નવી દિલ્હી: Milk Price Hike: દેશમાં ડીઝલ-પેટ્રોલ (Diesel Petrol) ના વધતા જતા ભાવ વચ્ચે હવે દૂધના ભાવમાં (Milk Prices) માં પણ સતત વધારો થઇ રહ્યો છે. પહેલાં અમૂલ (Amul) એ દૂધની કિંમત વધારી હતી. હવે દૂધ કંપની મધર ડેરી (Mother Dairy) એ પણ દૂધના ભાવ વધાર્યા છે. નવા ભાવ 11 જૂલાઇથી લાગૂ થશે. તમને જણાવી દઇએ કે મધર ડેરીએ 2 રૂપિયા પ્રતિ લીટર દૂધનો ભાવ વધાર્યો છે. નવા ભાવ દૂધના તમામ પ્રકારો પર લાગૂ પડશે. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Kareena Kapoor એ શેર કર્યો પોતાના બીજા પુત્રનો ફોટો, તૈમૂર અને સૈફ સાથે રમતા જોવા મળ્યા છોટે નવાબ


મધર ડેરીએ પણ વધાર્યા દૂધના ભાવ
મધર ડેરી (Mother Dairy) એ કહ્યું 'પોતાના દૂધના ભાવને 11 જુલાઇ 2021થી દિલ્હી-એનસીઆર (Delhi-NCR) માં બે રૂપિયા પ્રતિ લીટર વધારવા પર મજબૂર છે. નિવેદનમાં કહ્યું કે 'કંપની સમસ્ત ઇનપુટ ખર્ચ પર મોંઘવારીનું દબાણ સહન કરી રહી છે જે ગત એક વર્ષમાં અનેક ગણું વધી ગયું છે અને ચાલી રહેલી વૈશ્વિક મહામારીના લીધે દૂધ (Milk Prices)  ઉત્પાદનમાં પણ તેને સંકટનો સામનો કરવો પડી રહ્યો છે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube