Mutual Fund Investment: આજકાલ દરેક વ્યક્તિ પોતાની સંપત્તિ વધારવા માટે વિવિધ પ્રકારની યોજનાઓમાં પૈસા રોકે છે. આજે અમે તમને એક એવી મ્યુચ્યુઅલ ફંડ સ્કીમ (Mutual Fund Scheme) વિશે જણાવીશું, જેમાં પૈસા લગાવ્યા પછી તમે સરળતાથી કરોડોના માલિક બની શકો છો. કમ્પાઉન્ડિંગની તાકાત અને તે તમારા નાણાંને કેટલી ઝડપથી વધે છે તે વિશે આપણે બધા જાણીએ છીએ. હાલમાં રોકાણકારો દ્વારા મ્યુચ્યુઅલ ફંડ એસઆઈપી (Mutual Fund SIP) ને ઘણી પસંદ કરવામાં આવી રહી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભારતમાં કેટલી હશે iPhone 15 ની કિંમત? અહીં જાણો ફટાફટ
iPhone 15 ના લોન્ચના પહેલાં ઘટ્યા iPhone 11 ના ભાવ! મળી રહ્યો છે ફક્ત 2,999 રૂપિયામા


કયા મ્યુચ્યુઅલ ફંડમાં મળશે સારું રિટર્ન?
જો તમે SIP માં અમુક પૈસા સતત એટલે કે દર મહિને રોકાણ કરો છો, તો રોકાણકારોને લાંબા ગાળે ઘણો ફાયદો થાય છે. માર્કેટમાં SIPની લોકપ્રિયતા વધી રહી છે, જેના કારણે ઘણી કંપનીઓ માર્કેટમાં નવા મ્યુચ્યુઅલ ફંડ લાવી રહી છે. રોકાણ કરતા પહેલા તમારે જાણવું જોઈએ કે કયું મ્યુચ્યુઅલ ફંડ તમને સારું વળતર આપી શકે છે.


તમે બની જશો કરોડપતિ: તમારી સૌથી મોટી ઈચ્છા થઈ જશે પૂરી, બસ કરી લો આ નાનું કામ
SBI Offer: 5,000 રૂપિયા દર મહિને જમા કરો અને મેળવો 3,54,957 રૂપિયા


આજે અમે તમને એક એવા મ્યુચ્યુઅલ ફંડ વિશે જણાવીશું, જેના દ્વારા તમે 1 કરોડ રૂપિયાના માલિક બનશો. આવો અમે તમને જણાવીએ કે તમારે આ માટે કયું ફંડ પસંદ કરવું પડશે-


અમીર બનવાના ઉપાય, 5 રૂપિયાનો આ ટોટકો દૂર કરી દેશે ગરીબી, આજે જ કરો ટ્રાય
Vastu Tips: ઓશિકા નીચે રાખીને ઉંઘો આ વસ્તુઓ, ચૂંબકની માફક ખેંચી લાવશે ધન, ચમકી જશે ભાગ્ય


મિનિમમ 12 ટકા મળી રહ્યું છે વળતર
કોઈપણ ફંડ પસંદ કરતા પહેલા, તમારે તેના પાછલા વળતરની તપાસ કરવી જોઈએ. તમારે એવું ફંડ પસંદ કરવું જોઈએ જે દર વર્ષે લગભગ 12 ટકા વળતર આપતું હોય. તમે આ પ્રકારના ફંડમાં દરરોજ 100 રૂપિયાનું રોકાણ કરીને કરોડપતિ બની શકો છો.


દર મહિને કરવું પડશે 3000 રૂપિયાનું રોકાણ 
જો તમે દરરોજ 100 રૂપિયા એટલે કે મહિને 3000 રૂપિયાનું રોકાણ કરો છો અને જો તમે સતત 30 વર્ષ સુધી આ કરો છો, તો તમે સરળતાથી કરોડપતિ બની શકો છો. ચાલો અમે તમને ગ્રોવ એપના SIP કેલ્ક્યુલેટર સાથે જણાવીએ કે તમને 30 વર્ષ પછી કેટલા પૈસા મળશે-


Work Visa નથી તો એપ્લાય કરો આ Job Seeker Visa, 9 મહિના સુધી નો ટેન્શન
હવે શરૂ થશે ત્રીજું વિશ્વયુદ્ધ, નાસ્ત્રેદમસની આ ભવિષ્યવાણીથી ડરી દુનિયા


કરોડનો આંકડો પાર કરશે
ઉદાહરણ તરીકે, ધારો કે તમે દર મહિને રૂ. 3000નું રોકાણ કરો છો અને તમને તમારી ડિપોઝિટ પર દર મહિને 12 ટકાના દરે વ્યાજ મળે છે, તો તમારી જમા રકમ અને વળતર બંને મળીને એક કરોડનો આંકડો વટાવી જશે.


જો તમે દર મહિને 3000 રૂપિયા જમા કરો છો, તો 30 વર્ષમાં તમારી રોકાણ કરેલી રકમ 10,80,000 રૂપિયા થઈ જશે. તો બીજી તરફ જો તમને તેના પર 12 ટકા વળતર મળે છે, તો તમારું વ્યાજ 95,09,741 રૂપિયા થશે. હવે તમારી રોકાણ કરેલી રકમ અને વળતર મળીને રૂ. 1,05,89,741 થશે. આ સિવાય જો તમને 13 ટકાના દરે રિટર્ન મળે છે તો તમે માત્ર 28 વર્ષમાં કરોડપતિ બની જશો.


Canada Super Visa: માતાપિતા કે દાદા દાદીને લઈ જવા માટે સૌથી ઉત્તમ,જાણો A TO Z માહિતી
New Rules: તમારી પાસે છે 10, 20, 50, 100, 200 કે 500 ની નોટ તો જાણી લો RBI નો આ નિયમ


તમારા પોતાના જોખમે રોકાણ કરો
તમને જણાવી દઈએ કે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણમાં સારા વળતરની સાથે જોખમ પણ સામેલ છે. જો બજારમાં ઉછાળો આવશે, તો તમારા પૈસા વધશે, જ્યારે જો ઘટાડો થશે, તો તમારો પોર્ટફોલિયો રેડમાં જઈ શકે છે, તેથી તમારે તમારા પોતાના જોખમે રોકાણ કરવું પડશે. આ સિવાય પૈસાનું રોકાણ કરતા પહેલા તમારે તમારા સલાહકારની પણ સલાહ લેવી જોઈએ.


મોંઘા ફોન્સની હાલત ખરાબ કરવા આવી રહ્યો છે iQOOનો ધાકડ Smartphone, Leak થઇ ગયા ફીચર્સ
આજથી 5 દિવસ સુધી બજાર કરતાં સસ્તુ સોનું ખરીદવાની તક, આ રીતે મળશે ડિસ્કાઉન્ટનો લાભ


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube