Multibagger Stock: શેર માર્કેટમાં આમ તો ઘણા સ્ટોક્સે રોકાણકારોને મલ્ટીબેગર રિટર્ન (multibagger returns) આપ્યું છે. પરંતુ આજે અમે તમને એક એવા શેર વિશે જણાવી રહ્યા છીએ, જેણે ગત એક વર્ષમાં રોકાણકારોના ખિસ્સાથી રૂપિયા ભરી દીધા. આ સ્ટોકનું નામ પ્રેસ્ટીઝ એસ્ટેટ્સ પ્રોજેક્ટ્સ (Prestige Estates Projects Ltd) છે. આ શેરે રોકાણકારોને ગત એક વર્ષમાં 171 નું રિટર્ન આપ્યું છે. જો કોઇએ એક વર્ષ પહેલાં આ સ્ટોકમાં પૈસા લગાવ્યા હોત તો તેની રકમ હવે દોઢ ગણાથી વધુ વધી ગઇ હોત. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રતન ટાટાના પરિવારની આ પુત્રીઓ, કેમેરાથી રહે છે દૂર, સંભાળે છે અબજોનો બિઝનેસ
ટાટાથી માંડીને અદાણી સુધીના શેરે બદલી કિસ્મત, એક વર્ષમાં મળ્યું 125% રિટર્ન


અઠવાડિયાના અંતિમ કારોબારી દિવસે શેરમાં 2.73 ટકાના ઘટાડો જોવા મળી રહ્યો છે.  આ સ્ટોકની કિંમત આજે 1,214.25 રૂપિયાના લેવલ પર ટ્રેંડ કરી રહી છે. કંપનીની માર્કેટ કેપ 48.70 કરોડ રૂપિયા થઇ ગઇ છે. 


Beetroot: બીટ ખરેખર 'શાકભાજીની વાયગ્રા' છે? જાણો શું કહે છે વિજ્ઞાન
ભાગલપુરી સિલ્ક સાડીમાં ચાંદી જેવી ચમકે છે નીતા અંબાણી, કિંમતી નેકલેસમાં જોવા મળ્યો મહારાણી લુક


સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ દિવસે શેર
પ્રેસ્ટિજ એસ્ટેટના શેરમાં 0.4નો એક વર્ષનો બીટા છે, જે આ સમયગાળા દરમિયાન ખૂબ જ ઓછી વોલેટિલિટીના સંકેત આપે છે. ટેકનિકલ દ્રષ્ટિએ, પ્રેસ્ટિજ એસ્ટેટનો રિલેટિવ સ્ટ્રેન્થ ઇન્ડેક્સ (RSI) 56.8 પર છે, જે દર્શાવે છે કે તે ન તો ઓવરબૉટ કે ઓવરટ્રેડિંગ ઝોનમાં ટ્રેડિંગ કરી રહ્યું છે. પ્રેસ્ટિજ એસ્ટેટના શેર 10 દિવસ, 20 દિવસ, 30 દિવસ, 50 દિવસ, 100 દિવસ, 150 દિવસ, 200 દિવસની ઉપર ટ્રેડ થઈ રહ્યા છે પરંતુ 5 દિવસ અને 10 દિવસની મૂવિંગ એવરેજથી નીચે છે.


સોનાના ભાવમાં લાગ્યો મોંઘવારીનો કરંટ, બે મહિના 11 હજાર મોંઘુ થયું સોનું
Money Upay: આ 5 કામ કરવાથી માતા લક્ષ્મીની મળે છે વિશેષ કૃપા, લાગી જશે ધનના અંબાર


કેટલો આપ્યો એક્સપર્ટે ટાર્ગેટ?
મોતીલાલ ઓસવાલે શેર માટે 1535 રૂપિયાનો ટાર્ગેટ આપ્યો છે. આ સિવાય એન્ટિક બ્રોકિંગે (Antique Broking) શેર માટે 1562 રૂપિયાનો ટાર્ગેટ આપ્યો છે.


6 મહિનામાં 67 ટકા વળતર
છેલ્લા એક મહિનામાં પ્રેસ્ટિજ એસ્ટેટ પ્રોજેક્ટ્સ લિમિટેડનો હિસ્સો માત્ર 4.77 ટકા વધ્યો છે. છેલ્લા 6 મહિનાના ચાર્ટ પર નજર કરીએ તો આ શેરે રોકાણકારોને 67.80 ટકા વળતર આપ્યું છે. છ મહિના પહેલા આ સ્ટોક 724.05 રૂપિયાના સ્તરે હતો. તે જ સમયે, આ શેરની કિંમત 6 મહિનામાં 490.90 રૂપિયા વધી છે.


નવરાત્રિમાં નોનવેજ...શું ફક્ત ચૂંટણીનો મુદ્દો? જાણો શું કહે છે ધર્મ-શાસ્ત્ર
કારમાં CNG કિટ અને સનરૂફ, બંને જોઇએ છે? આ ચારમાંથી કોઇપણ ખરીદી લો


એક વર્ષમાં 171 ટકા વધ્યો સ્ટોક
જો છેલ્લા એક વર્ષના ચાર્ટ પર નજર કરીએ તો તે સમયગાળા દરમિયાન શેરે રોકાણકારોને 171.25 ટકા વળતર આપ્યું છે. એક વર્ષમાં શેરમાં રૂ. 767.05નો વધારો થયો છે. એક વર્ષ પહેલા આ શેરની કિંમત 447 રૂપિયાના સ્તરે હતી. તે જ સમયે, આ વળતર અનુસાર, શેરની કિંમત 1,214.95 પર પહોંચી ગઈ છે.


1100 રૂપિયાને પાર પહોંચ્યો આ શેર, 75 રૂપિયાના ભાવ ખૂલ્યો હતો તેનો IPO
નીતૂ બનાવતી હતી ભિંડી, રીના રોય પરાઠા અને રાજેશ ખન્ના પી જતા હતા 1-2 બોટલ


કંપનીએ કર્યું રેકોર્ડબ્રેક વેચાણ
પ્રેસ્ટીજ ગ્રુપે FY24 માટે રૂ. 21,040 કરોડનું ઓલ-ટાઇમ રેકોર્ડ વેચાણ નોંધાવ્યું છે, જે નાણાકીય વર્ષ 23 માં રૂ. 12,931 કરોડથી 63 ટકાથી વધુ છે. Q4 વેચાણ વાર્ષિક ધોરણે 21% વધીને રૂ. 4,707 કરોડ થયું છે.


મુકાકાકાની કાર બદલી દેશે ઓટો ઇન્ડ્રસ્ટ્રીની તસવીર, આ કંપની સાથે મળીને બનાવ્યો પ્લાન
Wife Swapping Case: તું મારા ભાઈબંધ સાથે સૂઈ જા, પતિ કરવા લાગ્યો પત્ની પર દબાણ


(અહીં ફક્ત શેરના પરર્ફોમન્સની જાણકારી આપવામાં આવી છે. આ રોકાણની સલાહ નથી. શેર બજારમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતાં પહેલાં પોતાના એડવાઇઝર સાથે ચર્ચા કરી લો.) 


Marriage Certificate:ફટાફટ બનાવી લો મેરેજ સર્ટિફિકેટ, આટલી જગ્યાએ પડે છે જરૂર
સ્વાસ્થ્યનો ખજાનો છે માં દુર્ગાનું મનપસંદ આ લાલ ફૂલ, તંદુરસ્ત બની જશે હાર્ટ-લિવર