છે. તમને જણાવી દઈએ કે આયાત પરનો આ પ્રતિબંધ તાત્કાલિક અસરથી લાગુ થઈ ગયો છે.
Modi Government Decision: કેન્દ્ર સરકારે (Central government) હવે ઈલેક્ટ્રોનિક્સ સાથે જોડાયેલી વસ્તુઓને લઈને મોટો નિર્ણય લીધો છે. સરકારે લેપટોપ, ટેબલેટ, ઓલ-ઇન-વન પર્સનલ કોમ્પ્યુટર, અલ્ટ્રા સ્મોલ ફોર્મ ફેક્ટર (USFF) કોમ્પ્યુટર અને સર્વરની આયાત પર અંકુશ લગાવ્યો છે. તમને જણાવી દઈએ કે આયાત પરનો આ પ્રતિબંધ તાત્કાલિક અસરથી લાગુ થઈ ગયો છે.
ફરવા જાવ તો ટ્રાય કરજો આ 4 હેલ્ધી અને ટેસ્ટી સ્ટ્રીટ ફૂડ, નહી થાય શરીરને નુકસાન
વજન ઘટાડવું હોય તો આજે જ શરૂ કરી દો પાણીપુરી ખાવાનું, આ વાતનું પણ ધ્યાન રાખો
અંકુશનો અર્થ શું છે?
તમને જણાવી દઈએ કે કોઈ પ્રોડક્ટની આયાતને કર્બની શ્રેણીમાં રાખવાનો અર્થ એ છે કે તેની આયાત માટે સરકારની પરવાનગી અથવા લાઇસન્સ ફરજિયાત હશે.
Walking Plan: મહિનામાં 10 kg વજન ઘટાડવા માટે દરરોજ કેટલું ચાલવું જરૂરી, શું છે નિયમ
16 ઓગસ્ટ પહેલાં જરૂર કરી લો આ કામ, માતા લક્ષ્મી સીધી ઘરમાં કરશે વાસ, નહી સર્જાય પૈસાની તંગી
ચીનમાંથી આયાત ઘટાડવી પડશે
ડિરેક્ટોરેટ જનરલ ઓફ ફોરેન ટ્રેડ (DGFT) દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, સંશોધન અને વિકાસ, પરીક્ષણ, બેન્ચમાર્કિંગ અને મૂલ્યાંકન, રિપેર અને રિટર્ન અને પ્રોડક્ટ ડેવલપમેન્ટના હેતુ માટે હવે પ્રતિ કન્સાઈનમેન્ટ 20 જેટલી વસ્તુઓને આયાત લાયસન્સમાંથી મુક્તિ આપવામાં આવશે. આ પગલાનો હેતુ ચીન જેવા દેશોમાંથી આયાત ઘટાડવાનો છે.
બદામ અને અખરોટથી વધુ ફાયદાકારક છે ટાઇગર નટ્સ.. જાણો તેને ખાવાના 7 અનોખા ફાયદા
દરરોજ કરો ગાય સાથે જોડાયેલા આ જ્યોતિષ ઉપાય, ચમકી જશે કિસ્મત,દરેક ક્ષેત્રે મળશે સફળતા
જાહેરનામું બહાર પાડ્યું
સરકાર દ્વારા જારી કરવામાં આવેલા નોટિફિકેશનમાં કહેવામાં આવ્યું છે કે લેપટોપ, ટેબલેટ, ઓલ-ઇન-વન પર્સનલ કોમ્પ્યુટર અને સર્વરની આયાતને તાત્કાલિક અસરથી 'પ્રતિબંધિત' શ્રેણીમાં મૂકવામાં આવી છે.
બદલાઇ જશે Toll લેવાનો નિયમ, વાહન ચાલકોને બલ્લે-બલ્લે, સરકારે કરી મોટી જાહેરાત
લાલ કિતાબનો આ ટોટકો કરશે નોટોનો વરસાદ, બંધ કિસ્મતવાળા પણ બની જશે અમીર
જૂન ક્વાર્ટરમાં આયાત કેટલી હતી?
આ વર્ષે એપ્રિલ-જૂનમાં, લેપટોપ, ટેબલેટ અને પર્સનલ કોમ્પ્યુટર સહિતની ઈલેક્ટ્રોનિક્સની આયાત વાર્ષિક ધોરણે 6.25 ટકા વધીને $19.7 બિલિયન થઈ હતી.
Life Insurance ના પણ છે ઘણા ફાયદા, લાંબાગાળે કમાઇ શકો છો વધુ રિટર્ન
Unlucky Plants: ગણતરીના દિવસોમાં અર્શથી ફર્શ પર લઇને ઘરમાં લગાવેલા આ 5 દુર્ભાગ્યને આપે છે આમંત્રણ
સ્થાનિક ઉત્પાદકોને મળશે પ્રોત્સાહન
કેન્દ્ર સરકારના આ નિર્ણયથી ચીન જેવા દેશોમાંથી આયાતમાં ઘટાડો થવાની આશા છે. આ સાથે આ નિર્ણયથી સ્થાનિક ઉત્પાદકો અને આવી વિદેશી કંપનીઓને ફાયદો થશે, જેઓ દેશમાં સતત ઉત્પાદન કરી રહી છે અને સ્થાનિક પુરવઠાને પ્રોત્સાહન આપી રહી છે અને અન્ય દેશોમાં નિકાસ કરી રહી છે.
Maruti ની આ નવી સ્કીમ પર તૂટી પડ્યા લોકો, ફક્ત પેટ્રોલના ખર્ચમાં મળી રહી છે નવી કાર
નવરાત્રિની ખરીદી પહેલાં જરૂર લેજો આ 5 માર્કેટની મુલાકાત, નહીંતર છેતરાયાનો થશે અહેસાસ
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube