Good Luck: જો તમે તમારી નોકરીથી કંટાળી ગયા છો અને તમે તમારું કંઈક શરૂ કરવા માંગો છો પરંતુ વધુ સારા આઈડિયાની શોધમાં છો, તો આજે અમે તમારા માટે એક શાનદાર બિઝનેસ આઈડિયા લઈને આવ્યા છીએ. આ એક એવો બિઝનેસ છે જેની માંગ ભારતમાં સતત વધી રહી છે. આમાં, તમે ઓછા પૈસાનું રોકાણ કરીને પણ બમ્પર નફો મેળવી શકો છો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મોદી સરકાર આપી રહી છે 6000 રૂપિયાની આર્થિક મદદ, ફક્ત આ લોકોને મળશે લાભ
PPF Scheme માં લગાવી રહ્યા છો પૈસા તો હવે મળશે 16 લાખ રૂપિયા, સરકારે આપી ખુશખબરી!
19 વર્ષ સુધી ભિખારી જેવું જીવન જીવે છે વ્યક્તિ, ર્શથી ફર્શ પર લઇ જાય છે શનિની મહાદશા
Post Office ની આ Scheme માં કરી લો રોકાણ, 10 વર્ષમાં બમણીથી વધુ થશે રકમ


જોકે અમે વાત કરી રહ્યા છીએ ગોલ્ડ ફિશ બિઝનેસની. ભારતમાં ગોલ્ડ ફિશ ફાર્મિંગનો બિઝનેસ હાલમાં ખૂબ જ ઝડપથી વધી રહ્યો છે. આ બિઝનેસ તમે તમારા ઘરેથી શરૂ કરી શકો છો. એવું માનવામાં આવે છે કે ઘરમાં ગોલ્ડ માછલી રાખવી શુભ હોય છે. આવો, આજે આપણે અહીં જાણીએ કે આપણે આ બિઝનેસ કેવી રીતે શરૂ કરી શકીએ અને તેનાથી કેટલો નફો થશે.


Adipurush ઇન્ટરનેટ પર થઇ લીક, અહીં જાણો ક્યાંથી જોવા મળશે આ ફિલ્મ
યુવાનીમાં કરેલી ભૂલો મહિલાઓની સેક્સ લાઈફ કરી નાખે છે તહેસ-નહેસ, જાણો આદતની આડઅસરો
આ અભિનેત્રીઓ કિસ કરતાં થઇ ગઇ બેકાબૂ, બેશર્મીની તમામ હદો કરી પાર
ચાંદીની પાયલના ફાયદા જાણશો તો પડતી મુકશો બધી ફેશન, ચંદ્રમા સાથે છે સીધો સંબંધ


ભારતમાં ગોલ્ડ ફિશની છે ભારે માંગ
લોકો ઘરોમાં સજાવટ માટે ઘણા પ્રકારના એક્વેરિયમ રાખે છે. આવી સ્થિતિમાં આ માટે ગોલ્ડ ફિશ સૌથી વધુ પસંદ કરવામાં આવતી માછલી છે. ભારતમાં આ માછલીની માંગ ઘણી વધારે છે. ઘણા લોકો ગોલ્ડ ફિશ ફાર્મિંગ દ્વારા જબરદસ્ત કમાણી કરી રહ્યા છે. તે જ સમયે, તે બજારમાં ખૂબ જ ઊંચી કિંમતે વેચાય છે. તેની ખેતી શરૂ કરીને તમે ઘરે બેઠા લાખો રૂપિયા કમાણી શકો છો.


Jagannath Temple ના રહસ્યોને વિજ્ઞાન પણ ઉકેલી શક્યું નથી, જાણો Mysterious Facts
લાખોની નોકરી છોડી, નામ પણ બદલ્યું અને બનાવી નવી ઓળખ, શેર કરી પોતાની કહાની
આકાશમાં દેખાશે અદભૂત નજારો, ગ્રહોની લાગશે પરેડ, ક્યાં અને કેવી જોઇ શકશો


કેવી રીતે કરવી ફિશ ફાર્મિંગની શરૂઆત
ગોલ્ડ ફિશ ફાર્મિંગ માટે તમારે એક મોટા એક્વેરિયમ અને સીડ સાથે કેટલીક નાનીએ મોટી વસ્તુઓની જરૂર પડશે. બીજ ખરીદતી વખતે, ધ્યાનમાં રાખો કે સ્ત્રી અને પુરુષનો ગુણોત્તર 4:1 હોવો જોઈએ. તે બીજ નાખ્યા પછી લગભગ 4 થી 6 મહિનામાં વેચવા માટે તૈયાર થઈ જશે. આ બિઝનેસ માટે તમારે લગભગ 1 લાખથી 2.50 લાખ રૂપિયાનું રોકાણ કરવું પડશે. આ માટે તમારે 100 ચોરસ ફૂટનું એક્વેરિયમ ખરીદવું પડશે જેની કિંમત લગભગ 50 હજાર રૂપિયા હશે. તો બીજી તરફ તમારે અન્ય તમામ જરૂરી વસ્તુઓ માટે સમાન રકમ ખર્ચ કરવી પડશે.


બિલાડી રસ્તે આડી ઉતરે તો તમે પણ ઉભા રહો છો? જાણો અંધવિશ્વાસ અને વૈજ્ઞાનિક કારણ
ભારતમાં છે એશિયાનું સૌથી અમીર ગામ, બિઝનેસ નહી ખેતીથી બન્યો દરેક પરિવાર કરોડપતિ

જાણો કેવી રીતે સ્ટેચ્યૂમાં ઘોડાના પગથી ખબર પડે છે કે ક્યારે થયું હતું યોદ્ધાનું મોત


દર મહિને થશે લાખો રૂપિયાની કમાણી
તમને જણાવી દઈએ કે ભારતીય બજારમાં હાલમાં ગોલ્ડ ફિશની માંગ ઝડપથી વધી છે. આ જોઈને લોકો મોટા પાયે ગોલ્ડ ફિશ ફાર્મિંગ શરૂ કરી રહ્યા છે. જો ગોલ્ડ ફીશની કિંમતની વાત કરીએ તો તે બજારમાં 2500 થી 30 હજાર રૂપિયા સુધી વેચાય છે. એટલે કે આ બિઝનેસ શરૂ કરીને તમે દર મહિને લાખો રૂપિયા કમાઈ શકો છો.


રોટલીના લોટ બાબતે તમારી પત્ની પણ આ ભૂલો કરતી હોય તો સમજાવજો, બધાને હોસ્પિટલ મોકલશે
Viral News: દુનિયાની તે જગ્યા જ્યાં પુરૂષો નથી! વર માટે તરસે છે મહિલાઓ
ભારત નહી પણ આ મુસ્લિમ દેશમાં છે વિષ્ણુજીની સૌથી ઊંચી પ્રતિમા,ફેમસ છે આ ટુરિસ્ટ પ્લેસ


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube